- નેશનલ
પૉસ્ટ ઓફિસ બિલની કઈ જોગવાઈથી વિરોધપક્ષ છે નારાજ?
નવી દિલ્હીઃ લોકસભાએ 18 ડિસેમ્બરે પોસ્ટ ઓફિસ બિલ, 2023 પસાર કર્યું હતું. આ બિલ ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898નું સ્થાન લેશે. આ વિધેયક સૌપ્રથમવાર રાજ્યસભામાં 10 ઓગસ્ટના રોજ મોનસૂન સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું, જેને 4 ડિસેમ્બરે ઉપલા ગૃહમાંથી…
- નેશનલ
વારાણસી-દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનમાં થયો મોટો ફેરફાર….
લખનઉ: નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પ્રારંભિક સ્ટેશન અને અંતિમ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉત્તર રેલવેના પ્રબંધક રેખા શર્માએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ રેલવેના બનારસ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 22415/22416 વારાણસી-નવી દિલ્હી-વારાણસી વંદે…
- નેશનલ
સંસદની સુરક્ષા ચૂક કેસમાં પૂર્વ અધિકારીના પુત્રની કર્ણાટકમાંથી ધરપકડ
નવી દિલ્હીઃ તાજેતરમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન સંસદ ભવનમાં સુરક્ષા ચૂક થયા બાદ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે . દરમિયાન દિલ્હી પોલીસે કર્ણાટકના એક યુવકની અટકાયત કરી છે. અટકાયત કરાયેલ વ્યક્તિનું નામ સાઈકૃષ્ણ જગલી છે. તે કર્ણાટકના…
- નેશનલ
કેજરીવાલ જેલમાં વિપશ્યના કરી શકે છે: EDના સમન્સને અવગણતા ભાજપનો કેજરીવાલને ટોણો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 21 ડિસેમ્બરે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે પાઠવેલા સમન્સને અવગણીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બુધવારે વિપશ્યના કેમ્પ માટે રવાના થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી 10 દિવસના વિપશ્યના શિબિરમાં રહેશે. કેજરીવાલે ઇડીના સમન્સને બીજી વાર અવગણતા…
- નેશનલ
જનતા બધુ જોઇ રહી છે અને યોગ્ય સમયે તે બધુ એક સાથે વસૂલ કરશે: મોદી સરકાર પર ભડક્યા શરદ પવાર
નવી દિલ્હી: છેલ્લાં ઘણાં દિવસોથી દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. 13મી ડિસેમ્બરના રોજ બે યુવાનો લોકસભામાં ધૂસી ગયા હતાં. આ ઘટના બાદ વિરોધી પક્ષના સાંસદો બંને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સભાગૃહમાં નિવેદન રજૂ કરે…
- નેશનલ
માતાને શોધવા છેક સ્વિત્ઝર્લેન્ડથી મુંબઇ આવી આ મહિલા, એક દાયકાથી ચલાવી રહી છે તપાસ
સ્વિસ મહિલા વિદ્યા ફિલિપોન છેલ્લા એક દાયકાથી તેની જન્મદાત્રીની મુંબઇમાં શોધ ચલાવી રહી છે. પોતાની માતાના ફક્ત નામ અને સરનામાના આધારે વિદ્યા તેની ભાળ મેળવવાના પ્રયાસો કરી રહી છે, નામ-સરનામા સિવાય અન્ય કોઇ માહિતી તેની પાસે નથી.વિદ્યા ફિલિપોનનો જન્મ 8…
- ટોપ ન્યૂઝ
મુસ્લિમો માટે ભારતના વડા પ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન, શું કહ્યું જાણો?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિદેશી અખબારને મુલાકાત દરમિયાન ભારતને મુસ્લિમો માટે સ્વર્ગ ગણાવ્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે વિશ્વમાં ઘણી જગ્યાએ મુસ્લિમોને અત્યાચાર સહન કરવો પડ્યો છે. જ્યારે ભારતમાં તેમને સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, તેઓ સુખી…
- મહારાષ્ટ્ર
લોકસભાની ચૂંટણી ભાજપ એકલા હાથે લડશેઃ એનસીપીના આ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલમાં શિંદેજૂથની શિવસેના અને અજિત પવાર જૂથના એનસીપી સાથે ભાજપે વિચિત્ર સમીકરણ રચી સત્તા મેળવી છે. ત્રણ પૈંડાની રીક્ષા જેવી કહેવાતી આ સરકારના ત્રણેય પક્ષ હવે લોકસભાની ચૂંટણી તરફ મીટ માંડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિયાળુ સત્ર દરમિયાન ભાજપની…
- નેશનલ
તેજીથી ફેલાઇ રહ્યો છે કોરોનાનો નવો વેરિએન્ટ JN.1
દેશમાં નવા કોવિડ વેરિઅન્ટ JN.1 ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં આ પ્રકારનો કેસ સૌપ્રથમ કેરળમાં જોવા મળ્યો હતો. આ પછી, અન્ય ઘણી જગ્યાએ કોરોનાના કેસ જોવા મળ્યાના સમાચાર સામે આવ્યા છે. આ પછી, આને લઈને દેશભરમાં એલર્ટ જારી…
- નેશનલ
જ્યારે ઓવૈસીએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે પુરુષો પર બળાત્કાર થાય છે શું તમને ખબર નથી?
નવી દિલ્લી: બુધવારે 20 ડિસેમ્બરના રોજ લોકસભામાં ફોજદારી કાયદા સંબંધિત ત્રણ બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય બિલ પર લોકસભામાં ભારે ચર્ચા થઈ હતી. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલ પર ચર્ચા દરમિયાન…