- મહારાષ્ટ્ર
મહાયુતિમાં ભંગાણના એંધાણ? લોકસભાની ચૂંટણીમાં શિંદે જૂથ જેટલી જ બેઠકો જોઇએ, છગન ભુજબળની માંગણી
નાસિક: મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારે કયો ભૂકંપ આવશે એની આગાહી કોઇ કરી શકે એમ નથી. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલ પાથલના એંધાણ પણ લાગી રહ્યાં છે. એક તરફ ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકો અને વડા પ્રધાનના…
- મહારાષ્ટ્ર
વાઘના સંરક્ષણ માટે મહારાષ્ટ્ર સરકાર સક્રિય નથી?: આ વર્ષે આટલાના મોત
મુંબઈ: ભારતમાં જોવા મળતા વાઘના રક્ષણ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. લોકો પણ વન સંરક્ષણ મામલે જાગૃત થયા છે, તેમ છતાં વાઘ અકુદરતી મૃત્યુનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2023માં કુલ 203 વાઘના મોત થયા…
- નેશનલ
શું રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધશે? સંજય ભંડારી કેસમાં ઇડીએ લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં આર્મ્સ ડીલર સંજય ભંડારીના નજીકના સીસી થમ્પી અને સુમિત ચઢ્ઢા સામે દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નામનો પણ ઉલ્લેખ છે. મની લોન્ડરિંગના અનેક મામલામાં વાડ્રાની પહેલાથી…
- નેશનલ
‘મારું કાર્યાલય પરીક્ષામાં પાસ થઇ ગયું..’ જાણો પીએમ મોદીએ આવું કોને કહ્યું?
નવી દિલ્હી: પીએમ મોદીએ હાલમાં જ ખ્રિસ્તી સમુદાય સાથે નાતાલનો તહેવારની ઉજવણી કરી હતી, જેનો એક વીડિયો તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી બાળકો સાથે હળવાશની પળો માણતા જોવા મળી રહ્યા છે. એ…
- નેશનલ
જય શ્રી રામ: રામલલાના દર્શનાર્થે ભારત-પાકિસ્તાન સરહદ નજીકના ગામમાંથી પગપાળા બે યુવાનો નીકળ્યા
બાડમેર: ફક્ત ભારતમાં જ નહિ પરંતુ ભારત સિવાય અન્ય દેશોમાં પણ ભક્તો આતુરતાપૂર્વક 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. તે દિવસે યોજાનાર ભવ્ય કાર્યક્રમને લઈને લોકોમાં…
- નેશનલ
ઉત્તરાખંડ બહારના લોકો માટે રાજ્યમાં જમીન ખરીદવાનું વધુ મુશ્કેલ બનશેઃઅહેવાલ
દેહરાદૂન: ઉત્તરાખંડ રાજ્ય જમીન કાયદામાં હિમાચલ પ્રદેશ મોડલ અપનાવશે અને ગ્રામીણ પહાડી વિસ્તારોમાં રાજ્યની બહારના લોકો દ્વારા જમીનની ખરીદી પર પ્રતિબંધ મૂકશે એવા અહેવાલ જાણવા મળ્યા છે.બહુવિધ અહેવાલો અનુસાર, ઉત્તરાખંડ સરકાર રાજ્યના પહાડી વિસ્તારોના ગ્રામીણ વિસ્તારોમાં જમીન અને મકાનો ખરીદવા…
- મનોરંજન
‘સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવી રહી છું’, રજનીકાંતની પત્નીએ આવું કેમ કહ્યું?
ચેન્નઈ: તમિલ સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા રજનીકાંતે છેતરપિંડીના કેસમાં મંગળવારે બેંગલુરુની કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ મીડિયા સામે પોતાની વાત રાખી હતી. તમિલ ફિલ્મ ‘કોચાદૈયાં’ના સંબંધમાં તેમની સામે દાખલ કરવામાં આવેલા કેસના તમામ આરોપો તેમણે નકારી કાઢ્યા હતા. તેમણે દાવો…
- સ્પેશિયલ ફિચર્સ
આ નોકરીમાં આટલો બધો પગાર…..બાપરે…
તમે ઘણી એવી નોકરીઓ વિશે સાંભળ્યું હશે જેમાં ઈન્કમ ઘણી સારી હોય પરંતુ તેમાં ટેન્શન પણ એટલું જ હોય છે. તો વળી ઘણી નોકરીઓમાં માણસ મહેનત કરાને થાકી જાય પરંતુ આવક સાવ ઓછી હોય છે. તે વળી કેટલીક નોકરીઓ એવી…
- ટોપ ન્યૂઝ
હવે મણિપુરથી મુંબઈની ન્યાય યાત્રા કરશે રાહુલ ગાંધી, પણ સવાલ એ છે કે…
અમદાવાદઃ કૉંગ્રેસ પક્ષ આવતીકાલે પોતાનો 138મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. તે પહેલા જ પક્ષે એક મોટી જાહેરાત કરી છે. પક્ષના સાંસદ રાહુલ ગાંધી 14મી જાન્યુઆરીથી ફરી યાત્રાએ નીકળવાના છે. જોકે આ વખતે પદયાત્રા નહીં પણ બસયાત્રા રહેશે. આ જાહેરાત…