- સ્પોર્ટસ
IND vs SA 2nd Test: રોહિત શર્માએ પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડ્યો, શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત
સેન્ચ્યુરીયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ 3 જાન્યુઆરીથી રમાશે. આફ્રિકન ટીમે ભારત સામે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સ અને 32 રને જીતી હતી. કેપટાઉનમાં રમાનાર આ બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝ 1-1થી બરાબર…
- આપણું ગુજરાત
Gift City: લીકર પીવા અને વેચવાવાળા માટે સરકારે જાહેર કરી નિયમાવલી
ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટસિટીમાં લીકરની પરમિશન બાદ પીવાના શોખિનો ગેલમાં આવી ગયા છે ત્યારે સરકારે નિયમાવલીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં ઘણી મર્યાદાઓ રાખવામાં આવી છે.સરકારે આપેલી નવી માર્ગદર્શિકા અનુસાર ગિફ્ટ સિટીના મુલાકાતીઓનેમાત્ર એક દિવસ માટે પરમિટ મળશે. આ…
- આપણું ગુજરાત
Gujarat: ટ્રેનમાં બૉમ્બ મૂકાયાનો ફોન કરનાર કરવા જઈ રહ્યો હતો આત્મહત્યા
અમદાવાદઃ અમદાવાદ સ્ટેશન પર પહોંચેલા એક મુસાફરની ટ્રેન છૂટી જતા તેણે ટ્રેનમાં બૉમ્બ હોવાનો ફોન ગઈકાલે કર્યો હતો અને મહેસાણા ખાતે ટ્રેન રોકવામાં આવી હતી. જોકે પોલીસે તેને મહેસાણા સ્ટેશનથી પકડી લીધો હતો, પરંતુ હવે એમ જાણવા મળ્યું છે કે…
- નેશનલ
બાબરી મસ્જિદ માટે આખી જિંદગી કેસ લડનાર આ વ્યક્તિએ પીએમ મોદી પર કરી પુષ્પવર્ષા..
ભવ્ય રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિના કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સૌથી પહેલા ઇકબાલ અન્સારીને મળી હતી.શનિવારે પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનનું લોકાર્પણ, અયોધ્યા એરપોર્ટનું લોકાર્પણ સહિતની અનેક વિકાસકાર્યોની ભેટ આપી…
- નેશનલ
હવે ઉત્તરાખંડની ધર્મનગરીમાં પણ આંતરરાષ્ટ્રીય મેચો યોજાશે
હરદ્વારઃ ધર્મભૂમિ ઉત્તરાખંડના હરદ્વારમાં રાષ્ટ્રીય સ્તરનું મેદાન વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચો પણ યોજવામાં આવી શકે છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ રાજ્યની યુવા પ્રતિભાઓને સારા મેદાનો ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. આ ક્રમમાં…
- નેશનલ
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ, જમ્મુ-કાશ્મીરમાં તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી વિચારધારાને લઇને મોદી સરકારે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે UAPA હેઠળ આ કાર્યવાહી કરી છે. આ સંગઠન પર જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ,…
- આમચી મુંબઈ
નવા વર્ષ નિમિત્તે મુંબઇમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો, 100 છોકરા-છોકરીઓની ધરપકડ
થાણેઃ આપણે છાશવારે રેવ પાર્ટીઓ પર પોલીસના દરોડા પડ્યા એવા સમાચાર વાચતા હોઇએ છે. આવું વાંચીને આપણને સહેજે વિચાર થાય કે આજનો યુવા વર્ગ કઇ દિશામાં જઇ રહ્યો છે. આવો જ એક કિસ્સો હાલમાં જાણવા મળ્યો છે. નવા વર્ષની ઉજવણી…
- મહારાષ્ટ્ર
Ram mandir: રામ મંદિરમાં જવા માટે મને આમંત્રણની જરુર નથી: ઉદ્વવ ઠાકરે
મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ને 22મી જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રીત ન કરાયા હોવાથી આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દરમીયાન ઉદ્વવ ઠાકરેએ રામ મંદિરમાં જવા માટે આમંત્રણની જરુર જ નથી…
- મનોરંજન
વિકી જૈનને એકતા કપૂરે આપી સલાહ કહ્યું કે અંકિતાનું દિલ…..
મુંબઈ: બિગ બોસ 17માં હાલમાં સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાં અંકિતા લોખંડે અને વિકી જૈન છે. જ્યારથી તેઓ ઘરમાં આવ્યા છે ત્યારથી તેઓ કોઈને કોઈ રીતે લાઈમલાઈટનો હિસ્સો રહ્યા છે. ઘરમાં બંને વચ્ચે ઘણીવાર ઝઘડા પણ થયા છે. અને વચ્ચે એકવાર બંનેની…
- આપણું ગુજરાત
Ram Mandir: PM Modiના વતનથી યુવાનો પદયાત્રા કરી પહોંચશે અયોધ્યા
અમદાવાદઃ દેશમાં ચારેય બાજુ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો માહોલ છે. લોકો ભક્તિના રંગે રંગાયેલા છે અને ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના યુવાનોએ પણ એક ખાસ આયોજન કર્યું છે.વડા…