- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ડેન્ગ્યુનો પ્રકોપ દર કલાકે આટલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે…
મુંબઈ: ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને તેના કારણે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કારણકે ઠંડીના કારણે મચ્છરોમાં લાર્વાનું પ્રમાણ વધે છે અને તેના કારણે મચ્છરોની સંખ્યા પણ વધે છે. અને એટલેજ ઠંડી અને ગીચતા હોવાના કારણે…
- નેશનલ
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન આ વ્યક્તિ જ બનશે! જાણો શું છે જૈન મુનિની ભવિષ્યવાણી
ભોપાલઃ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીને બમ્પર જનાદેશ મળ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન કોણ બનશે? ભાજપ હાઈકમાન્ડ આ અંગે મંથન કરવામાં વ્યસ્ત છે. રાજ્યભરમાં અટકળોનો દોર…
- આમચી મુંબઈ
ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન
મુંબઇઃ દેશમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. NCRBના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં સાયબર ક્રાઈમના 65893 કેસ નોંધાયા છે. વર્ષ 2021માં 52974 કેસ નોંધાયા હતા. આ રીતે એક વર્ષ દરમિયાન સાયબર ક્રાઈમમાં 24.4 ટકાનો વધારો નોંધાયો છે. આવી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર એસટી ડિજિટલ રસ્તે, આ સમસ્યાથી મળશે મુક્તિ
મુંબઈ: એસટી (રાજ્ય પરિવહન નિગમ) એ બસમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને અનેક વખત ટિકિટો ખરીદવા છુટ્ટા પૈસાની ચિંતા સતાવતી હોય છે. આ બાબતને લઈને અનેક વિવાદ થતા હોવાને કારણે હવે એસટી મહામંડળ દ્વારા આ ટિકિટો ખરીદવા માટે ડિજિટલના માર્ગે જવાનો વિકલ્પ…
- નેશનલ
કલમ 370 પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું નિરાશ છું પરંતુ…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમામ રાજ્યોમાં ભારતનું સંવિધાન જ ચાલશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લાએ…
- આપણું ગુજરાત
બધા MLA-અધિકારીઓની આવક-સંપત્તિની તપાસ કરાવો: AAP ધારાસભ્યની ચેલેન્જ
અમદાવાદ: બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક વિચિત્ર રજૂઆત કરી હતી. જેમાં તેમણે માગણી કરી છે કે ગત વર્ષની ચૂંટણીમાં જે 182 નવા ધારાસભ્યો ચૂંટાયા, તેમના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. આથી હવે તમામની…
- નેશનલ
મહુઆ મોઇત્રાએ લોકસભા સભ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
નવી દિલ્હી: ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ લોકસભાનું સભ્યપદ રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ”કેશ ફોર ક્વેરી” મામલે એથિક્સ કમિટીની ભલામણને પગલે મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ શુક્રવારે રદ કરવામાં આવ્યું હતું.મહુઆ મોઇત્રા પર આારોપ મુકાયો છે કે તેમણે પૈસા…
- નેશનલ
રામ મંદિરના નિર્માણથી કરોડો હિન્દુઓનું સપનું સાકાર થયું: કોણે આપ્યું મહત્વનું નિવેદન
હૈદરાબાદ: પૂર્વ મુખ્ય પ્રધાન અને BRS ચીફ KCRની પુત્રી કાલ્વકુંતલા કવિતાએ દસ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરની પ્રશંસા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વીડિયો શેર કર્યો અને…
- નેશનલ
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે ઓમર અને મહેબૂબાને નજરકેદમાં રાખવામાં આવ્યા હોવાના આરોપો પાયાવિહોણા…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ચાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે તે નિર્ણય યોગ્ય હોવાની બાબત પર આજે મહોર મારી દીધી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તે પહેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતાઓએ સોશિયલ મીડિયા પર…
- મનોરંજન
‘શતરંજ કે ખિલાડી’ વિશ્વનાથ આનંદને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા
ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર, વિશ્વનાથન આનંદ, 11 ડિસેમ્બરના રોજ તેમનો 53મો જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ મદ્રાસ અને હવે ચેન્નાઈમાં થયો હતો. છ વર્ષની ઉંમરે તેમની માતા સાથે ચેસની રમત રમીને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા બનનારા…