- નેશનલ
Dunkey Flight: એરલાઇને માહિતી ન આપતા, પંજાબમાં ‘ડંકી રૂટ’ કેસની તપાસમાં વિલંબ
અમૃતસર: ગત ડિસેમ્બરમાં નિકારાગુઆ જતી ફ્લાઇટને ફ્રાન્સ દ્વારા માનવ તસ્કરીની શંકાએ ભારત પરત મોકલવામાં આવી હતી. કથિત માનવ તસ્કરીની તપાસ વધુ આગળ નથી વધી શકી કારણ કે ખાનગી એરલાઈન્સે ખરીદેલી ટિકિટોની વિગતો શેર કરવા સંમત નથી થઇ.પંજાબ પોલીસે 30 ડિસેમ્બરના…
- નેશનલ
દિલ્હી AIIMSએ યુ-ટર્ન લીધો OPD અડધા દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચ્યો
Delhi: દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)એ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી OPD સેવાઓ બંધ રાખવાનો નિર્ણય પાછો લીધો છે, હવે OPD રાબેતા મુજબ ચાલુ રહેશે. અગાઉ એવી માહિતી મળી હતી કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા…
- નેશનલ
Mohan Bhagwat: ’22 જાન્યુઆરી એક નવી શરૂઆત છે, કડવાશ ભૂલી રાષ્ટ્ર નિર્માણમાં જોડાઓ’ RSS વડા મોહન ભાગવતની અપીલ
અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે લોકો વચ્ચે કડવાશ દૂર કરવા, વિવાદો અને તકરારનો અંત લાવવાનું આહ્વાન કર્યું છે. આરએસએસ વડાએ એક લેખમાં લખ્યું છે કે, ‘પાર્ટી અને વિપક્ષ વચ્ચે જે…
- ઇન્ટરનેશનલ
Maldives: માલદીવમાં ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી ન મળતા 14 વર્ષના કિશોરનું મોત
માલે: માલદીવના નેતાઓએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો તાણવપૂર્ણ છે. એક અહેવાલ મુજબ માલદીવની ઓથોરીટીએ ભારતીય વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપતા 14 વર્ષના કોશોરનું મોત નીપજ્યું હતું. બાળકને મેડિકલ…
- ટોપ ન્યૂઝ
‘હે રામ’: AIIMS અને દિલ્હીની અન્ય હોસ્પિટલોમાં સોમવારે અડધા દિવસની રજા, વિપક્ષી સાંસદોએ આપી પ્રતિક્રિયા
દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) અને રામ મનોહર લોહિયા હોસ્પિટલ સહીત કેન્દ્ર સરકાર સંચાલિત ચાર હોસ્પિટલોએ 22 જાન્યુઆરીએ એટલે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે અડધા દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અંગે વિરોધ…
- ઇન્ટરનેશનલ
Iraq: ઇરાન સમર્થિત જૂથોએ ઇરાકમાં યુએસ સૈન્ય મથક પર રોકેટ મારો કર્યો, કર્મચારીઓ ઘાયલ
બગદાદ: મધ્યપૂર્વના દેશોમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોએ શનિવારે પશ્ચિમ ઈરાકમાં સ્થિત અમેરિકાના સૈન્ય મથક પર રોકેટ અને બેલિસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો, જેમાં અમેરિકન સેનાના ઘણા કર્મચારીઓ ઘાયલ થયા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ…
- આમચી મુંબઈ
100 વર્ષ બાદ આવી દેખાશે મુંબઈની લોકલ ટ્રેન… જોઈ લો અદ્ભૂત નજારો…
લોકલ ટ્રેન એ મુંબઈગરા માટે લાઈફલાઈન બની ગઈ છે અને દરરોજ લાખો લોકો આ જ લોકલ ટ્રેનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. કાળાનુસાર આ લોકલ ટ્રેનોમાં, તેની ડિઝાઈનમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળ્યા હતા. હેડિંગ વાંચીને તમને એ…
- આમચી મુંબઈ
ડ્રાઈવરની હત્યાની અફવા ફેલાવનારાની પોલીસે ગુજરાતથી કરી ધરપકડ
નવી મુંબઈઃ ડ્રાઈવરની હત્યા કરવાના સંબંધમાં સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને અફવા ફેલાવનારા આરોપીની ન્હાવા શેવા પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. તાજેતરમાં અહીંના વિસ્તારમાં એક વીડિયો જોરદાર વાઈરલ થયો હતો. વીડિયો વાઈરલ થયા પછી ખાસ કરીને ડ્રાઈવર લોકો ડરી ગયા…
- નેશનલ
ઘડી ડીટરજન્ટ કંપની RSPLને GPCBની નોટિસ:’30 દિવસ સુધી કંપની બંધ કરો!’
દેવભૂમિ દ્વારકા: દ્વારકાના કુરંગા પાસેની ઘડી RSPL કંપનીને પ્રદૂષણ અંગે ૩૦ દિવસમાં કંપની બંધ કરવા માટે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે (GPCB) નોટીસ ફટકારતા ચકચાર જાગી છે. દ્વારકા જિલ્લામાં કુરંગા પાસે આવેલી ઘડી ડીટરજન્ટ કંપની RSPL સામે ખેડૂત દ્વારા થયેલી ફરિયાદના અનુસંધાને…
- મનોરંજન
વિદ્યા બાલને કેમ એનું જ એકાઉન્ટ રિપોર્ટ અને બ્લોક કરવાની રિક્વેસ્ટ કરી?
સોશિયલ મીડિયા આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. દુનિયાના બે અલગ અલગ ખૂણે બેઠેલા લોકોને નજીક લાવવાનું કામ સોશિયલ મીડિયા કરે છે અને આ જ સોશિયલ મીડિયા તમને મુશ્કેલીમાં મુકવાનું કામ કરે છે. આવી જ કંઈક પરિસ્થિતિમાં ઉહલાલા ગર્લ…