- મહારાષ્ટ્ર
પુણે એરપોર્ટ પર સાત કિલો સોના સાથે બે જણની ધરપકડ
મુંબઈ: સોનાની દાણચોરીના કિસ્સા વધી રહ્યા છે, જેમાં આજે પુણે એરપોર્ટ પરથી આશરે સાત કિલો સોના સાથે એક વિદેશી મહિલા સહિત અન્ય એક પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ પુણે એરપોર્ટ પરથી કુલ છ કિલો 912…
- મનોરંજન
13 વર્ષના ડેટિંગ બાદ બિઝનેસમેનને પરણશે આ અભિનેત્રી, કહ્યું સ્ટ્રેસફૂલ છે…
ટીવી જગતની ફેમસ અભિનેત્રી સુરભિ ચંદના તેના લગ્નને લઇને આજકાલ ઘણી ચર્ચામાં છે. ખૂબ જ જલ્દી અભિનેત્રી એક બિઝનેસમેન સાથે સાત ફેરા ફરશે. ત્યારે લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે પોતાના એક ઇન્ટરવ્યુમાં તેણે કબૂલાત કરી હતી કે લગ્નની તૈયારીઓમાં એટલી બધી…
- નેશનલ
નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડ્યા પછી કોંગ્રેસે બળાપો ઠાલવ્યો, આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ નીતીશ કુમારે બિહારમાં મહાગઠબંધન સરકાર સાથે છેડો ફાડી રાજીનામું ધરી દીધું છે ત્યારે કૉંગ્રેસ સહિતના તમામ પક્ષોએ બળાપો કાઢ્યો છે. નીતિશનું આ પગલું લોકસભાની ચૂંટણી માટે વિપક્ષોના બનેલા ઈન્ડિયા મહાગઠબંધન માટે પણ મોટો ઝટકો છે. નીતીશ કુમારે મહાગઠબંધન…
- મનોરંજન
નિક જોનસના કોન્સર્ટમાં ફેન્સે ‘જીજુ’ કહીને બોલાવ્યો, પ્રિયંકાના પતિનું આવું હતું રિએક્શન!
મુંબઇ: પ્રિયંકા ચોપરાના પતિદેવ અને મશહૂર ગાયક નિક જોનસ, પોતાના ભાઇઓ જો જોનસ અને કેવિન જોનસ સાથે હાલ મુંબઇમાં છે. તેમણે Lollapalooza India કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્રણેય જોનસ ભાઇઓનું ‘ધ જોનસ બ્રધર્સ’ કરીને બેન્ડ છે જેના બેનર હેઠળ તેઓ…
- મનોરંજન
Happy Birthday: એ મેરે વતન કે લોગો ગાવા માટે સ્ટેજ તરફ ગયા ને…
સિનેમાજગતમાં રાજકારણ પહેલેથી છે અને તેનો ભોગ ઘણા પ્રતિભાશાળી કલાકારો બન્યા છે. આમાંના એક એટલે ખૂબ જ સૂરીલી ગાયિકા સુમન કલ્યાણપુર (Suman Kalyanpur). આજે તેમનો જન્મદિવસ છે. તેમનાં ગીતો સાંભળ્યા બાદ તે લત્તા મંગેશકરે ગાયા છે કે કલ્યાણપુરે તે નક્કી…
- આમચી મુંબઈ
સલમાન ખાન બિગ બોસની દરેક સીઝન માટે લે છે આટલા કરોડની ફી…..
મુંબઈ: નાના પરદા પર ઘણા શો ચાલે છે પરંતુ તેમાં અત્યારે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 17ની સિઝન તેના ચાહકો વચ્ચે ખૂબજ ફેમસ થઈ ગઈ છે. આ શો ના હવે લાસ્ટ એપિસોડ ચાલી રહ્યા છે. દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ…
- નેશનલ
ભગવાન રામની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજે બીજી કંઈ કંઈ મૂર્તિઓ બનાવી છે એ જાણો…..
અયોધ્યાના રામ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ બનાવ્યા બાદ શિલ્પકાર અરુણ યોગીરાજનો સહુ કોઈ ઓળખાવા લાગ્યું. પરંતુ શું તમે જાણો છે કે શિલ્પકાર યોગીરાજે બીજી પણ ઘણી એવી મૂર્તિઓ બનાવી છે જે ખરેખર સુંદર અને નયન રમ્ય છે.…
- નેશનલ
દિલ્હીના કાળકાજી મંદિરમાં સ્ટેજ તૂટી પડતા નાસભાગ થઈ ગઈ અને…..
નવી દિલ્હી :દિલ્હીના કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં સ્ટેજ પરથી ઘણા લોકો પડી ગટા હતા જેમાં 17 લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આયોજકો…
- નેશનલ
Bharat Jodo Nyay Yatra: ‘ટૂંક સમયમાં રાહુલના બોડી ડબલનું નામ જાહેર કરીશ’, હિમંતા બિસ્વા સરમાનો દાવો
ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી તેમના ‘બોડી ડબલ’નો ઉપયોગ કરી રહ્યા છે. હવે સરમાએ શનિવારે નિવેદનમાં કહ્યું કે તેઓ રાહુલ ગાંધી દ્વારા કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા…