- સ્પેશિયલ ફિચર્સ
શા માટે ખરમાસમાં લગ્ન કરવામાં નથી આવતા….
કોઈ પણ રાશિમાં સૂર્યનો પ્રવેશને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ એટલે કે કમૂરતાની શરૂઆત થાય છે અને જ્યોતિષીય કારણોસર આ સમયે શુભ કાર્યો કરી શકાતા નથી. ખરમાસ એટલે કે કમૂરતા આજથી શરૂ થઈ…
- નેશનલ
બ્લેન્કેટની ચોરી કરવારને ગામના લોકોએ રંગે હાથ પકડ્યો અને…..
ઝારખંડ: ઝારખંડના દેવઘરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ગામના લોકોએ પંચાયતના વડા પર ધાબળા ચોરવાનો આરોપ લગાવ્યો હતો. ગ્રામજનો એ દાવો કર્યો હતો કે તેઓએ વડાના પુત્રને ધાબળા ચોરતા રંગે હાથ પકડ્યો છે. સમગ્ર ઘટનાની માધુપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ…
- મહારાષ્ટ્ર
….હવે તમારું આંદોલન અમને નહીં પોસાય, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અન્ના હજારેને ફોન કરી કેમ કહ્યું આવું?
મુંબઇ: લગભગ 11 વર્ષ પહેલાં વરિષ્ઠ સમાજ સેવક અન્ના હજારેએ લોકપાલ બીલ માટે દિલ્હીમાં આંદોલન કર્યુ હતું. આ આંદોલનને આખા દેશમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. પાછલાં દસ વર્ષમાં કેન્દ્ર સરકાર સાથે અલગ અલગ રાજ્યમાં અલગ અળગ નિયમો અને શરતો પર…
- આપણું ગુજરાત
ચોરોને પણ હોય છે સંવેદના…બાઈકમાલિકની પૉસ્ટ વાંચી ચોરનું મન પીગળ્યું ને…
સુરતઃ ઘણીવાર જીવનની જરૂરિયાતો માણસને ખોટા રસ્તે ચડાવી દેતી હોય છે આથી ગમે તેવો ગુનેગાર પણ ક્યારેક પીગળતો હોય છે. તો અહીં તો નાની મોટી ચોરી કરતા ચોરની વાત છે. આ ચોરની સંવેદના જાગી અને તેણે ચોરી કરેલી બાઈક પાછી…
- નેશનલ
લલિતની માતાએ કહ્યું કે મારો દીકરો સીધો છે અમે કોર્ટમાં જઇશું….
13 ડિસેમ્બરના રોજ સંસદમાં થયેલા હોબાળાના માસ્ટરમાઇન્ડ કહેવાતા લલિત ઝાના માતે પિતાનું કહેવું છે કે અમારો દીકરો નિર્દોષ છે. તે ક્યારેય આવું કરે જ નહી. તે ભણતો હતો ત્યારથી કે પછી તે કોચિંગમાં ભણાવતો હતો ત્યાં ક્યાંયથી પણ તેની ફરિયાદ…
- નેશનલ
… તો શું અશોક ગેહલોતને હસવામાંથી ખસવું થશે?
જયપુરઃ રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત વચ્ચેના સંબંધો વણસી ગયા છે અને એવું કહેવાય છે કે કેન્ડિડેટ્સની પસંદગીમાં ગેહલોતે પોતાની મનમાની કરી અને પરિણામે કોંગ્રેસને રાજસ્થાનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન આજે…
- નેશનલ
2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય લગભગ ‘અસંભવ’
નવી દિલ્હીઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ અને વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓના સારા પ્રદર્શનને કારણે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં ઝડપથી વધ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ વાત કહી છે. જોકે,…
- નેશનલ
“દરેક વાતનો જવાબ આપશે અમિત શાહ..” સંસદની સુરક્ષામાં ચૂક અંગે કેન્દ્રીય પ્રધાને આપ્યું આ નિવેદન
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં જે પ્રકારે સુરક્ષાભંગની ઘટના બની હતી, તેને લઇને વિપક્ષ શાસકપક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટના બન્યાને 2 દિવસ થઇ ગયા છે, અને હજુપણ વિપક્ષ…
- સ્પોર્ટસ
7 નંબરની જર્સી માટે BCCIએ લીધો આ નિર્ણય…
ક્રિકેટપ્રેમીઓ માટે તો 7 નંબરની જર્સીનું શું મહત્વ છે અને હવે આ 7 નંબરની જર્સીને લઈને જ BCCI દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI દ્વારા 7 નંબરની જર્સીને રિટાયર કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં…
- મનોરંજન
બી-ટાઉનની એક્ટ્રેસની એ ભૂલ કે જેણે તેની પાસેથી કારકિર્દીની…
જીવનમાં ક્યારેક ક્યારેક આપણે એવા નિર્ણયો લઈ લઈએ છીએ કે જેના પર આપણને આખું જીવનભર પસ્તાવો થાય છે. આવું જ બોલીવૂડના સેલેબ્સ સાથે પણ ઘણી વખત બનતું હોય છે કે તેઓ કોઈ સારી ઓફર ઠુકરાવી બેસે છે અને પછીથી એ…