- નેશનલ
ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા અયોધ્યાને પ્રભુ રામના સ્વાગતમાં શણગારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મંદિર નિર્માણનું કામ પણ ખૂબજ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. જેથી ઉદ્ધાટન સુધીમાં તે સંપૂર્ણ બનીને…
- નેશનલ
બાળકોએ રમત-રમતમાં લગાવી ઘાસમાં આગ, 4 શ્વાનના બચ્ચા જીવતા ભુંજાયા
કાનપુર: કાનપુરના બેગમપુરવા પાસે 3 બાળકોએ રમત-રમતમાં શ્વાનના બચ્ચાને જીવતા સળગાવી દેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. પોલીસને ઘટનાસ્થળે બોલાવી સ્થાનિકોએ ઘટના અંગે તપાસ કરવાની માગ કરી છે.મળતી માહિતી મુજબ, સ્થાનિકોનો આરોપ છે કે બાળકોએ ઇરાદાપૂર્વક જ શ્વાનના બચ્ચાને ઘાસ પાછળ…
- આપણું ગુજરાત
એ હાલો, નળ સરોવરને કાંઠે, જ્યાં લાખોની સંખ્યામાં યાયાવર બન્યા છે મોંઘેરા મહેમાન…
અમદાવાદ: શહેરીજીવનથી કંટાળી ગયા હોઈએ તો પ્રકૃત્તિ રાહત આપે છે. તેમાં પણ એક નદી કિનારો અને તેની આસપાસ કલરવ કરતા પક્ષીઓ અને હરિયાળી મળે તો બે દિવસનું વેકેશન પણ તાજગી આપવા માટે પૂરતું છે. ગુજરાતમાં આવી ઘણી જગ્યાઓ છે જ્યાં…
- આપણું ગુજરાત
કાંકરિયા તળાવમાં બેઠક વ્યવસ્થા, સાયકલ ટ્રેક ફરી શરૂ કરવા ભલામણ..
અમદાવાદ: શહેરની સેપ્ટ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં એક પ્રોજક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેના અંતર્ગત કાંકરિયા તળાવની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને તેમનો અનુભવ સારો રહે તે હેતુથી કેટલીક સુવિધાઓ ઉભી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.સેપ્ટ યુનિવર્સિટીના…
- ટોપ ન્યૂઝ
કેરળમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો, ભારતથી લઈ સિંગાપુર સુધી કોરોનાનો પગપેસારો
નવી દિલ્હી: ભારતથી લઇને સિંગાપોર સુધી આખી દુનિયામાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો થયો છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે પાંચ દર્દીનું મૃત્યુ થયું છે. મૃતકમાં પાંચ દર્દીઓ માત્ર કેરળના રહેવાસી છે, જ્યારે એક ઉત્તર…
- નેશનલ
એક દાદાએ પોતાના પૌત્રના મૃતદેહને ખભે ઉપાડી ને કહ્યું કે જો મજૂરીના પૈસા મળી ગયા હોત તો….
લખનઉ: યુપીના કૌશામ્બી જિલ્લામાં માણસાઇ મરી પરવારી એક ભઠ્ઠા મજૂર પોતાના પૌત્રની લાશને ખભા પર ઉઠાવીને ન્યાયની ભીખ માંગવા પોલીસ ચોકી પહોંચ્યો હતો, જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. મજૂરે એવો આરોપ લગાવ્યો હતો કે ભઠ્ઠા…
- મનોરંજન
સુપરસ્ટાર રણબીર કપૂરે જમાવી ધાક
રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે. પહેલી ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હજુ પણ ઘણી કમાણી કરી રહી છે. પહેલા બે વીકએન્ડમાં શાનદાર કલેક્શન કર્યા પછી, રણબીરની ફિલ્મે ત્રીજા વીકએન્ડમાં પણ તેનું શાનદાર…
- આમચી મુંબઈ
કબૂતરોને ચણ નાંખતા હો ભરવો પડશે દંડ, જાણી લેજો પાલિકાનો નિયમ!
મુંબઇ: કબૂતરોના મળ અને પીંછામાંથી નીકળનારા ઘટકો આરોગ્ય માટે હાનિકારક હોવાના સંકેત હેલ્થ એક્સપર્ટે આપ્યા છે. આ વાતને ધ્યાનમાં લઇ મુંબઇગરાના સારા આરોગ્ય માટે હવે કૂબતરોને ચણ નાંખનારાઓ પર ક્લિનઅપ માર્શલની ચાંપતી નજર હશે. જો ચણ નાંખતા ઝડપાયા તો 500…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ભાજપના સાંસદો અને ધારાસભ્યો આ કારણ છે ચિંતામાં?
નાગપુરઃ આવતા વર્ષે એપ્રિલ-મે આસપાસ લોકસભાની ચૂંટણી આવશે ને તેનાં ત્રણ-ચાર મહિનાઓ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવશે. 2019 બાદ મહારાષ્ટ્રમાં જોવા મળેલી રાજકીય ઉથલપાથલ બાદ બન્ને ચૂંટણીઓ રસપ્રદ બની રહેશે અને તમામ પક્ષ માટે કરો યા મરોનો જંગ સાબિત થશે…
- નેશનલ
સંસદમાં ધૂસણખોરી મામલો: 50 ટીમ, 6 રાજ્યોમાં તપાસ, આરોપી સાગર પાસે 4 બેન્કની પાસબૂક મળી
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ગાબડું પાડવાના મામલે છ આરોપીઓની ધરપકડ બાદ દિલ્હી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. હવે પોલીસ આ આરોપીઓના બેન્ક ડિટેલ્સથી લઇને તેમના બેકગ્રાઉન્ડ સુધી બધુ જ ચકાસી રહી છે. આ માટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની 50…