- IPL 2024
આઇપીએલની હરાજીઃ મોંઘા ખેલાડીઓની ખરીદી મુદ્દે મીમ્સનું આવ્યું ઘોડાપુર…….
દુબઈઃ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ મંગળવારે દુબઈમાં ચાલી રહેલી હરાજી દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.ચાર ફ્રેન્ચાઈઝીઓએ ઓસી ફાસ્ટ બોલર માટે બોલી લગાવી હતી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નઈ…
- મનોરંજન
પીઢ અભિનેત્રી તનુજાની તબિયત સુધરતા હોસ્પિટલમાંથી મળી રજા…
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કાજોલની માતા અને પીઢ અભિનેત્રી તનુજાની તબિયત ખરાબ થતા તેને મુંબઈના જુહુની હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારથી તનુજાને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી અભિનેત્રીના તમામ ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હાલમાં…
- નેશનલ
સંસદ પરિસરમાં TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની કરી મિમિક્રી, રાહુલ ગાંધીએ વીડિયો ઉતાર્યો
નવી દિલ્હી: આજે વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરતા જોવા મળ્યા. બંને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ પરિસર પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એ વખતે ટીએમસી સાંસદ કલ્યાણ…
- નેશનલ
I.N.D.I.A એલાયન્સની બેઠક પહેલા જાણો આ મોટા નેતાઓના નિવેદનો…
નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના ટોચના નેતાઓની ચોથી બેઠક 19મી ડિસેમ્બરે એટલે કે આજે દેશની રાજધાની દિલ્હીમાં યોજાવાની છે. I.N.D.I.A એલાયન્સની આ ચોથી બેઠક પહેલા ઘણા મુદ્દાઓ પર શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. I.N.D.I.A એલાયન્સમાં સામેલ પાર્ટીઓના કેટલાક નેતાઓના પોત પોતાની…
- નેશનલ
અયોધ્યા માટે અડવાણી, મુરલી મનોહર જોશીને આમંત્રણ મળ્યું છે પણ…
અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશવિદેશના નામાંકિત અગ્રગણ્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર માટેના આંદોલનમાં મોખરે રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને…
- નેશનલ
વડા પ્રધાન માટે તમારા નામ પર સહમતી થાય તો તમે જવાબદારી લેશો? જવાબમાં આવું કંઇક કહ્યું ઉદ્ધવ ઠાકરેએ
નવી દિલ્હી: દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઇ રહી છે. આ બેઠકમાં હાજરી આપવા માટે શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સોમવારે દિલ્હી પહોંચ્યા હતાં. આજે એટલે કે મંગળવાર 19મી ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં પ્રસાર માધ્યમો…
- આમચી મુંબઈ
મેટ્રો 3 માટે કાપવામાં આવેલા વૃક્ષોમાંથી માત્ર 40 ટકા જ વૃક્ષોનું જ પુનઃરોપણ શક્ય
મુંબઈ : સ્ટેશનોની આસપાસ જગ્યાના અભાવને કારણે મેટ્રો-3 પ્રોજેક્ટ માટે કોલાબાથી સીપ્ઝ સુધી કાપવામાં આવેલા વૃક્ષોમાંથી માત્ર 40 ટકા વૃક્ષો જ ફરીથી રોપવામાં આવી શકે છે, એવો મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસીએલ) એ સોમવારે કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ સમિતિ સમક્ષ…
- ટોપ ન્યૂઝ
IPL Auction: ઓસ્ટ્રેલિયન મેચ વિનર ટ્રેવિસ હેડ પર આ ફ્રેન્ચાઈઝીએ દાવ લગાવ્યો, રોમેન પોવેલ આ ટીમમાં સામેલ
દુબઈ: IPLના ઓક્શનમાં પહેલા સેટમાં બેટ્સમેનો પર બોલી લાગી રહી છે. ઓસ્ટ્રેલીયાને ODI વર્લ્ડકપના ફાઈનલમાં જીત આપવનાર ખેલાડી ટ્રેવિસ હેડ પર સનરાઇઝર્સ હૈદરાબાદે મોટો દાવ લગાવ્યો હતો.ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે હેડ માટે…
- નેશનલ
અપ્રમાણસર સંપત્તિના કેસમાં તમિલનાડુના પ્રધાન, પત્ની દોષિત
ચેન્નાઇઃ મદ્રાસ હાઇ કોર્ટે ડીએમકે સરકારને મોટો ફટકો આપતો ચૂકાદો આપ્યો છે. ડીએમકેના મંત્રી પોનમુડીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ સાથે હાઇ કોર્ટે સ્ટાલિન સરકારના મંત્રી પોનમુડીને નિર્દોષ જાહેર કરતા સેશન્સ કોર્ટના નિર્ણયને રદ કર્યો છે.અગાઉ 28…
- સ્પેશિયલ ફિચર્સ
ડિસેમ્બરના અંત પહેલા કરો આ કામ, આવનારું વર્ષ તમારા માટે શુભ રહેશે
વર્ષને છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. થોડા દિવસોમાં આ મહિનો પૂરો થઇ જશે અને નવું વર્ષ શરૂ થઇ જશે. નવા વર્ષ માટે લોકોએ ધામધૂમથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારા વર્ષને વધુ સારુ બનાવવા માટે લોકોએ નવા નવા સંકલ્પો પણ…