- ટોપ ન્યૂઝ
આફ્રિકાથી આવેલા ચિત્તા હવે આ નેશનલ પાર્કમાં જોવા મળશે…
ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુરમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં તમને હવે આફ્રિકન ચિત્તા જોવા મળશે. કારણ કે 17 ડિસેમ્બરના રોજ અગ્નિ અને વાયુ નામના બે ચિત્તાઓને પારોંદના જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા. પારોંદ જંગલના આહેરા ગેટથી પ્રવેશતા પ્રવાસીઓને આ ચિત્તાઓ જોવા મળશે.…
- ટોપ ન્યૂઝ
ઉમેશ પાલ હત્યાનો આરોપી નફીસ બિરયાની જેલમાં મૃત્યુ પામ્યો
પ્રયાગરાજ: પ્રયાગરાજના પ્રખ્યાત ઉમેશ પાલ ટ્રિપલ મર્ડર કેસમાં કથિત રીતે સંડોવાયેલા 50 વર્ષીય નફીસ બિરયાની નું રવિવારે મોડી રાત્રે હૃદય બંધ થવાથી મૃત્યુ થયું હતું. નફીસને માફિયા અતીક અહેમદનો નજીકનો પણ માનવામાં આવતો હતો અને તેનો ફાયનાન્સર હોવાનું પણ માનવામાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં માર્યો ગયો લશ્કરનો આતંકવાદી ખાન બાબા
ઇસ્લામાબાદઃ લશ્કર માટે આતંકવાદીઓની ભરતી કરનાર હબીબુલ્લા ઉર્ફે ભોલા ખાન ઉર્ફે ખાન બાબાને એક અજાણ્યા બંદૂકધારીએ ઠાર માર્યો છે. અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના ટેંક જિલ્લામાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.હબીબુલ્લાહ, જેને માલા ખાન અથવા ખાન બાબા તરીકે પણ…
- ટોપ ન્યૂઝ
આજથી સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો કિંમત…
નવી દિલ્હી: જો તમને સોનું ખરીદવાનો શોખ છે અને તમારે બજાર કિંમત કરતા ઓછા ભાવમાં સોનું ખરીદવું હોય તો આ એક ઉત્તમ અને સલામત તક ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સોવરીન ગોલ્ડ બોન્ડ આજે એટલે કે 18મી…
- નેશનલ
‘મા મેં જે કંઇ કર્યું એ યોગ્ય કર્યુ છે…’ સંસદમાં ઘૂસણખોરી કરનારા સાગર શર્માએ પરિવાર સાથે વીડિયો કોલ પર કરી વાત
લખનૌ: સંસદની સુરક્ષામાં ગાબડું પાડનાર આરોપી લખનૌના સાગર શર્માની પૂછપરછ ચાલી રહી છે. કહેવાઇ રહ્યું છે કે હાલમાં જ દિલ્હીથી પહોંચેલી સ્પેશિયલ સેલની ટીમે વીડિયો કોલ પર સાગર શર્માની તેના પરિવાર સાથે વાત કરવી હતી. આ વાતચીત લગભગ 40 મિનિટ…
- IPL 2024
રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ આ પૂર્વ ભારતીય ક્રિકેટરને લાગ્યો જોરદાર આંચકો અને કહી દીધી આ મોટી વાત…
મુંબઈ ઈન્ડિયન્સની ટીમના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ જાહેર થયા બાદ હવે 2024 IPLએ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ખેલાડી તરીકે રોહિત શર્મા માટે છેલ્લી સીઝન હોઈ શકે છે, જો કે હિટમેનની કેપ્ટન્સી હેઠળ ટીમ આ લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બની…
- મહારાષ્ટ્ર
હજુ કેટલાંયને સીધા કરી શકુ તેમ છુંઃ શરદ પવારે આમ કેમ કહ્યું
પુણેઃ NCPના વડા શરદ પવારે પૂણેના હવેલી તાલુકામાં ચારકોલી ખાતે બળદગાડાની સ્પર્ધાના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા હતા. આ સંબોધનમાં તેમણે કરેલી વાત કોને લાગુ પડે છે તે ખબર નથી, પણ પવારે ફરી હુંકાર કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા…
- મનોરંજન
HAPPY BIRTHDAY: નાની ઉંમરે માની ભૂમિકા કરી ને હવે હટકે રોલ કરવા માટે છે જાણીતી
અનુપમ ખેરએ તેમની કરિયરની શરૂઆત સારાંશથી કરી હતી જેમાં તેઓ લગભગ 65ની ઉંમર વટાવી ચૂકેલા ગૃહસ્થ હતા. કોઈ મેલ આર્ટિસ્ટ માટે પણ આ અઘરું હોય છે કારણ કે તે પછી આ પ્રકારે જ રોલ મળવા લાગે તેવી બને ત્યારે ફિમેલ…
- ટોપ ન્યૂઝ
વડા પ્રધાન મોદીએ કેમ કહ્યું કે શું તમને લાગે છે કે મોદી ઈન્કમટેક્સના લોકો મોકલશે?
વારાણસી: પીએમ મોદીએ વારાણસીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન એક વિકલાંગ લાભાર્થી સાથે વાર્તાલાપ કરતા પૂછ્યું હતું કે તેણે કેટલો અભ્યાસ કર્યો છે. જેના જવાબમાં વિકલાંગ વ્યક્તિએ જણાવ્યું હતું કે મેં હમણાં જ M.Com પૂર્ણ કર્યું છે અને સિવિલ…
- મહારાષ્ટ્ર
પુણેમાં ટ્રક, ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત: આઠના મોત
પુણે: કલ્યાણ નગર હાઇવે પર જુન્નર તાલુકાના ડિંગોરે ગામની હદમાં ભીષણ અકસ્માત થયો છે. રવિવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં લગભગ 8 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ટ્રક, ટેમ્પો અને રિક્શા વચ્ચે આ વિચિત્ર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં…