- મનોરંજન
વર્ષોથી ઈરાનની જેલમાં છે નરગીસ મોહમ્મદી, માતાની જગ્યાએ બાળકો લેશે નોબેલ પુરસ્કાર
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીના જોડિયા બાળકો કિયાના રહેમાન અને અલી કહે છે કે તેમને તેમની માતા પર ગર્વ છે અને તેઓ તેમની લડાઈ ચાલુ રાખશે. બાળકોએ કહ્યું કે તેઓ જાણતા નથી કે તેઓ તેમની માતાને ફરી ક્યારેય મળશે…
- નેશનલ
‘અમારે કંઈ લેવાદેવા નથી’, ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી મળેલી રોકડ બાદ કૉંગ્રેસે કર્યો કિનારો
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા જયરામ રમેશે રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુને લઈને મોટું નિવેદન આપ્યું છે. જયરામ રમેશે ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાંથી ‘બિનહિસાબી’ રોકડની રિકવરી અંગે નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું…
- આપણું ગુજરાત
મોરબી પુલ દુર્ઘટનામાં ‘પીડિતોને નોકરી અથવા આજીવન પેન્શન આપો’ – ગુજરાત હાઈકોર્ટનો ઓરેવા ગ્રુપને આદેશ
અમદાવાદઃ મોરબી ઝુલતો પુલ તૂટી પડવા મામલે ભોગ બનેલા લોકોના પરિજનોને એક સમયનું વળતર પૂરતું નથી તેવું અવલોકન કરીને ગુજરાત હાઈકોર્ટે જવાબદાર કંપની ઓરેવા ગ્રુપને વૃદ્ધો અને વિધવાઓને સ્ટાઈપેન્ડ/પેન્શન અથવા નોકરી આપવા આદેશ કર્યો હતો. હાઇ કોર્ટે એમ પણ જણાવ્યું…
- ઇન્ટરનેશનલ
અચાનક જ પોતાના ઘરની બહાર લોક થઇ ગયા બ્રિટિશ પીએમ સુનક, પછી…..
લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક તેમના સરળ અને સરળ સ્વભાવ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.તેઓ ક્યારેક તેમની પ્રતિક્રિયાઓ અને તેમની શૈલીને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. દરમિયાન, તાજેતરમાં બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હાઉસની બહાર એક રસપ્રદ ઘટના જોવા…
- મહારાષ્ટ્ર
ઉદ્વવ ઠાકરેને વધુ એક ઝટકો: ઠાકરે જૂથના બે મોટા નેતા શિંદે જૂથમાં સામેલ
મુંબઇ: શિવસેના જૂથમાંથી એક મોટા સમાચાર સાંભળવા મળ્યા છે. ઠાકરે જૂથના બે મોટા નેતાઓએ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો છે. તેથી આ ઠાકરે જૂથ માટે એક મોટો આંચકો છે. ઠાકરે જૂથના ઘાટકોપર ભટવાડીના પૂર્વ નગરસેવક દિપક હાંડે અને અશ્વિની હાંડેએ શિંદેની…
- સ્પોર્ટસ
ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સઃ પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ આજથી શરૂ થશે, અનુરાગ ઠાકુરે કહ્યું- આ ગેમ્સ ગેમ ચેન્જર સાબિત થશે
નવી દિલ્હીઃ આજથી નવી દિલ્હીમાં પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ શરૂ થઇ છે. નવી દિલ્હીમાં 10 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, આર્મી…
- નેશનલ
પાન મસાલાની જાહેરાત કરવી પડી મોંઘી, હાઈકોર્ટે શાહરૂખ, અક્ષય અને અજય દેવગનને મોકલી નોટિસ
લખનઊઃ હાઇકોર્ટની લખનઊ બેન્ચે ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ ફટકારી છે. હાઇ કોર્ટે કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તિરસ્કારની નોટિસ જારી કરી છે.કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટને આ બાબતે માહિતી આપવામાં…
- આમચી મુંબઈ
ચેઇન પુલિંગ કરનારા 793 મુસાફરોને દંડ: 118 ટ્રેનોને લેટમાર્ક
મુંબઇ: મુસાફરી દરમીયાન જો કોઇ ઇમરજન્સી કે સંકટ આવે ત્યારે મદદ માટે સંકટ સમયની સાંકળી (ચેઇન પુલિંગ) ખેંચવામાં આવે છે જોકે હવે જરુર ના હોય તો પણ ચેઇન પુલિંગ વારંવાર થતું હોવાની વિગતો જાણવા મળી છે. મધ્ય રેલવે લાઇન પર…
- નેશનલ
છત્તીસગઢના નવા સીએમનું સસ્પેન્સ થશે સમાપ્ત! થોડા સમય બાદ ભાજપ વિધાનસભ્ય દળની બેઠક
રાયપુર: છત્તીસગઢમાં ભાજપના આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે? આ સસ્પેન્સ આજે બહાર આવી શકે છે. આજે 12 વાગે ભાજપના 54 નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક યોજાવા જઈ રહી છે.આમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા તૈનાત કરાયેલા ત્રણ નિરીક્ષકો આજે…