- નેશનલ
‘આ તો ગાળો બોલે છે, શું આ જ મોદીની ગેરંટી છે?’ MPના નવા સીએમ મોહન યાદવ પર કોંગ્રેસના ગંભીર આરોપ
નવી દિલ્હી: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપે શિવરાજસિંહ ચૌહાણની જગ્યાએ મોહન યાદવને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા હતા, આ નિર્ણયને કારણે સામાન્ય નાગરીકો ઉપરાંત રાજકીય વિશ્લેષકો પણ ચોંકી ગયા હતા. મોહન યાદવે હજુ સપથ ગ્રહણ પણ નથી એ પહેલા…
- નેશનલ
કર્ણાટક રાજભવનમાં બોમ્બ હોવાનો દાવો!
બેંગલૂરુઃ કર્ણાટક રાજભવન સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ગમે ત્યારે વિસ્ફોટ થશે તેવી માહિતી મળ્યા બાદ, બેંગલુરુ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સમાચાર આવ્યા બાદ NIA કંટ્રોલ રૂમે તરત જ…
- આપણું ગુજરાત
આરોગ્ય સુવિધાનો આભાવ: ગામવાસીએ જાતે PHC શરુ કરી શકે? HCએ ગુજરાત સરકારને નોટીસ મોકલી
અમદાવાદ: ગુજરાતમાં જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થાના અભાવ અંગે અવાર નવાર પ્રશ્નો ઉઠતા રહે છે. એવામાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના હડિયાતના રહેવાસીએ જાતેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ની સ્થાપવા અને ચાલવા માટે સરકારને વિનંતી કરી હતી, જે ને રાજ્ય સરકારે નકારી કાઢી…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ દ્વારા યુદ્ધમાં સફેદ ફોસ્ફરસના ઉપયોગના સમાચારથી અમેરિકા પરેશાન
લેબનોન પર હુમલામાં ઈઝરાયેલ દ્વારા સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકા આ સંબંધમાં વધુ માહિતી એકઠી કરી રહ્યું છે. અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર જ્હોન કિર્બીએ કહ્યું હતું કે અમેરિકા…
- ટોપ ન્યૂઝ
નવેમ્બરમાં કેવું રહ્યું વાહનોનું વેચાણ, વાહનોની માગમાં શું વધઘટ થઇ..જાણો
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના અહેવાલ મુજબ નવેમ્બર મહિનામાં દેશભરમાં કેટલા વાહનોનનું વેચાણ થયું, આવો જાણીએ..દેશભરમાં વાહનોના વેચાણમાં સતત ઉછાળ આવી રહ્યો છે, પરંતુ નવેમ્બર મહિનામાં કયા સેગમેન્ટમાં વાહનોની માગ વધી અને કયા સેગમેન્ટમાં વાહનોની માગ ઘટી તે વિશેની વિસ્તૃત…
- નેશનલ
ઓપરેશન થિયેટરમાં હતા મોહન યાદવના તબીબ પુત્રી, પહેલા પોતાની ફરજ નિભાવી.. પછી જ ઉજવણીમાં થયા સામેલ
મધ્યપ્રદેશ: ભોપાલમાં ધારાસભ્ય દળની બેઠક બાદ જ્યારે ડો. મોહન યાદવને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા તે સમયે ડો. મોહન યાદવ સહિત તેમના સમગ્ર પરિવારને એક સુખદ આશ્ચર્ય થયું હતું. કારણકે કોઇને સપનામાં પણ અંદાજ નહોતો કે આવું બનશે. ડો. મોહન યાદવની પુત્રી…
- નેશનલ
આસામમાંથી છ વર્ષમાં 14 હજારથી વધુ વિદેશી ઘૂસણખોરો પાછા મોકલાયા
સરકારે આસામ નાગરિકતા કાયદા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ આંકડાઓ ધરાવતું સોગંદનામું દાખલ કર્યું છે. બંધારણીય બેંચે કેન્દ્ર સરકારને આસામમાં નાગરિકતા અને ગેરકાયદેસર વસાહતીઓ અંગેનો ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. આ પછી ગૃહ મંત્રાલયના સચિવે એફિડેવિટ દાખલ કરી હતી.…
- ઇન્ટરનેશનલ
પુતિનના વિરોધી એલેક્સી નવલ્ની જેલમાંથી ગુમ, અગાઉ પણ ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલ્ની ગુમ થયાના અહેવાલ છે. એલેક્સીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેમના વકીલોએ લગભગ એક અઠવાડિયાથી તેમની વાત સાંભળી નથી અને કેદીઓની યાદીમાંથી તેમનું નામ પણ ગાયબ છે.મોસ્કોમાં જેલમાં બંધ એલેક્સીને આ વર્ષે…
- નેશનલ
JNUના નવા નિયમ: શૈક્ષણિક ઇમારતોની 100 મીટરના વિસ્તારમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ
દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ તરીકે શાંતિશ્રી ધુલીપુડી પંડિતને નિમાયા બાદ યુનીવર્સીટીના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, શૈક્ષણિક ઈમારતોના 100 મીટરની અંદર પોસ્ટર ચોંટાડવા અને વિરોધ પ્રદર્શન કરવા પર…