- નેશનલ
સંસદમાં 7 સ્મોક કેન્સ લઇને પ્રવેશ્યા, ગૂગલ સર્ચ કરીને માહિતી મેળવી.. સુરક્ષાભંગના આરોપીઓ વિશે ચોંકાવનારા ખુલાસા
નવી દિલ્હી: દિલ્હી પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાગર શર્મા, ડી. મનોરંજન, અમોલ શિંદે, નીલમ દેવી અને લલિત મોહન ઝા આ પાંચ શખ્સો ધુમાડો ફેલાવતા 7 કેન્સ લઇને સંસદમાં અરાજકતા ફેલાવવા માટે પ્રવેશ્યા હતા.સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસ કરી…
- સ્પોર્ટસ
વુમન્સ ટેસ્ટ મેચઃ IND vs ENG:ભારતે ઇંગ્લેન્ડ સામે 347 રનથી જીત મેળવીને ઇતિહાસ રચ્યો
નવી મુંબઇઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ 347 રનથી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે ઇંગ્લેન્ડને તેના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત ટેસ્ટમાં હરાવ્યું હતું.…
- નેશનલ
એમએસ ધોનીની અરજી પર તમિલનાડુના આઇપીએસ અધિકારીને 15 દિવસની જેલ….
ચેન્નઈ: ધોનીએ આઇપીએસ અધિકારી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં કથિત રૂપે તિરસ્કારજનક નિવેદનો આપવા બદલ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો. તેમજ ધોનીએ 2013માં આઇપીએલ સટ્ટાબાજીમાં પોતાના નામનો ઉપયોગ કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને 100 કરોડ…
- નેશનલ
‘બેરોજગારી અને મોંઘવારી સંસદની સુરક્ષા ચૂક માટે જવાબદાર’, રાહુલે ગાંધીએ કેન્દ્ર સરકારની ટીકા કરી
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક અંગે કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. એક નિવેદનમાં તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું કે આ સુરક્ષામાં મોટી ખામી છે. આવું કેમ થયું… કારણ કે…
- IPL 2024
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી આ બે બોલર આઉટ
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. બીસીસીઆઈએ સત્તાવાર અપડેટમાં જણાવ્યું હતું કે, મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે દીપક ચહરે વનડે શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. BCCIએ દીપક ચહરના સ્થાને યુવા…
- નેશનલ
સ્વાતિ માલીવાલે આ કારણે કેજરીવાલ સરકારને ફટકારી નોટિસ..
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગ (DCW)એ આમ આદમી પાર્ટીની સરકારને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલિવાલે જણાવ્યું હતું કે રાજધાનીના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ્સના અભાવને કારણે અંધકાર છવાતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે.સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે…
- મહારાષ્ટ્ર
રાહુલ ગાંધી ભગવાને ભાજપને આપેલું વરદાન છે
નાગપુરઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં નાગપુરમાં ભાજપના પ્રદેશ પદાધિકારીઓની ‘મહાવિજય 2024’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને માર્ગદર્શન આપતી વખતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. ફડણવીસે…
- આમચી મુંબઈ
આ જાણીતા ઉદ્યોગપતિને મળી જાનથી મારવાની ધમકી આરોપીની ઓળખ થઇ
મુંબઇઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને જાનથી મારવાની ધમકી મળી હતી. બઈ પોલીસને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા વિશે ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે, “રતન ટાટાની સુરક્ષામાં વધારો કરો નહીંતર તેમની હાલત ખરાબ…
- આપણું ગુજરાત
જાપાનમાં ગુજરાતના મુખ્ય પ્રધાનની સાથે જોવા મળેલી આ યુવતી વિશે જાણો છો
અમદાવાદઃ ભાષા હંમેશાં બે જણને જોડતી હોય છે. તમે જે તે રાજ્ય કે દેશમાં જઈ વસો અને ત્યાંની સ્થાનિક ભાષા ન શિખો તો તમે વ્યાવસાયિક અને વ્યક્તિગત ધોરણે ઘણું ગુમાવો છે. ત્યાંના સામાજિક માહોલમાં ભળી જવા તેમ જ જે તે…
- આમચી મુંબઈ
300 રસ્તાની ટેન્ડર પ્રક્રિયા મુલતવી: ઉચ્ચ ન્યાયાલયના આદેશને કારણે મુંબઇ મહાનગરપાલિકાને આંચકો
મુંબઇ: મુંબઇના રસ્તા કોન્ક્રીટના કરવા પડે એવી કોઇ ઇમરજન્સી નથી. મહાપાલિકા તરફથી પણ એવી કોઇ તાકીદ દેખાતી નથી. એવી ટીકા ઉચ્ચ ન્યાયાલયે શુક્રવારે કરી હતી. ઉપરાંત મુંબઇ શહેર વિભાગ દ્વારા 300 રસ્તાના કોંક્રીટીકરણ માટે નવેસરથી કાઢવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા ઉચ્ચ…