- આપણું ગુજરાત
ઑપરેશન ફરારઃ પોલીસે આરોપીને 14 વર્ષ પછી પકડ્યો ત્યારે તે ચણા વેચતો હતો
સુરતઃ શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ઑપરેશન ફરાર અંતગર્ત જેમના પર ઈનામો જાહેર થયા છે તેવા આરોપીઓને પકડવાનું અભિયાન ચલાવ્યું છે. આ અંતર્ગત અગાઉ 19 વર્ષથી નાસતો ફરતો આરોપી મુંબઈથી ઝપાયો હતો ત્યારે હવે એક બીજો હત્યાનો આરોપી રાયપુરથી…
- નેશનલ
ક્રિસમસ પર CJI ચંદ્રચુડે આપ્યા સારા સમાચાર
નવી દિલ્હીઃ ક્રિસમસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ હાજર રહ્યા હતા અને તેમણે ક્રિસમસ કેરોલ પણ ગાયા હતા. નાતાલના અવસર પર ચીફ જસ્ટિસે દેશ માટે સર્વસ્વ બલિદાન આપનારા સૈનિકોને…
- નેશનલ
INDIA ગઠબંધનથી નારાજગીના અહેવાલો અંગે નીતિશકુમારે આપ્યો આ જવાબ
બિહાર: સીએમ નીતિશકુમારે INDIA ગઠબંધન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. થોડા દિવસો પહેલા યોજાયેલી INDIA ગઠબંધનની બેઠક અને JDUમાં આંતરિક વિવાદ અંગે એક નીતિશકુમારે નિવેદન આપ્યું હતું કે “હું કોઇનાથી નારાજ નથી. અમારો પક્ષ એક છે. મેં પહેલા જ…
- આમચી મુંબઈ
માથે હિજાબ, ખભે ભગવો મુંબઇથી અયોધ્યા પગપાળા યાત્રાએ નીકળી મુસ્લિમ યુવતી
મુંબઇ: ખભા પર ભગવો ધ્વજ, પીઠ પર રામ મંદિરનો ફોટો આવા દ્રશ્યો આપણે આજકાલ રોજ જોઇ રહ્યાં છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે અને એ સમારોહમાં ભાગ લેવા અનેક રામ ભક્તોએ પોત પોતાના શહેરમાંથી પગપાળા યાત્રા…
- આમચી મુંબઈ
અરબાઝના શૂરા ખાન સાથે નિકાહ, 56 વર્ષની ઉંમરમાં કર્યા બીજા લગ્ન
મુંબઇ: સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાને 24મી ડિસેમ્બરના રોજ શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. 56ની ઉંમરમાં અરબાઝના આ બીજા લગ્ન છે. અગાઉ અરબાઝે જાણીતી અભીનેત્રી મલાઇકા અરોરા સાથે લગ્ન કર્યા હતાં. આ નિકાહ અરબાઝની બહેન અર્પીતાના ઘરે તમામ રીતી-રીવાજો…
- મનોરંજન
શાહરૂખની ડંકીએ કર્યો સો કરોડનો આંકડો પાર તો પ્રભાસની સલાર અધધધ…
મુંબઈઃ શાહરૂખ ખાનની ડિંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે 30 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. જોકે ફિલ્મના રિવ્યુ થોડા નબળા આવતા ફિલ્મ કેવી ચાલશે…
- ટોપ ન્યૂઝ
IND VS SA 1st test: રાહુલ કે ભરત કોણ કરશે પહેલી મેચમાં વિકેટકીપિંગ? રાહુલ દ્રવિડે કહ્યું કંઇક આવું…..
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. અહીં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમાયેલ ત્રણ મેચમી ટી20 સિરીઝમાં 1-1 થી ડ્રો થઇ હતી. ત્યાર બાદ કે એલ રાહુલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝ…
- નેશનલ
છત્તીસગઢઃ દાંતેવાડામાં ત્રણ નક્સલી ઠાર, જેના પર પાંચ લાખનું ઈનામ હતું તે પણ માર્યો ગયો
દાંતેવાડાઃ છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા હતા જેમાં એકના પર 5 લાખનું ઈનામ હતું. 5 લાખનું ઈનામ ધરાવનાર નક્સલીનું નામ લક્ષ્મણ કોહરામી હોવાનું કહેવાય છે. આ અથડામણ ત્યારે…
- નેશનલ
એક રિશ્તા ઐસા ભીઃ કોણ હતા મિસિસ કૌલ જે વાજપેયી સાથે રહેતા હતા પણ…
નવી દિલ્હીઃ રાજકારણીઓની વ્યક્તિગત જિંદગી પણ ફિલ્મ સેલિબ્રિટીની જેમ ખુલ્લી કિતાબ જેવી હોય છે. ઘણી વાતો મીડિયા સમક્ષ બહાર આવતી હોય છે અને પછી તેને ગમે તે રીતે લોકો મુલવતા હોય છે. દેશના લોકપ્રિય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનનો…
- ટોપ ન્યૂઝ
કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તો ફરી ભાગ્યો અને…
મધ્ય પ્રદેશઃ મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તા હવે સતત જંગલની સીમા ઓળંગી રહ્યા છે અને કેદમાંથી આઝાદ થયેલાં ચિત્તા દૂર અંતરિયાળ વિસ્તારમાં આઝાદી સાથે જીવી રહ્યા છે અને છેલ્લાં ચાર મહિનાથી લાંબા સમથી નેશનલ પાર્કની ખુલ્લી જગ્યામાં…