- મનોરંજન
આ નાના બજેટની કાટેરા ફિલ્મએ કરી કરોડોની કમાણી…..
નવી દિલ્હી: 2024ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનો અડધો થઈ ગયો છે. ત્યારે હાલમાં ઘણી એવી ફિલ્મો આવી છે જેનો ખાસ કોઈ પ્રચાર નથી થયો પરંતુ તેમ છતાં તે ફિલ્મો માર્કેટમાં જોરદાર ચાલી છે. 2024માં સોનેરી પડદે એટલી ફિલ્મો આવી ગઈ કે…
- નેશનલ
ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે
નવી દિલ્હીઃ દેશમાં ખાદ્યપદાર્થોની કિંમતો દરરોજ વધી રહી છે. ફુગાવો સતત વધી રહ્યો છે. ભાવ વધારાના કારણે સામાન્ય લોકોની હાલત વધુ કફોડી બનતી જઇ રહી છે. તેમને આવકના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.…
- સ્પોર્ટસ
R Ashwin: ‘આર અશ્વિનને ટીમમાં સ્થાન ના મળવું જોઈ…’ યુવરાજ સિંહે આવું કેમ કહ્યું?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીય સ્પિનર આર અશ્વિનને ટીમમાં સ્થાન મળવા અંગે સવાલો ઉભા કર્યા હતા. તેણે કહ્યું છે કે આર અશ્વિનને ટીમ ઈન્ડિયાની વનડે અને ટી-20 ટીમમાં સ્થાન ન મળવું…
- મનોરંજન
ફરી પાપારાઝીને નારાઝ કર્યા જયા બચ્ચને
મુંબઈઃ ખૂબ સારી અદાકારા જયા બચ્ચન તેમનાં ફોટોગ્રાફર સાથેના વ્યવહારને લીધે વારંવાર ચર્ચામાં આવે છે. અગાઉ પણ તેઓ ફોટોગ્રાફર જેઓ પાપારાઝીના નામે ઓળખાય છે તેમની સાથે ગેરવર્તણૂક કરતાં પણ જોવા મળ્યા છે. ફરી તેમનો આ એટીટ્યૂડ જોવા મળ્યો હતો. પ્રસંગ…
- મનોરંજન
Entertainment: બે અભિનેત્રી ફોટો પડાવી રહી હતી અને વચ્ચે આવ્યા હીમેન ને…
મુંબઈઃ ઘણીવાર એક નાનકડો વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને મજા કરાવી દે છે. હાલમાં દરેકના મોઢા પર આમિર ખાન અને રીના દત્તાની દીકરી આયરા અને ફીટનેટ ટ્રેનર નૂપુર શિખરના લગ્ન અને રિસેપ્શનની ચર્ચા ચાલી રહી…
- આમચી મુંબઈ
35.7 ડિગ્રી સેલ્સિયસઃ મુંબઈમાં છેલ્લા 7 વર્ષમાં જાન્યુઆરીનો સૌથી ગરમ દિવસ નોંધાયો
મુંબઇઃ શુક્રવારે મુંબઇમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા મુંબઇગરાઓને છેલ્લા સાત વર્ષમાં સૌથી ગરમ જાન્યુઆરીનો દિવસ અનુભવવાનો વારો આવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) પાસેથી મેળવેલા ડેટા અનુસાર, 2017 પછી નોંધાયેલ આ સૌથી ગરમ જાન્યુઆરીનું તાપમાન છે,…
- ટોપ ન્યૂઝ
બિછડે સભી બારી બારી…. રાહુલ ગાંધીની યુવા ટીમ થઇ વેરવિખેર
મુંબઇઃ હાલમાં પતનને આરે આવીને ઊભેલી કૉંગ્રેસ પાર્ટી દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી છે. હાલમાં આ પાર્ટી વેરવિખેર થઇ ગઇ છે. પક્ષના અનેક મોટા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે, કારણ કે તેમને જાણ થઇ ગઇ છે કે આ ડૂબતી નાવ…
- મનોરંજન
યાદ કીયા દિલને…11 વર્ષની ઉંમરે પહેલી ગઝલ લખી હતી કલમના આ જાદુગરે
कोई कहता था समुदंर हूं मैंऔर मेरी जेब में क़तरा भी नहींखैरियत अपनी लिखता हूंअब तो तकदीर में खतरा भी नहींઆ વાંચીને લખનારની પ્રતિભાનો ખ્યાલ આવી જાય. હિન્દી સિનેમાજગત અને સાહિત્યજગતમાં અનેક એવી હસ્તીઓ થઈ ગઈ જેમને આજે પણ વાંચીએ…
- નેશનલ
ઠંડીથી બચવા પરિવાર તાપણું કરીને ઊંઘી ગયો ને…
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી થરથરી રહ્યું છે. ગાત્રો થિજવતી ઠંડીથી બચવા લોકો પોતપોતાના નુસખા અજમાવતા હોય છે. શહેરોમાં તો ઈલેક્ટ્રિક હીટર આવી ગયા છે, પરંતુ ગામડામાં આજે પણ તાપણું કરવાની પરંપરા છે. ગામના…
- મનોરંજન
સિંઘમ અગેઇન અને પુષ્પા-2 વચ્ચે મુકાબલો, ટ્રેડ એનાલિસ્ટોએ ટક્કરને ગણાવી ગંભીર
મુંબઇ: અજય દેવગણની ‘સિંઘમ અગેઇન’ અને પુષ્પા-2 વચ્ચે 15 ઓગસ્ટના રોજ જબરજસ્ત ટક્કર થવાની છે. રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેઇન’માં અક્ષય કુમાર, અજય દેવગન, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, રણવીર સિંહ અને કરીના કપૂર ખાન જેવા ધુરંધરો ધરાવતી તેમની મલ્ટી સ્ટારકાસ્ટ લઇને…