- મનોરંજન
સલમાન, બિગ બી અને અભિષેકનો એ વાઈરલ વીડિયો જોયો કે?
ગઈકાલે જ બોલીવૂડના ફેમસ ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં બોલીવૂડના સ્ટાર્સનો મેળો જામ્યો હતો અને આ પાર્ટીમાં બી-ટાઉનના અનેક મોટા મોટા કલાકારોએ હાજરી આપી હતી, જેમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, શાહરૂખ ખાન, સોનુ નિગમ, સલમાન ખાનનો સમાવેશ થાય છે.…
- આપણું ગુજરાત
બીડી પીવાની ઇચ્છા થતા દર્દીએ વોર્ડ આગને હવાલે કર્યો, માંડમાંડ મેળવાયો કાબૂ
જામનગર: શહેરની પ્રખ્યાત ગણાતી જી.જી.હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીએ બીડી પીવાની ઇચ્છા થતા આખા વોર્ડમાં આગ લાગી હતી. જો કે હોસ્પિટલ સ્ટાફે સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો.બીડી પીવાની લ્હાયમાં દર્દી એ પણ ભૂલી ગયો હતો કે તે…
- નેશનલ
સંસદમાં યુવાનો ઘૂસ્યા ત્યારે ભાજપના સાંસદોની હવા નીકળી ગઇ હતી: રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર તો સમાપ્ત થઇ ગયું છે, પરંતુ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષ સતત દેખાવો કરી રહ્યા છે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. રાજધાની દિલ્હી પણ એમાં બાકાત નથી રહ્યું. જંતરમંતર પર…
- ટોપ ન્યૂઝ
મોંઘવારીથી રાહતઃ LPG સિલિન્ડર આજથી આટલો રૂપિયા સસ્તો થયો, પણ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹39.50નો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 1757.50…
- નેશનલ
સાક્ષી-વિનેશના આંસુ પછી કુસ્તીબાજોએ નવા WFI પ્રમુખ સામે ફરી મોરચો ખોલ્યો
નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદ માટેની ચૂંટણીના પરિણામો ગુરુવારે આવ્યા હતા. આ સમાચાર આવ્યા બાદ બ્રિજ ભૂષણ શરણ સિંહ ફરી એકવાર સમાચારમાં આવી ગયા છે. બ્રિજ ભૂષણના નજીકના ગણાતા સંજય સિંહે અનિતા શિયોરાનને હરાવીને પ્રમુખ પદ…
- સ્પેશિયલ ફિચર્સ
વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ આ રાશિઓ માટે અશુભ સમાચાર લઈને આવી રહ્યું છે, જાણો તમારી રાશિ પર તેની શું અસર પડશે?
માનવ જીવનમાં ગ્રહો અને નક્ષત્રોનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ બદલાવાની સાથે વ્યક્તિના ભાગ્યમાં પરિવર્તન આવે છે. વર્ષ 2024માં પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના જોવા મળશે. વર્ષ 2024માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે. વર્ષ…
- આમચી મુંબઈ
પીવાવાળાને મોજ! દારુની દુકાનો અને બાર આટલા વાગ્યા સુધી ખૂલ્લા રહેશે
મુંબઇ: આખા રાજ્યમાં હાલમાં નવા વર્ષના સ્વાગતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક ઓફિસીસમાં ક્રિસમસ પહેલાં જ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે, ઘણી ઓફિસસમાં તો સિક્રેટ સેન્ટા જેવી રમત પણ રમવામાં આવે છે, કારણ કે ક્રિસમસ વેકેશનમાં અનેક લોકો…
- સ્પેશિયલ ફિચર્સ
આજે મોક્ષદા એકાદશી કરવાથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે….
માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને પિતૃઓને પણ મોક્ષ…
- ઇન્ટરનેશનલ
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસની ઉજવણીમાં બની શકે છે મુખ્ય અતિથિ…
ભારતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું આમંત્રણ મોકલ્યું છે. જો મેક્રોન ભારતનું આમંત્રણ સ્વીકારે છે, તો તે છઠ્ઠી વખત હશે જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે. નોંધનીય છે કે વર્ષ 2023માં પીએમ નરેન્દ્ર…