- નેશનલ
ચેન્નઈના દરિયામાં 20 ચો.કિ.મી.માં ઓઈલ ફેલાઈ ગયું, જીવસૃષ્ટિને નુકશાન, માછીમારોની રોજી છીનવાઈ
ચેન્નઈ: ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)ની રિફાઈનરીમાંથી અઠવાડિયા પહેલાથી શરુ થયેલું ઓઈલ લીકેજ હજુ અટક્યું નથી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રિફાઇનરીમાંથી લીક થયેલું ઓઈલ હવે સમુદ્રમાં 20 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયું છે. જેને કારણે સમુદ્રી જીવસૃષ્ટિને વ્યાપક…
- સ્પોર્ટસ
IND vs SA 3rd T20: ટીમ ઇન્ડિયા માટે આજે ‘કરો યા મરો’, જોહાનિસબર્ગમાં આવા છે આંકડા
જોહાનિસબર્ગ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે ગુરુવારના રોજ જોહાનિસબર્ગના ન્યૂ વન્ડરર્સ મેદાનમાં રમાશે. સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ થયા બાદ બીજી મેચમાં આફ્રિકાએ જીત મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ત્રીજી…
- આમચી મુંબઈ
વિધાન સભામાં ઉદય સામંતે જણાવ્યું કે મુંબઈની બીજી લાઇફ લાઇન ગણાતી બસો હવે…
મુંબઈ: પ્રધાન ઉદય સામંતે 13 ડિસેમ્બરના રોજ વિધાન સભામાં જણાવ્યું હતું કે મુંબઈની બીજી લાઈફ લાઇન ગણાતી બેસ્ટની તમામ બસોને 2027 સુધીમાં ઈલેક્ટ્રિક બસો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 3200 જેટલી બસોને ઈ બસો બનાવવામાં આવશે. આ ઉપરાંત…
- મહારાષ્ટ્ર
અજિત પવાર અને અમિત શાહની મુલાકાત ફિકસ: આ મુદ્દાઓ પર થશે ચર્ચા
મુંબઈ: અજિત પવાર જ્યારથી શિંદે – ફડણવીસ સરકારમાં સામેલ થયા છે ત્યારથી એક યા બીજી રીતે તેઓ ચર્ચામાં છે. શિંદે જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચે મનભેદ અને મતભેદ હોવાની અફવાઓ પણ ઘણી વાર ફેલાઈ હતી. થોડા સમય પહેલા જ…
- મનોરંજન
HAPPY BIRTHDAY: ઘરે ઘરે કાર હોય તેવું સપનું જોયું હતું આ રાજકારણીએ પણ…
ભારતીય રાજકારણ જગતમાં સૌથી લાંબો સમય જેમનું શાસન રહ્યું અને તેથી જ સૌથી વિવાદીત પણ રહ્યું તેવા ગાંધી પરિવારનાં એક સભ્ય અલગ જ તરી આવતા હતા અને તે હતા સંજય ગાંધી. આજે તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ 1946માં નવી દિલ્હીમાં…
- નેશનલ
એક વાર ફરી સંસદની સુરક્ષા ચઢી કસોટીની એરણે
નવી દિલ્હીઃ આજે ભારતીય સંસદ પર આતંકવાદી હુમલાના 22 વર્ષ પૂર્ણ થયા છે. 2001માં આ દિવસે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ…
- નેશનલ
પહેલા વારાણસીમાં રેલી, પછી દિલ્હીમાં બેઠક, તો શું નીતીશ કુમાર પીએમ મોદી વિરુદ્ધ….
પટણા: 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અત્યારે ઘણા કાર્યરત જોવા મળી રહ્યા છે. તેનું એક કારણ એવું પણ છે કે યુપીના વારાણસીમાં 24 ડિસેમ્બરે તેમની રેલી છે તો પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 29 ડિસેમ્બરે…
- નેશનલ
સબ કા વિકાસઃ પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ 51 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા ને…
નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થામાં બેંકિંગ સેક્ટર ખૂબ મહત્વનું પાસું છે ત્યારે મોદી સરકારે પહેલી ટર્મમાં જ તમામ ભારતીયોના બેંકમાં ખાતા હોય તે આશયથી જનધન યોજના શરૂ કરી હતી.પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓ છે, કેટલા ખાતા ખોલવામાં આવ્યા…
- નેશનલ
ભારત નવી કોરોના રસી બનાવશે જે સૌથી ખતરનાક વેરિયન્ટ સામે લડશે….
કોરોના વાઇરસના નામથી પણ જાણે શરીરમાં કંપારી આવી જાય છે. જ્યારે સૌપ્રથમ કોરોના આવ્યો અને તે સમયે જે રીતે એકદમ સ્વસ્થ લોકોને પણ કોરોના ભરખી ગયો તેના પછી તો લોકોમાં એ હદે ડર પ્રસરી ગયો હતો કે કોઈપણ વ્યક્તિ ઘરની…