- મનોરંજન
બચ્ચન ફેમિલીની સરકાર કોના હાથમાં છે? Big Bએ કર્યો ખુલાસો…
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહેલાં આંતરિક ખટરાગને કારણે લાઈમલાઈટમાં છે. હવે ફરી એક વખત આ પરિવાર લાઈમલાઈટમાં આવી ગયો છે. હવે બિગ બીએ તેમના શો કૌન બનેગા કરોડપતિના સેટ પર પોતાના પરિવારને લઈને એવો ખુલાસો કર્યો છે કે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હાલમાં કોરોનાના 66 એક્ટિવ કેસ, પોઝિટિવીટી રેટ 0.86 ટકા
ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટના દરદીઓની સંખ્યા વધી રહી છે અને તે સાથે આરોગ્ય ખાતું વ્યવસ્થાઓ પણ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન ઋષીકેશ પટલે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં JN.1…
- નેશનલ
‘ભગવાન ક્યારે કોને બોલાવે કોને ખબર?’ અયોધ્યાના આમંત્રણના વિવાદ પર અખિલેશ યાદવનું નિવેદન
લખનઉ: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. આ માટે રામ મંદિર ટ્રસ્ટે વડા પ્રધાન મોદી સહિત દેશના અગ્રણી નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. જો કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી, તેમણે આ અંગે…
- આમચી મુંબઈ
પારલે-જી પેકેટ પર સુંદર છોકરીની જગ્યાએ જોવા મળ્યો આ નવો ચહેરો….
મુંબઈ: પાર્લેજીના પેકેટ પર આપણે હંમેશા એક નાનકડી અને ક્યુટ છોકરીનો ફોટો હંમેશા જોયો છે. ત્યારે અત્યારના સમયમાં હજારો બિસ્કીટની કંપનીઓ બજારમાં હોવા છતાં પાર્લેજીની માંગ આજે પણ બજારમાં યથાવત છે. પરંતુ આજે આ પાર્લેજીનું આ પોકેટ નવા જ સ્વરૂપમાં…
- ટોપ ન્યૂઝ
FDI માં કર્ણાટક, દિલ્હી અને ગુજરાતને પાછળ છોડી મહારાષ્ટ્ર પહેલાં ક્રમાંકે
મુંબઇ: 2022-23ના આર્થિક વર્ષમાં 1,18,422 કરોડ રુપિયાના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સાથે કર્ણાટક, દિલ્હી અને ગુજરાતને પાછળ છોડી મહારાષ્ટ્ર પહેલાં ક્રમાંકે આવ્યું છે. 2023-24ના પહેલાં ત્રણ મહિનામાં એટલે કે એપ્રિલથી જૂન 2023 આ સમયગાળા દરમીયાન 36,634 કરોડ રુપિયાનું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોવાની…
- નેશનલ
મની લોન્ડરિંગ કેસમાં પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી! ઇડીની ચાર્જશીટમાં નામ આવ્યું
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, તેમનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું નથી. EDની ચાર્જશીટમાં પ્રિયંકાના નામનો ઉલ્લેખ જમીન…
- મનોરંજન
વર્ષ 2023ની સુપરહીટ પઠાણ, જવાન કે એનિમલ નથી, એમ કેમ કહ્યુ અભિષેક બચ્ચને
સુપરસ્ટાર અભિષેક બચ્ચન સ્પષ્ટવક્તા તરીકે ઘણીવાર અમુક વાતો કહી જતા હોય છે જે ઘણાને ખટકે છે. તેણે તાજેતરમાં પણ એક વાત એવી કહી જે ફિલ્મ ઈસ્ડસ્ટ્રીમાં ઘણાને નહીં ગમી હોય. વર્ષ 2023ની સુપરહીટ કે કમાણી કરનારી ફિલ્મોની વાત આવે એટલે…
- નેશનલ
કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી માટે નાગપુરને શા માટે પસંદ કરવામાં આવ્યું? જાણો મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું
નવી દિલ્હીઃ દેશની સૌથી જુની કોંગ્રેસ પાર્ટી આજે તેનો 139મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ માટે નાગપુરમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ભાગ લેશે. આ સિવાય સોનિયા ગાંધી…
- નેશનલ
કોણ છે એ ચાર લોકો જેઓ રામ લલ્લાના અભિષેકમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે ગર્ભગૃહમાં હાજર રહેશે?
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે. જેમાં પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય…