- સ્પેશિયલ ફિચર્સ
આખરે કેમ મેદાની પ્રદેશમાં જોવા મળતાં વાઘ ઉંચાઈવાળા વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે?
વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને દેખાવમાં રોયલ લાગતું આ પ્રાણી વાઈલ્ડલાઈફ લવર્સના દિલો પર રાજ કરે છે… પરંતુ આ પ્રાણીને લઈને જ એક ચિંતાજનક તારણ સામે આવી રહ્યું છે. હંમેશા મેદાન અને સપાટ પ્રદેશમાં જોવા મળતાં વાઘ હવે…
- નેશનલ
આ સાંસદે કહ્યું કે હું દેશભક્ત છું કે દેશદ્રોહી એ જનતા નક્કી કરશે…
બેંગલોર: લોકસભામાં થયેલા હોબાળા બાદ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે ઘણા સમય બાદ ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ પ્રતાપ સિન્હા પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન જનતા નક્કી કરશે કે તે…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીની કલ્પનાને કારણે 140 કરોડ લોકો બન્યા આત્મનિર્ભર: અમિત શાહ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં લોકોને અવનવા વિકાસકાર્યોની ભેટ તથા અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરશે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે “પીએમ મોદીએ ‘આત્મનિર્ભર ભારત’ની કલ્પના…
- ટોપ ન્યૂઝ
સરકારે રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાને કેમ સસ્પેન્ડ કર્યુંઃ જાણો કારણ?
નવી દિલ્હીઃ ભારતીય કુસ્તી સંઘને લઈને ચાલી રહેલા વિવાદ અને કુસ્તીબાજોના દંગલ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે WFI એટલે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું છે. નવી ચૂંટાયેલી બોડીએ કુસ્તીબાજોને તૈયારી માટે પૂરતો સમય આપ્યા વિના…
- મનોરંજન
અરબાઝ ખાનના લગ્નમાં 21 વર્ષનો પુત્ર પણ આપશે હાજરી, જાણો શા માટે તૂટ્યા હતા પહેલા લગ્ન?
ખાન પરિવારના સૌથી મોટા પુત્ર અરબાઝ ખાન આજે તેની પ્રેમિકા સાથે બીજીવાર લગ્નના બંધનમાં બંધાશે. 56 વર્ષના અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. લગ્નમાં તેનો પુત્ર પણ હાજરી આપશે.અરબાઝ અને શૌરા ખાનના લગ્ન અરબાઝની…
- ટોપ ન્યૂઝ
શૉકિંગઃ ફ્રાન્સમાં પકડાયેલા વિમાનમાં મહેસાણાના એજન્ટે મોકલેલા પેસેન્જરો મળ્યાના અહેવાલો
અમદાવાદઃ ખૂબ શૉકિંગ કહી શકાય તેવા સમાચાર ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે આવ્યા છે. ફ્રાન્સમાં માનવ તસ્કરીની શંકા સાથે પકડાયેલા વિમાનના તાર ગુજરાતના મહેસાણા સાથે જોડાયેલા હોવાનું મીડિયાના અહેવાલો જણાવે છે.વ્યકિતગત કામે ભાડે લેવાયેલા અને લગભગ 300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય…
- મહારાષ્ટ્ર
લો બોલો! શરદ પવારે માન્યો ગૌતમ અદાણીનો આભાર… જાણો છો કેમ?
મુંબઇ: એક તરફ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ ગણાતા કોંગ્રેસ અને શિવસેના સતત અદાણી ગ્રુપ અને અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીની ટીકા કરતાં હોય છે ત્યા બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનો જ ભાગ ગણાતા રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર હાલમાં ગૌતમ અદાણની તરફેણ કરી…
- નેશનલ
‘ફ્લાઇટમાં હતો, જ્યારે મને ખબર પડી કે કુસ્તી સંઘને…’ સસ્પેન્શન પર સંજય સિંહે આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી: ભારતીય રમતગમત મંત્રાલય દ્વારા કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના નિર્ણયના વિરોધમાં સંજયસિંહ તેના સાથીદારો સાથે કોર્ટમાં ધા નાખી શકે છે. તેમની સાથે સંકળાયેલા એક સૂત્રનું માનીએ તો કાયદાકીય બાબતો સંભાળતી ટીમ દ્વારા આ સમગ્ર મામલે કોર્ટમાં કાર્યવાહી કઇ રીતે…
- સ્પેશિયલ ફિચર્સ
24 ડિસેમ્બર 2023નું પંચાંગ, રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 24 ડિસેમ્બર 2023: 24 ડિસેમ્બર એ માર્ગશીર્ષ શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ અને રવિવાર છે. ત્રયોદશી તિથિ રવિવારે આખો દિવસ અને રાત્રે સોમવારે સવારે 5.55 વાગ્યા સુધી ચાલશે. આજે દિવસ અને રાત્રિ દરમિયાન સાધ્ય યોગ રહેશે. તેમજ કૃતિકા નક્ષત્ર…
- મનોરંજન
દિવસો જુદાઈના જાય છેઃ આ ફનકારના ગુજરાતી ગીતો સાંભળશો તો ફરી તેમના પ્રેમમાં પડી જશો
કોઈને યાદ ત્યારે કરાય જ્યારે તેને ભૂલી ગયા હોય, પણ આ રૂહાની અવાજના માલિકે તો દાવા સાથે વર્ષો પહેલા જ કહ્યું હતું કે તુમ મુજે યું ભૂલા ન પાઓગે…જીહા મહંમદ રફી. આજે તેનો જન્મદિવસ છે. એક એવો અવાજ કે જે…