- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં નવા ‘શક્તિપીઠ એક્સપ્રેસવે’ શરૂ થશે, નાગપુરથી ગોવા ૮-૧૦ કલાકમાં પહોંચાશે
નાગપુર: હવે મહારાષ્ટ્રના નાગપુરથી ગોવા રોડમાર્ગે જવું સરળ બનશે. નાગપુર અને ગોવાને જોડતો ૮૦૨ કિલોમીટર લાંબો નવો એક્સપ્રેસ વે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેને નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસવે નામ આપવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વે છ લેનનો છે. જેનું નિર્માણ…
- આમચી મુંબઈ
ખંડણી માગવાના કિસ્સામાં ગેન્ગસ્ટર ડી.કે. રાવ પકડાયો
મુંબઈ: 74 વર્ષના હોટેલિયરને જાનથી મારી નાખવાની ધમકી આપી અઢી કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર ખંડણી વિરોધી શાખાએ ગેન્ગસ્ટર ડી. કે. રાવ સહિત સાત જણની ધરપકડ કરી હતી. આરોપીઓએ હોટેલિયરને છેતરીને તેની હોટેલ હડપ કરવાના ઇરાદે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો…
- નેશનલ
હવે ઘરે-ઘરે ‘રામાયણ’ પહોંચાડશે: જાણો કોણ કરશે આ શુભકાર્ય?
મેરઠઃ અભિનેતામાંથી રાજકારણી બનેલા અરુણ ગોવિલે “ઘર-ઘર રામાયણ” હેઠળ રામાયણની નકલોનું વિતરણ કરવા માટે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ શરૂ કરી હતી. આ અભિયાન અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું હતું. બુધવારે તેમણે હાપુડમાં રામાયણની નકલોનું વિતરણ કર્યું…
- મહારાષ્ટ્ર
ફરીથી ઓપરેશન ધનુષ્ય-બાણ? શિંદે જૂથનો દાવો, કાનૂની નિષ્ણાતોને મતે સંખ્યાબળ વધારવું આવશ્યક
મુંબઈ: 15 દિવસમાં ઠાકરે જૂથના ચાર વિધાનસભ્યો, કોંગ્રેસના પાંચ અને ઠાકરે જૂથના ત્રણ સાંસદો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા છે. આ સાથે, ઉદય સામંતે જણાવ્યું હતું કે ઠાકરે જૂથના 10 ભૂતપૂર્વ વિધાનસભ્યો, કેટલાક જિલ્લા પ્રમુખો અને કેટલાક ભૂતપૂર્વ કોંગ્રેસના…
- મહારાષ્ટ્ર
અમારી ટીકા કરશો તો વીસની પાછળનું શૂન્ય પણ ગાયબ થઈ જશે: એકનાથ શિંદે
થાણે: બાળાસાહેબ તો બાળાસાહેબ હતા, હું બાળાસાહેબ ન બની શકું. એટલે અમે બાળાસાહેબના વિચારો સાથે આગળ વધ્યા છીએ. અમે સત્તાનો ત્યાગ કર્યો, બહાર ગયા. ખૂબ હિંમત બતાવી. આમછતાં જો કેટલાક લોકો ટીકા, આરોપ અને શ્રાપ આપવાનું ચાલુ રાખશે, એમ કહેતા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ChatGPT વેબ વર્ઝન ડાઉનઃ યૂઝર્સે કરી ફરિયાદ
OpenAIનું ચેટબોટ ChatGPTનું વેબ વર્ઝન અચાનક કામ કરતુ બંધ થયાની હજારો વપરાશકર્તાઓએ ફરિયાદ કરી છે. વપરાશકર્તાઓ ચેટબોટને ઍક્સેસ કરવામાં અસમર્થ છે અને પ્લેટફોર્મ બધા માટે અનએક્સીસીબલ છે. અત્યારે, જેઓ વેબસાઇટ દ્વારા AI ચેટબોટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેઓ…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃ 50 કિલો આઇઇડી જપ્ત
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા 50 કિલોગ્રામના શક્તિશાળી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) જપ્ત કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાસાગુડા-આવાપલ્લી રોડ…
- સ્પોર્ટસ
14,505 ક્રિકેટ બૉલથી બનાવાયો સુવર્ણજયંતીનો સંદેશ, વાનખેડે ગિનેસ બુકમાં
મુંબઈઃ માત્ર મુંબઈ અને ભારતીય ક્રિકેટ જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના રત્ન સમા વાનખેડે સ્ટેડિયમની 50મી જયંતીના અવસરે ગયા અઠવાડિયે શાનદાર ઉજવણી યોજ્યા બાદ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)એ વધુ એક વિરલ સિદ્ધિ મેળવી છે જેને લીધે આ પ્રખ્યાત મેદાને ગિનેસ વર્લ્ડ…
- સ્પોર્ટસ
ટીનેજ છોકરીઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને કચડ્યું, પાકિસ્તાન સ્પર્ધાની બહાર જ ફેંકાઈ ગયું
ક્વાલાલમ્પુરઃ અહીં મલેશિયામાં રમાતા છોકરીઓ માટેના અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે (20 ઓવરમાં 118/9) આજે ગ્રૂપ-એની બીજા નંબરની ટીમ શ્રીલંકા (20 ઓવરમાં 58/9)ને 60 રનથી હરાવીને સુપર સિક્સ રાઉન્ડમાં સહેલાઈથી પ્રવેશ કરી લીધો હતો. બીજી તરફ, ગ્રૂપ-બીમાં વરસાદને…