- ટોપ ન્યૂઝ
વાઈબ્રન્ટ સમિટઃ મુકેશ અંબાણીએ આપ્યું મોટું નિવેદન, મોદી હૈ તો…
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. રોકાણકારોના મહાકુંભ ગણાતી વાઈબ્રન્ટ સમિટનું આયોજન ગાંધીનાગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ભારતના જાણીતા ઉદ્યોગપતિઓની સાથે ગ્લોબલ ઈન્વેસ્ટર-પ્રધાનો પણ પધાર્યા છે. ગરવી ગુજરાતમાં…
- નેશનલ
વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વિશ્વ બેંક અને સરકારો પાસે નાણા નથી: અજય બંગા
નવી દિલ્હી: વિશ્વ બેંકના વડા અજય બંગાએ મંગળવારે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા સામેના પડકારોનો સામનો કરવા માટે ખાનગી ક્ષેત્રના રોકાણમાં અવરોધો દૂર કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આનું કારણ એ છે કે ન તો સરકારો પાસે અને…
- ટોપ ન્યૂઝ
ગિફ્ટ સિટી ટોચનું વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનશેઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટી આગામી વર્ષોમાં વિશ્વના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાંનું એક બનવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સાથે, ગુજરાતનું આ ફિનટેક હબ 3,400 એકરમાં…
- નેશનલ
તો શું બજેટમાં 7.5 લાખ સુધીની કમાણી થશે કરમુક્ત!
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતા વચગાળાના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ વર્તમાન કર મુક્તિ 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરી…
- આપણું ગુજરાત
ગુજરાતના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
ગાંધીનગર: ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદથી પાકને નુક્સાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં અગાઉ વરસાદની આગાહી થઈ હતી તે પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચોમાસા જેવી સ્થિતિ છે. અહીં…
- મહારાષ્ટ્ર
Truck driver strike: … તો પેટ્રોલ પંપ પર ફરી લાગશે કતારો? પેટ્રોલ—ડિઝલ ટેન્કર ચાલકો ફરી હડતાળ પર
નાસિક: નવો વાહન કાયદો રદ કરવાની માંગણી સાથે ફરી એકવાર પેટ્રોલ-ડિઝલ ટેન્કરના ચાલકો હડતાળ પર ઉતર્યા છે. રાત્રે 12 વાગ્યાથી ટેન્કર ચાલકોએ ફરી એકવાર હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. ટેન્કર ચાલકોએ સ્ટિયરિંગ છોડો આંદોલનની જાહેરાત કરી હડતાળ પોકારી છે.…
- આપણું ગુજરાત
Vibrant Gujarat: આજે વડા પ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024નું ઉદ્ઘાટન કરશે. VGGSની 10મી આવૃત્તિનું આયોજન ગાંધીનગર ખાતે 10 થી 12 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે. આ વર્ષની સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. કોન્ફરન્સમાં 34 દેશો અને 16…
- નેશનલ
I.N.D.I.Aમાં એલાયન્સમાં બેઠકો શરૂ, નીતીશ બાદ લાલુ-તેજસ્વીને મળવા આવ્યા ડી રાજા….
પટણા: I.N.D.I.A ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે બિહારમાં લોકસભાની 40માંથી 10 બેઠકો પર દાવો કરતાં રાષ્ટ્રીય જનતા દળને બેઠકોની યાદી આપી હતી ત્યારે હવે ડાબેરી પક્ષ તરફથી આરજેડી અને જનતા દળ યુનાઇટેડ નેતાઓ સાથે…
- મહારાષ્ટ્ર
વિધાન સભ્યોની અયોગ્યતાના ચૂકાદા પૂર્વે ઉદ્ધવ ઠાકરે જૂથ પહોંચ્યું SC
મુંબઇઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આજે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. ઉદ્ધવ જૂથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સ્પીકર રાહુલ નાર્વેકરની બેઠક સામે વાંધો વ્યક્ત કર્યો છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે વિધાન સભ્યોની ગેરલાયકાત પર નિર્ણય આપતા પહેલા…