- મનોરંજન
‘ફાઇટર’ની ધમાકેદાર ઉડાન: પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી
મુંબઈ: બોલીવુડ સ્ટાર રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર અભિનીત ફિલ્મ “ફાઇટર” ગઈ કાલે ગુરુવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. જોકે, આ ફિલ્મ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતી.…
- ટોપ ન્યૂઝ
Republic Day 2024: રાષ્ટ્રપતિ મુર્મુ બગીમાં બેસીને કર્તવ્ય પથ પહોંચ્યા, વર્ષો જૂની પરંપરા પુનઃજીવિત થઈ
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે ઘોડાથી ખેંચાતી પરંપરાગત બગીમાં બેસીને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. ઉપરાંત જાજરમાન ઘોડાઓ પર સવાર લાલ ગણવેશમાં અંગરક્ષકો તેમની સાથે હતા. આ…
- ટોપ ન્યૂઝ
BJP સાથે નીતીશની ડીલ ફિક્સ? રવિવારે બિહારમાં બની શકે છે નવી સરકાર: સૂત્રો
પટણા: છેલ્લા ઘણા સમયથી બિહારમાં મોટા રાજકીય ભૂકંપની આશંકાઓ કરવામાં આવી રહી હતી. તેવામાં નીતીશ કુમારનું ભારતીય જાણતા પાર્ટી સાથે જોડાય જવાની અટકાળોએ ભારે ચર્ચાઓ જગાવી હતી. આ બધાની વચ્ચે આજે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવાય છે કે નીતીશ…
- મનોરંજન
4 વર્ષની વયે ભરતનાટ્યમ, 13 વર્ષે અભિનય.. હવે પદ્મવિભૂષણનું આ અભિનેત્રીને મળશે સન્માન…
હિન્દી સિનેમાના વિતેલા સમયની જાજરમાન અભિનેત્રી વૈજ્યંતી માલાને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે ફક્ત 13 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ અભિનેત્રીની સાથે સાથે એક ઉત્કૃષ્ટ નૃત્યાંગના તેમજ…
- આમચી મુંબઈ
મુંબઈમાં સ્નો ફોલ પડે તો શું હશે નજારો? AIએ દેખાડી અદ્ભુત તસવીરો…
મુંબઈમાં અત્યારે સરસમજાની ઠંડી પડી રહી છે, પણ જરા વિચાર કરો કે આ માયાવી નગરી મુંબઈમાં સ્નો ફોલ કે પછી હિમ વર્ષા થાય તો કેવો નજારો જોવા મળશે?? કલ્પના કરીને જ દિલ એકદમ ખુશ થઈ ગયું ને?? ચાલો આજે તમને…
- નેશનલ
મહિલાઓના શક્તિ પ્રદર્શનને જોઇને સ્મૃતિ ઈરાની થયાં ગદગદ, આપી આ પ્રતિક્રિયા…..
નવી દિલ્હી: આજે આખું ભારત 75માં ગણતંત્ર દિવસની ખુબજ ધૂમધામથી ઉજવણી કરી રહ્યુ છે. તેમાં પણ આ સ્ત્રી શક્તિનું પ્રદર્શન ઉડીને આંખે વળગતું હતું. એટલે જ સ્મૃતિ ઈરાની પણ નારી સશક્તિકરણની પ્રશંસા કર્યા વગર ના રહી શક્યા. આ વખતે કાર્યક્રમની…
- ટોપ ન્યૂઝ
Ram mandir: પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, UNમાં ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
ન્યુ યોર્ક: અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અયોધ્યા ઉપરાંત દેશભરમાં દિવાળી જેમજ ઉજવણી થઇ હતી. હવે રામ મંદિર મુદ્દે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સ(UN) ને ભારતમાં ઇસ્લામિક સ્થળોની…
- નેશનલ
પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી, એક વ્યક્તિ મેદાનમાં ઘુસ્યો….
દેશના દરેક રાજ્યોમાં આજ સવારથી જ ગણતંત્ર દિવસની ઉજવણી ચાલી રહી છે. જોકે અગાઉ સંસદમાં થયેલી ચૂકના કારણે આ વખતે દરેક બાબતમાં અગમચેતી રાખવામાં આવી રહી છે. પરેડમાં આવનાર દરેક વ્યક્તિની સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં…
- નેશનલ
રશિયન દૂતાવાસે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ‘ગદર’ સ્ટાઈલમાં ઉજવણી કરી, જુઓ વિડીયો
નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસ અનોખી શૈલીમાં ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કરી હતી. દૂતાવાસના કર્મચારીઓ, ડાન્સરો અને રંગબેરંગી ભારતીય પોશાક પહેરેલા બાળકોએ હિન્દી ફિલ્મ “ગદર: એક પ્રેમ કથા” ના લોકપ્રિય ગીત પર ડાન્સ કર્યો. રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા X…
- આમચી મુંબઈ
ઉષા ઉત્થુપને પણ સરકાર આ એવોર્ડથી સન્માનિત કરશે….
મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા ઉષા ઉત્થુપને 25 જાન્યુઆરીએ સાંજે ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. ઉષા ઉત્થુપ એક ભારતીય પોપ ગાયિકા છે. તેમણે 1960 અને 1970 ના દાયકામાં ઘણા મહાન પોપ ગીતો ગાયા છે. અને તેના માટે…