- ટોપ ન્યૂઝ
Ram Mandir Postal stamp: વડા પ્રધાન મોદીએ રામજન્મભૂમિ સ્મારક ટિકિટનું વિમોચન કર્યું, જાણો ખાસિયત
નવી દિલ્હી: અયોધ્યાના રામ મંદિર(Ayodhya Ram mandir)માં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ આજે ગુરુવારે શ્રી રામ જન્મભૂમિ મંદિર સ્મારક ટપાલ ટિકિટો(Postal Stamp) બહાર પાડી…
- સ્પોર્ટસ
IND VS AFG: અફઘાનિસ્તાન સામે ભારત સુપર ઓવરમાં જીત્યું, નોંધાયા ઢગલો વિક્રમો
બેંગલુરુ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની છેલ્લી ટ્વેન્ટી 20 મેચ ભારે રસપ્રદ રહી હતી. ટોસ જીતીને ભારતે 212 રન કર્યા હતા, જ્યારે તેની સામે અફઘાની ખેલાડીઓએ 212 રન કર્યા હતા. જોકે ભારત સુપર (2) ઓવરમાં વિજય મેળવીને સિરીઝ 3-0 જીતીને અનેક…
- આમચી મુંબઈ
Sachin Tendulkar Deepfake video: મુંબઈ સાયબર પોલીસે ગેમિંગ એપના માલિક સામે FIR દાખલ કરી
મુંબઈ: એક ગેમિંગ એપ્લિકેશન સાઇટે પ્રમોશનના હેતુ માટે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર(Sachin Tendulkar)ના એક જુના વિડિયોનો દુરુપયોગ કર્યો હતો. સચિન તેંડુલકરના જૂના વીડિયોને એડિટ કરીને ગેમિંગ સાઇટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેંડુલકરે આ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી…
- નેશનલ
રામલલાને અત્યારથી જ મળે છે આટલા કરોડનું દાન……
અયોધ્યાઃ ભારતમાં મંદિરો જેટલી આવક કદાચ બીજા કોઈ ક્ષેત્રમાં નથી અને તેના ઉદાહરણ તરીકે તમે તિરુપતિ બાલાજીના મંદિરની આવક જોઈ શકો છો. ત્યારે હજુ તો તૈયાર થતા અયોધ્યામાં પ્રભુ રામના મંદિરની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ભગવાનના દર્શને આવનારા ભક્તો…
- નેશનલ
ભારતમાં શું ખરેખર એરલાઈન્સ સેવા ખરાબ થઈ રહી છે
નવી દિલ્હી: હવાઈ મુસાફરી ખાસ તો એટલા માટે કરવામાં આવે છે જેથી સમય બચી શકે પરંતુ ભારતીય એરલાઈન્સ કંપનીઓ હાલમાં સવાલોના ઘેરામાં છે. કારણકે ફ્લાઈટો એટલી મોડી ઉપડે છે કે ફ્લાઈટ કરતા વ્યક્તિ કોઈ બીજી રીતે ઝડપથી પહોંચી જાય. હાલમાં…
- નેશનલ
Bilkis bano case: 3 દોષિતોએ સરેન્ડરની મુદત વધારવા અરજી દાખલ કરી, આ દિવસે થશે સુનાવણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો કેસના તમામ 11 દોષિતોને સરેન્ડર કરવા માટે 22મી જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો, આ મુદત વધરવા માટે ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણો સર સમયની છૂટ માંગી છે.…
- નેશનલ
અયોધ્યા જવાના હો તો વાંચી લેજો, દસ ટ્રેન રદ થઈ છે અને…
અમદાવાદઃ ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર ખડેપગે તૈયારી કરી રહી છે અને આ સાથે તમામ રાજ્યો પણ પોતાના રાજ્યમાંથી અયોધ્યા જવા માટેના જાહેર પરિવહનની વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે આ વ્યવસ્થાઓ ઓછી પડી રહી છે.…
- આપણું ગુજરાત
Bilkis Bano case: દોષિતોને સરેન્ડર કરવાની ડેડ લાઈન પહેલા ગુજરાત સરકાર રીવ્યું પીટીશન દાખલ કરી શકે છે
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોને ફરી જેલમાં ભેગા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવા માટે દોષિતોને આપેલો સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે અહેવાલ મુજબ ગુજરાત સરકારનો કાયદા વિભાગ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યુ…
- ઇન્ટરનેશનલ
લો બોલો! યુવતીને દાદાની ઉંમરના પુરુષ સાથે થયો પ્રેમ! કારણ જાણો ચોંકી જશો
આપણે ત્યાં એક સામાન્ય કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે. અને એક બીજી પ્રચલિત કહેવત છે કે પ્યાર મે સબ જાયજ હૈ. આવી જ કહેવાતોને સાર્થક કરતો એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક 29 વર્ષની યુવતીને એક 75…
- સ્પોર્ટસ
પાકિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડના ઓપનર ફિન ઍલનની 16 સિક્સર સાથે અભૂતપૂર્વ ફટકાબાજી, રેકૉર્ડ-બ્રેકિંગ 137 રનથી સિરીઝ જિતાડી આપી
ડનેડિન: ન્યૂ ઝીલૅન્ડમાં શાહીન શાહ આફ્રિદીની નવી કૅપ્ટન્સીમાં પાંચ મૅચની ટી-20 સિરીઝ રમવા આવેલી પાકિસ્તાનની ટીમના માથે દશા બેઠી છે. ત્રીજી વાર પાકિસ્તાને ટૉસ જીતીને કિવીઓને બૅટિંગ આપી, પણ ત્રીજી વાર પોતે ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યા. ત્રીજી મૅચમાં તો…