- ઇન્ટરનેશનલ
ચૂંટણીમાં જીત બાદ નેધરલેન્ડના નેતાએ હિન્દુઓ પર આપ્યું મોટું નિવેદન….
ગીર્ટ વિલ્ડર્સે 17 ડિસેમ્બરના રોજ નેધરલેન્ડની સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકોનો આભાર માન્યો હતો. તેમણે પોતાના સોશિયલ મિડીયા પર લખ્યું હતું કે દુનિયાભરના મારા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે મને ડચ ચૂંટણી જીતવા…
- રાશિફળ
આજનું રાશિફળ (18-12-2023): આ રાશિના જાતકો માટે ખાસ હશે આજનો દિવસ, થઇ શકે છે ધનલાભ
મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમને કોઇ વિશેષ કામને કારણે લાંબી યાત્રા કરવાનો મોકો મળશે. તમે તમારા બિઝનેસ માટે કોઇ ખાસ પ્લાનીંગ કરશો. જે માટે તમે કોઇ અનુભવી વ્યક્તી સાથે વાતચીત કરશો તો તે તમારા માટે યોગ્ય રહેશે.…
- ટોપ ન્યૂઝ
વડા પ્રધાન મોદી આજે આ રાજ્યને 37 વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે….
વારાણસી: છેલ્લા બે દિવસથી વડા પ્રધાન મોદી કાશીની મુલાકાતે છે ત્યારે તેઓ કાશી માટે 19,150 કરોડ રૂપિયાના 37 નવા પ્રોજેક્ટ શરૂ કરવાની વાત કરશે અને સાથે 2024ની ચૂંટણીનો શંખનાદ કરતા બરકીમાં જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્રના ગ્રામીણ…
- સ્પેશિયલ ફિચર્સ
18 ડિસેમ્બર 2023 નો પંચાંગ પ્રમાણે જાણો આજનો રાહુકાલ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય…
મોટાભાગે દરેક લોકો કોઇપણ શુભ કાર્ય કરવું હોય ત્યારે હંમેશા સારું મુહૂર્ત જોઈને જ શરૂ કરે છે તો આજના શુભ કાર્યો માટે જોઈ લો આજનો દિવસ આજે એટલે કે 18મી ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ ષષ્ઠી અને સોમવાર છે.…
- ટોપ ન્યૂઝ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો થયો પ્રયાસ! ડી-કંપનીમાં મચ્યો હડકંપ
ઈસ્લામાબાદ: વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાંઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, દાઉદ ઈબ્રાહિમને અજાણ્યા લોકોએ ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યા બાદ તેને પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.…
- નેશનલ
‘સાવરકરની તસવીર હટાવશો તો નેહરુની તસવીર પણ હટાવી દેવામાં આવશે’
બેંગલૂરુઃ કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર છે. કૉંગ્રેસનો વીર સાવરકર તરફનો અણગમો કોઇથી છાનો નથી. કર્ણાટકમાં સાવરકરના ફોટાને લઈને શરૂ થયેલો વિવાદ હજુ અટક્યો નથી. હવે બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે કહ્યું કે જો બેલગવીમાં સુવર્ણા સૌધાના એસેમ્બલી હોલમાંથી વીર સાવરકરનો ફોટો…
- નેશનલ
2024ની વસ્તી ગણતરી બાદ લાગુ થશે મહિલા આરક્ષણ બિલ
નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. બિલ પાસ થયા બાદ બધાને એક જ સવાલ હતો કે આ બિલ ક્યારે લાગુ થશે. આ અંગે કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું છે…
- આમચી મુંબઈ
આ શિક્ષકને દારૂનો ઑર્ડર મોંઘો પડ્યો…
મુંબઈ: બાંદ્રાના 48 વર્ષીય શિક્ષકે વાઈન શોપમાંથી દારૂ મંગાવ્યો હતો. તેમને ડિલિવરી તો મળી ન હતી, પરંતુ 1.5 હજારની કિંમતના દારૂ માટે લગભગ 31 હજાર વસૂલવામાં આવ્યા હતા. તેમણે બાંદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી, આ અંગે કેસ નોંધવામાં આવ્યો અને…
- નેશનલ
Parliament security breach: ક્રાંતિકારી વિચારો, ‘માસ્ટરજી’ તરીકે ઓળખાતો માસ્ટરમાઈન્ડ કોણ છે…
નવી દિલ્હી: ગયા બુધવારે સંસદની સુરક્ષામાં ચૂક થઇ હતી, લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અંદર ઘૂસી ગયા હતા અને અન્ય બે એ સંસદનાં પરિસરમાં દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ અને ‘તાનાશાહી નહીં ચલેંગી’ના નારા લગાવ્યા હતા. આ પછી વહીવટીતંત્ર…