- આપણું ગુજરાત
Gujarat Budget-2024: સરકારે ક્યા ક્ષેત્ર માટે કરી કેટલી ફાળવણી, જાણો ફટાફટ
ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારે રૂ. 3.32 લાખ કરોડનું વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટ ગત વર્ષની સરખામણીમાં રૂ. 31,444 કરોડનો વધારો સૂચવે છે. જાણો સરકારે કયા ક્ષેત્રમાં કેટલા નાણાની ફાળવણી કરી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ…
- આપણું ગુજરાત
પાન-મસાલા ખાઈને જાહેરમાં ગંદકી કરનારા ચેતી જજો, નહીં તો AMC કરશે મોટી કાર્યવાહી
અમદાવાદ: પાન મસાલા ખાનારાઓ વ્યસન કરીને પોતાનું સ્વાસ્થય તો બગાડે જ છે પરંતુ સાથે સાથે તેની આસપાસની જગ્યાને પણ ગંદી કરી મૂકે છે. પાન મસાલા ખાયને જ્યાં ત્યાં થૂંકનારા રોડ-રસ્તા દીવાલો ગંદી કરી નાખતા હોય છે (AMC spitting fine). ખાસ…
- આમચી મુંબઈ
BMCની મહત્વની જાહેરાત, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે આપ્યા 2900 કરોડ રૂપિયા, મુંબઈગરાને મુશ્કેલીમાં થશે રાહત…
મુંબઈ: ગઈકાલે જ ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું અને હવે આજે એશિયાની સૌથી ધનવાન ગણાતી પાલિકા એટલે કે મુંબઈ મહાનરપાલિકા દ્વારા પણ 2024-2025 માટેનું બજેટ રજૂ કર્યું છે. અગામી દિવસોમાં વાગી રહેલાં ચુંટણીના પડઘમને ધ્યાનમાં…
- નેશનલ
યુપીમાં પહેલીવાર મહિલા કમાન્ડો ટીમ તૈયાર થઈ રહી છે
આગ્રા: આપણે હંમેશા સ્પેશ્યલ કમાન્ડો અને સ્પેશ્યલ ફોર્સ કે પછી સ્પેશ્યલ ઓપરેશન ગૃપમાં કામ કરતા પુરુષોને જ જોયા છે. કારણકે અત્યાર સુધીમાં SOG (Special Operations Group)માં પુરુષોની જ ભર્તી કરવામાં આવી છે. પરંતુ યુપીમાં આગ્રા પોલીસે પહેલીવાર એવો પ્રયોગ કર્યો…
- આપણું ગુજરાત
જય સિયારામઃ અયોધ્યમાં બનશે ગુજરાત ભવન, ગુજરાતમાં વિકસશે આ નવા પર્યટન સ્થળો
ગાંધીનગરઃ દેશના તમામ નાગરિકો અયોધ્યા જઈ રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે. ગુજરાતના નાગરિકોને અયોધ્યા ખાતે વિશેષ સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર અહીં ગુજરાત યાત્રી ભવન બનાવવાની જાહેરાત કરી છે. નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ…
- નેશનલ
જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી
જુનાગઢ: જૂનાગઢનો બહુચર્ચિત તોડકાંડનો ફરાર આરોપી અને ગુજરાત પોલીસ ઉપર કાળી ટીલી લગાવનાર તરલ ભટ્ટ આખરે ઝડપાઈ ગયો છે. ATSએ સસ્પેન્ડેડ PIની ધરપકડ કરી છે (PI Taral Bhatt). ગઈકાલે અમદાવાદમાં એક રહેણાંકમાં રેડ કરવામાં આવી હતી. નાસતા ફરતા આરોપી તરલ…
- આમચી મુંબઈ
લોકઅપ’ ફેમ પૂનમ પાંડેનું નિધન, સર્વાઇકલ કેન્સરને કારણે થયું મૃત્યુ….
મુંબઈ: વિવાદો સાથે હંમેશા જોડાયેલી રહેલી પૂનમ પાંડેનું આજે મૃત્યુ થયું છે. અભિનેત્રીના મૃત્યુના સમાચાર પૂનમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે. જો કે અગાઉ ક્યારેય પૂનમની બીમારી કે તે એડમિટ થઈ હોય તેવા કોઈ સમાચાર ક્યારેય સાંભળવામાં આવ્યા…
- આપણું ગુજરાત
ગુજરાત બજેટ 2024ઃ ગુજરાતને મળશે 319 નવી એમબ્યુલન્સ, આરોગ્ય માટે આટલા કરોડ ફાળવાયા
ગાંધીનગરઃ આરોગ્ય સેવાઓ એ રાજ્ય સરકારની મોટી જવાબદારી હોય છે ત્યારે આજે રજૂ થયેલા ગુજરાતના બજેટમાં આરોગ્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે સર્વે સન્તુ નિરામયા:ની ભાવના સાથે વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના…
- નેશનલ
ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આપ્યો જોરદાર જટકો….
નવી દિલ્હી: ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા જોરદાર આંચકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્ય પ્રધાનના ધરપકડના કેસમાં હસ્તક્ષેપ કરવા માટે…