- ઇન્ટરનેશનલ
Donald Trumpને મોટો ફટકો, માનહાનિના કેસમાં E Jean Carrollને $83 મિલિયન ચુકવવા આદેશ
ન્યૂયોર્ક સિટીની કોર્ટે શુક્રવારે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ને મોટો ઝટકો આપ્યો હતો. લેખક અને ભૂતપૂર્વ કોલમનિસ્ટ ઇ જીન કેરોલ(E Jean Carroll)ની માનહાની કેસમાં જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને 83.3 મિલિયન ડોલર($83 million) આપવા આદેશ કર્યો હતો.જ્યુરીએ કહ્યું કે 2019માં યોગ્ય…
- મનોરંજન
વિજય સેતુપતિ રામાયણમાં આ મહત્તવના રોલમાં જોવા મળશે..
મુંબઈ: ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રામ, સીતા અને રાવણના પાત્રો કોણ ભજવશે તે નક્કી કરી લીધું છે. ત્યારે હવે દંગલના ડાયરેક્ટર નીતિશ તિવારીએ ફિલ્મમાં વિભીષણના રોલ માટે સાઉથ સ્ટાર વિજય સેતુપતિ સાથે વાત કરી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
બ્રહ્માંડમાં દેખાઈ ‘વ્હાઈટ એંજલ’ નાસાએ જાહેર કરી તસવીર….
એવું કહેવાય છે કે બ્રહ્માંડ એ એક એવી જગ્યા છે જે રહસ્યોથી ભરેલી છે. અહી રોજ કંઈને કંઈ નવું જાણવા મળતું હોય છે. માણસનું મન ચંચળ હોય છે એને દરેક જગ્યાએ પહોંચવું હોય છે. પરંતુ બ્રહ્માંડ વિશે આજ સુધી કોઈ…
- નેશનલ
BJP vs AAP: ભાજપે દિલ્હીના 7 વિધાનસભ્યોનો સંપર્ક કર્યો, અરવિંદ કેજરીવાલના ગંભીર આરોપ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર ભાજપ પર આમ આદમી પાર્ટીના વિધાન સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, વિધાન સભ્યોને કહેવામાં આવ્યું કે ‘અમે…
- મનોરંજન
શોએબ મલિક સાથેના છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝાની પહેલી પોસ્ટ આવી સામે..
ધુરંધર ટેનિસ ખેલાડી અને ભારતનું ગૌરવ એવી સાનિયા મિર્ઝા કમનસીબે તેની કારકિર્દી કરતા તેની અંગત જિંદગીને લઈને આજકાલ વધુ ચર્ચામાં છે. તેના પૂર્વ પતિ શોએબ મલિકે તેના ત્રીજા લગ્નની તસવીરો શેર કર્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા હતા. અનેક લોકોને…
- મહારાષ્ટ્ર
મરાઠા અનામત: શા માટે મનોજ જરાંગેને મુંબઈ સુધી આંદોલન કરવાની આવી નોબત? જાણી લો માંગણીઓ!
મુંબઈ: ‘એક મરાઠા લાખ મરાઠા’ના નારા સાથે મરાઠા આરક્ષણની માગણીને લઈને મનોજ જરાંગે પાટીલ લાખો મરાઠા કાર્યકરો સાથે મુંબઈ પહોંચી ગયા છે. 26 જાન્યુઆરી 2024 રોજ મુંબઈથી લગભગ 130 કિલોમીટર દૂર આવેલા પુણેમાં જરાંગે પાટીલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…
- નેશનલ
જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ASIના રિપોર્ટ પર ઓવૈસીએ ઉઠાવ્યાં સવાલ, આપ્યું મોટું નિવેદન
વારાણસી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદને લઈને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પર સવાલ ઉઠાવતા ASIને હિન્દુત્વના હાથની કઠપૂતળી ગણાવી છે. ASI રિપોર્ટમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્ઞાનવાપી…
- નેશનલ
24 કલાકમાં નીતીશના રાજીનામાની શકયાતા, સુશિલ મોદી થઈ શકે નાયબ મુખ્ય પ્રધાન: સૂત્રો
આ કડકડતી ઠંડીમાં પણ બિહારમાં રાજકારણની ગરમીનો પારો ખૂબ ઊંચે છે. જેને લઈને લાલુ આણી મંડળીને પરસેવો કરાવી દીધો છે. સૂત્રો તરફથી સમચાર મળી રહ્યા છે કે નીતીશ કુમાર અને BJP વચ્ચે હાલ બધુ જ ફિક્સ થઈ ગયું છે અને…
- નેશનલ
Assam CM Himanta Biswa Sarmaએ શેર કર્યો Majestic Golden Tigerનો ફોટો અને…
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગુવાહાટી ખાતે આવેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળેલા દુર્લભ સોનેરી વાઘનો ફોટો શેર કર્યો છે અને સોશિયલ મીડિયા પર આ દુર્લભ વાઘનો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.…
- નેશનલ
ગણતંત્ર દિવસની પરેડમાં ‘અનંત સૂત્ર’નું આકર્ષણ, દેશભરમાંથી આવેલી 1900 સાડીઓનું અનોખું પ્રદર્શન યોજાયું
આજે દેશના 75મા ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પહેલીવાર પરેડની શરૂઆત 100 થી વધુ મહિલા કલાકારોના શંખ, નાદસ્વરમ, નગાડાના શુભ ધ્વનિથી થઇ હતી. પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ…