- સ્પોર્ટસ
આંચકાજનક ઑસ્ટ્રેલિયન ટૂરના ખેલાડીઓ રણજીમાં ફરી કાબેલિયત બતાવવા તૈયાર, જાણો કોના પર નજર રહેશે…
મુંબઈઃ ગુરુવાર, 23મી જાન્યુઆરીએ રણજી ટ્રોફીનો નવો લીગ-રાઉન્ડ શરૂ થશે અને ત્યારથી રણજીની વિવિધ ટીમોમાં એવા કેટલાક ખેલાડીઓ જોવા મળશે જેઓ તાજેતરની ઑસ્ટ્રેલિયાની નિરાશાજનક ટેસ્ટ-ટૂર પછી પાછા આવ્યા છે.ગુરુવારે શરૂ થતી રણજી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં મુંબઈનો મુકાબલો જમ્મુ અને…
- સ્પોર્ટસ
Back to basics: વિરાટ-રોહિત સહીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા આ 9 ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે
મુંબઈ: ઓસ્ટ્રેલીયામાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, ખાસ કરીને ટીમના બેટર્સના નબળા પ્રદર્શન કારણે ટીમને સિરીઝમાં 1-3થી હાર મળી. આ સિરીઝ બાદ ખેલાડીઓનું પ્રદર્શન સુધારવા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન…
- શેર બજાર
MRF Stock: શેરબજારના ‘બાહુબલી’ શેરનો ભાવ 52 અઠવાડિયાના તળિયે, બજારમાં કેમ થઈ ઉથલપાથલ?
મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા એક વર્ષમાં અને તેમાં પણ ખાસ કરીને દિવાળી ભારે ઉતાર -ચઢાવ જોવા મળ્યા છે. જેમાં એક સમયે શેરબજારમાં ઓલટાઈમ ફેવરિટ ગણાતા અનેક સ્ટોકની સ્થિતિ નબળી પડી છે. જેમાંથી એક સમયે બે દાયકા સુધી રોકાણકારોને ભરપૂર…
- મનોરંજન
Saif Ali Khanને હોસ્પિટલને પહોંચાડનારા રિક્ષા ડ્રાઈવરને મળ્યું આટલું ઈનામ…
મુંબઈઃ બોલીવૂડના છોટે નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલાં હુમલા બાદ આજે કદાચ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે એવી શક્યતા છે. મુંબઈ પોલીસને આ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે અને તેમણે હુમલો કરનાર આરોપીની ધરપકડ પણ…
- સ્પોર્ટસ
IND vs ENG T20: કાલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે, સૂર્યકુમાર યાદવે ભરી હુંકાર
કોલકાતા: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની પહેલી મેચ આવતીકાલે સાંજે કોલકાતાના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સમાં (IND vs ENG T20) રમાશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયા પુરા જોશથી તૈયારીઓ કરી રહી છે. આ મેચ રોમાંચક રહે તેવી…
- આપણું ગુજરાત
Gujarat માં 19 વર્ષ જૂના જમીન કૌભાંડ કેસમાં નિવૃત IAS પ્રદીપ શર્મા દોષિત જાહેર
અમદાવાદ : ગુજરાત(Gujarat)કેડરના નિવૃત આઈએએસ અધિકારી અને વર્ષ 2001ના વિનાશક ભૂકંપ દરમ્યાન કચ્છના કલેકટર રહેલા પ્રદીપ શર્માને અમદાવાદની ગ્રામ્ય અદાલતે એન્ટી કરપશન બ્યુરોમાં નોંધાયેલા સરકારી હોદાનો દુરુપયોગ કરીને પરિવારને આર્થિક લાભ અપાવવાના આરોપમાં કસુરવાર ઠેરવ્યા છે. જ્યારે અન્ય બે કેસમાં…
- મહારાષ્ટ્ર
છત્રપતિ સંભાજીનગરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા માટે સર્વે હાથ ધરાશે
છત્રપતિ સંભાજીનગરઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર અને ભારતમાં વધતી ઘૂસણખોરીનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પણ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. આ મુદ્દે આજે મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે કહ્યું હતું કે રાજ્યના છત્રપતિ સંભાજીનગરમાં…
- ઇન્ટરનેશનલ
Donald Trump ના શપથ ગ્રહણ પૂર્વે ચીનની નવી રણનીતિ, રાજદૂતની ઇલોન મસ્ક સાથે મુલાકાત
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)આજે શપથ ગ્રહણ કરશે. તે પૂર્વે ચીને નવી રણનીતી અપનાવી છે. જેમાં શપથ ગ્રહણ સમારોહ પૂર્વે ચીની નેતાએ અમેરિકાના ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ઇલોન મસ્ક સહિતના અમેરિકન ઉદ્યોગપતિઓને મળ્યા. અમેરિકા અને ચીન…
- મહારાષ્ટ્ર
MVAમાં મતભેદના અહેવાલો વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મુલાકાત, જાણો પ્રયોજન?
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા અંગે વિપક્ષ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં પ્રવર્તતા મતભેદ સંદર્ભે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઇમાં એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ મુંબઈના સિલ્વર ઓક ખાતેના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનના નિવાસસ્થાને…