- આપણું ગુજરાત
Vibrant Gujaratની તૈયારીઓ અંતિમ તબક્કામાં: હોટલોનું લાખો રૂપિયા ભાડું, ગાંધીનગરમાં આ રસ્તા રહેશે બંધ
અમદાવાદ: vibrant gujarat માટેની તૈયારીઓ હવે રાજ્યમાં અંતિમ તબક્કામાં પહોંચી છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં યોજાનાર સમિટ માટે ગાંધીનગર તથા અમદાવાદની હોટલોના ભાડા પણ આસમાનને આંબી રહ્યા છે. ફાઇવસ્ટાર, થ્રીસ્ટાર હોટલોમાં એક દિવસનું ભાડું રૂપિયા 20 હજારથી 1.50 લાખ સુધી પહોંચ્યું…
- મહારાષ્ટ્ર
પ. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને આંચકો, ઉદ્ધવ પક્ષે આટલી સીટ માગી
મુંબઇઃ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા NDA ગઠબંધનનો સામનો કરવા માટે રચાયેલા ઇન્ડિયા ગઠબંધનમાં હજી સુધી બેઠકોની વહેચણી થઇ નથી. પણ આ મુદ્દે ગઠબંધનના અલગ અલગ પ્રાદેશિક પક્ષોએ તેમના અલગ અલગ રાગ છેડવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ…
- નેશનલ
ધુમ્મસને કારણે રેલસેવા પર માઠી અસર: 10થી 12 કલાક મોડી ચાલી રહી છે રાજધાની સહિતની ટ્રેન
નવી દિલ્હી: હાલમાં ઉત્તર ભારતના ઘણાં રાજ્યો ધુમ્મસથી ઘેરાયેલા છે. ફોગને કારણે લોકોને રસ્તા પર ગાડી ચલાવવું પણ મૂશ્કેલ થઇ રહ્યું છે. તો બીજી બાજુ વિમાન સેવા અને રેલ સેવા પર પણ તેની માઠી અસર થઇ છે. અલગ અલગ રુટ…
- આમચી મુંબઈ
મુંબઇમાંથી 5.77 કરોડની સિરગરેટ જપ્ત: સમુદ્રના માર્ગે થઇ રહી હતી તસ્કરી
મુંબઇ: મુંબઇ બોલીવુડ અને બિઝનેસને કારણે કાયમ ચર્ચામાં હોય છે. તેથી જ દેશની આર્થિક રાજધાની તરીકે મુંબઇ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુનેગારીમાં પણ મુંબઇનું નામ કાયમ પ્રસાર માધ્યમોમાં આવ્યું છે. અંડરવર્લ્ડનો દબદબો અને નશીલા પદાર્થોનું મોટું વેચાણ મુંબઇમાંથી…
- નેશનલ
કેરળના મુસ્લિમ સંગઠને કહ્યું કે કોંગ્રેસ ઈતિહાસના પુસ્તકો સુધી જ સીમિત રહેશે…..
અયોધ્યા: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુરામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે આ મહોત્સવમાં ઘણા મહાનુભવો, સંતો અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાંથી કેરળના એક અગ્રણી મુસ્લિમ સંગઠને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં કાંગ્રસને આમંત્રણ ના આપવાના વલણની ટીકા કરી હતી.…
- નેશનલ
ગીતાના શ્લોકના ખોટા અનુવાદ માટે ભાજપના આ નેતાને માંગવી પડી માફી
નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણી માટે બધા પક્ષોએ તડમાર તૈયારી શરૂ કરી દીધી છે. સભાઓ અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. દરમિયાન ભાજપના એક નેતાએ ગીતાના શ્લોકનો ખોટો અનુવાદ કરતા વિવાદ થયો હતો. આખરે હવે આ નેતાએ તેની ભૂલ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં દીપડાનો ખૌફ: અમરેલીમાં સાત વર્ષના બાળક પર હુમલો, રાજકોટમાં દેખાયેલા દીપડાની તલાશ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં માનવવસ્તીમાં દીપડાના ઘુસી જીવની ઘટના સતત વધી રહી છે. ગઈ કાલે રાત્રે અમરેલી (Amreli) જિલ્લામાં દીપડાએ એક સાત વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ…
- નેશનલ
શું તમે જાણો છો પ્રભુ રામની કંઈ મૂર્તિ ગર્ભગૃહમાં બિરાજશે…
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરના ગર્ભગૃહમાં પ્રભુ રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ત્યારે સહુને એ જાણવાની તાલાવેલી છે કે મંદિરના ગર્ભગૃહમાં કંઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે ચાલો આજે તમને હું જણાવું કે પ્રભુ રામની કંઈ મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં…
- રાશિફળ
2024માં પાપી ગ્રહ કરી રહ્યો છે રાશિ પરિવર્તન, ત્રણ રાશિઓને મોજા હી મોજા…
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દરેક ગ્રહનું એક આગવું મહત્ત્વ હોય છે અને આ ગ્રહ પોતાના નિર્ધારિત સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 2024માં આવો જ એક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે અને આ રાશિ પરિવર્તનન કારણે આગામી 18…
- મનોરંજન
બચ્ચન ફેમિલીની સરકાર કોના હાથમાં છે? Big Bએ કર્યો ખુલાસો…
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહેલાં આંતરિક ખટરાગને કારણે લાઈમલાઈટમાં છે. હવે ફરી એક વખત આ પરિવાર લાઈમલાઈટમાં આવી ગયો છે. હવે બિગ બીએ તેમના શો કૌન બનેગા કરોડપતિના સેટ પર પોતાના પરિવારને લઈને એવો ખુલાસો કર્યો છે કે…