- સ્પોર્ટસ
નવી મુંબઈની વૃંદા રાઠીએ ઈતિહાસ રચ્યો
નવી મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ ચાલી રહી છે. પ્રથમ દિવસે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 410 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. તો નવી મુંબઈમાં રહેતી…
- નેશનલ
બે નહી પરંતુ ત્રણ લોકો સંસદમાં હોબાળો કરવાના હતા પરંતુ આ કારણસર પ્લાનમાં છેલ્લી ઘડીએ થયો ફેરફાર….
નવી દિલ્હીઃ સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં જેમ જેમ ધરપકડ થઈ રહી છે. તેમ તેમ એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ ઘટનાના માસ્ટરમાઇન્ડ લલિત ઝા સાથે મહેશ શર્મા નામના અન્ય એક આરોપીએ પણ આત્મસમર્પણ કર્યું છે. મહેશ…
- મહારાષ્ટ્ર
વિધાનસભ્યોની અપાત્રતા: મહારાષ્ટ્રના સ્પીકરે સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યો વધુ સમય, જાણો કેમ?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેના વિરુદ્ધ શિવસેના કેસમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો છે. તેમની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. તેમણે દલીલ કરી છે કે આ કેસમાં 2…
- નેશનલ
મહુઆ મોઇત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટ ત્રણ જાન્યુઆરીએ સુનાવણી કરશે….
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ત્રણ જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. મહુઆએ તેની લોકસભાની સદસ્યતા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આજે સુનાવણી શરૂ થતાં જ બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ સંજીવ…
- નેશનલ
ભજન લાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન બન્યા
જયપુરઃ રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન ભજનલાલ માટે આજનો દિવસ ઘણો શુભ છે. પોતાના જન્મદિવસ પર તેઓ રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. સીએમ તરીકે શપથ લેતા પહેલા ભજનલાલ શર્માએ પોતાના માતા-પિતાના પગ ધોયા હતા અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા.…
- નેશનલ
ઘરમાં જ ઊભી હતી કાર, છતાં FASTag થી કપાયા પૈસા, નિતિન ગડકરીને પત્ર લખી કરી ફરિયાદ
ભોપાલ: અત્યાર સુધી ટોલનાકા પરથી કાર કે અન્ય ફોર વ્હિલર પસાર થાય તો જ FASTag માંથી પૈસા કપાય છે એમ તમે જોયું અને સાંભળ્યું પણ હશે. પણ મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં એક નવો અને અલગ જ કિસ્સો જોવા મળ્યો છે. ઘરની…
- સ્પોર્ટસ
IND VS SA: ચાઇના મેનની દક્ષિણ આફ્રિકામાં કમાલ, બર્થ ડેના દિવસે ભારતને આપી મોટી ભેટ
જૉહનિસબર્ગ: અહીંયા રમાયેલી ભારત અને દક્ષિણ વચ્ચેની છેલ્લી ટવેન્ટી 20 મેચમાં સૂર્ય કુમારની વિસ્ફોટક બેટિંગ અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગ ને કારણે ભારત મોટા માર્જિનથી દક્ષિણ આફ્રિકા સામે મેચ જીત્યું હતું.ગઈકાલે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 106…
- નેશનલ
ઓવૈસીએ મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મુદ્દે કહ્યું કે…..
મથુરા: અલહાબાદ હાઈ કોર્ટે ગુરુવારે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહની સર્વેની અરજી સ્વીકારી હતી. અને કોર્ટે આ સર્વે પર દેખરેખ રાખવા માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવા સંમતિ આપી હતી. હવે આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ…
- આપણું ગુજરાત
AAP MLAએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, એક મહિનાથી હતો ફરાર
ગાંધીનગરઃ ગુજરાતની આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય ચૈત્રા વસાવાએ ગુરુવારે જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મળતી માહિતી મુજબ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને હવાઈ ગોળીબારના કેસમાં તેઓ એક મહિનાથી વધુ સમયથી ફરાર હતા. તેમણે ગુરુવારે જિલ્લાના ડેડિયાપાડા…
- નેશનલ
દરવાજા પર બે દિવસથી દૂધની થેલી, પાડોશીને થઇ શંકા, ઘરમાંથી મળ્યા પાંચ મૃતદેહ… આખરે બન્યું શું?
જયપુર: રાજસ્થાનના બિકાનેરમાં એક ચકચાર મચાવનારી ઘટના બની છે. એક જ પરિવારના પાંચ લોકોએ ગળેફાંસો ખાઇ જીવન ટૂકાવ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને બાળકો છે. આ ઘટના મુક્તાપ્રસાદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંત્યોદયનગરમાં બની છે. આ પરિવારના ચાર સભ્યોના…