- નેશનલ
નવું કાશ્મીરઃ પુલવામામાં રચાયો ઈતિહાસ, સ્થાનિકોએ પહેલી વખત ફરકાવ્યો તિરંગો…
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ રદ્દ કરવામાં આવ્યા પછી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. જોકે, વધતી ઘૂસણખોરી અને હુમલાઓ વચ્ચે આજે 26મી જાન્યુઆરીના દિવસ નિમિત્તે પુલવામાના ત્રાલ ચોકમાં સ્થાનિકોએ તિરંગો ફરકાવીને કાશ્મીર પણ ભારતનું અભિન્ન અંગ હોવાનો લોકોએ પરિચય કરાવ્યો છે.…
- સુરત
સુરતમાં વોન્ટેડ બૂટલેગરે હેડ કોન્સ્ટેબલને કારથી ઉડાવ્યો, પોલીસ સ્ટેશનમાં પણ કરી ધમાલ અને…
સુરત: સુરતમાં અઠવાગેટ તરફથી કારમાં આવતા વોન્ટેડ બૂટલેગરે એક પોલીસકર્મીને ગાડીથી ઉડાવતા તેમને ઇજાઓ થઈ હતી. સુરતની અઠવા લાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી. હેડ કોન્સ્ટેબલને ઉડાવીને નાસી…
- નેશનલ
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ફરી તબિયત લથડી, તમામ કાર્યક્રમો રદ્દ
પટણા: બિહારના મુખ્ય પ્રધાન સુશાસન બાબુ નીતીશ કુમારના સ્વાસ્થ્ય અંગે મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. તેમની તબિયત અચાનક બગડતા તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે નીતીશકુમાર બપોરે 3:00 વાગે રાજભવન ખાતે આયોજિત…
- મનોરંજન
હુમલા પછી પહેલી વાર સૈફ અને કરીના સાથે જોવા મળ્યાં, બેબો કોનાથી છુપાઈ જુઓ?
મુંબઈ: 16 જાન્યુઆરીથી બોલિવૂડમાં હોબાળો મચ્યો છે. જ્યાં જુઓ ત્યાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાની જ ચર્ચા થઈ રહી છે. બોલીવુડ સૈફ અલી ખાનનું સમર્થન કરતુ નજરે પડી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં બસ એક જ ચર્ચા છે સૈફ…
- આમચી મુંબઈ
પ્રવાસીઓની ‘રવિવારની રજા’ પર રેલવેએ પાણી ફેરવ્યું!
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ 26મી જાન્યુઆરી અને રવિવારનો રજાનો દિવસ મુંબઈના પ્રવાસીઓ માટે ભારે હાલાકીભર્યો રહ્યો હતો. મધ્ય રેલવેમાં કર્ણાક પુલ અને પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રાના પુલના કામકાજ માટે નિર્ધારિત બ્લોકની કામગીરીને કારણે પ્રવાસીઓ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી…
- વલસાડ
વલસાડમાં સગીરે પ્રેમિકાના ચાર મહિનાના બાળકની હત્યા કરીઃ આરોપીએ કોર્ટમાં શું કહ્યું જાણો?
વલસાડ: 15 વર્ષના સગીરે પ્રેમિકાને મેળવવા માટે તેના ચાર મહિનાના બાળકની હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના વલસાડના ઉમરગામથી સામે આવી છે. ત્યાર બાદ આ અંગે ફરિયાદ નોંધાતા બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને આરોપી સગીરની ધરપકડ કરી લેવામાં આવી છે.…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશને આપ્યો ઝટકોઃ તમામ મદદ બંધ કરવાનો લીધો નિર્ણય
ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા પછી હિંદુઓ પર અત્યાચાર અને ભારત સામે શિંગડા ભરાવનારા મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને તાજેતરમાં અમેરિકન પ્રશાસન તરફથી ચોંકાવનારો નિર્ણય લેવામાં આળ્યો છે, જેનાથી યુનુસ સરકારની ઊંઘ પણ હરામ થઈ શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ…
- રાશિફળ
શનિ અને બુધ બનાવશે વિશેષ યોગ, પાંચ રાશિના જાતકોને બખ્ખાં જ બખ્ખાં, જોઈ લો તમારી રાશિ પણ છે કે નહીં?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2024ની જેમ જ 2025નું વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. આખા વર્ષ દરમિયાન અનેk મહત્વના ગ્રહો ગોચર કરશે અને વિવિધ યોગનું નિર્માણ કરશે. આવો જ એક યોગ આઠમી ફેબ્રુઆરીના યોજાવા જઈ…
- ઉત્સવ
કેન્વાસ : જેન્ડર ઇક્વાલિટી… ભ્રમણા કે માન્યતા?!
-અભિમન્યુ મોદી `જેન્ડર ઇક્વાલિટી’ શબ્દપ્રયોગ છેલ્લાં વીસેક વર્ષથી ઘણો સાંભળીએછીએ. પુષ અને સ્ત્રી સમાન હોવા જોઈએ એવું પણ હવે લોકો કહેતા થયા છે `પુષ સમોવડી સ્ત્રી’ જેવા વિચિત્ર શબ્દ સમૂહ પણ પ્રચલિત થયા છે. આજથી ત્રીસેક વર્ષ પહેલાં જનરેશન ગેપને…
- ઉત્સવ
આજે આટલું જ : આખુ આ જગ ગઝલની ભાષા છે
-શોભિત દેસાઈ ગઝલની તાસીર, ગઝલના સ્વરૂપનુ આતરસ્ત્રવિક અનહદપણુ, ઉત્તમ ઉમદા ગઝલની-સીધી કલમથી ભાવકના ભીતરે પહોંચવાની સાધ્યન્નતા અને સારી/ખરાબના નિર્ણય વખતે કવિને વશીકરણથી ગોથુ ખવડાવી શકવાની અજરામર કુનેહને લઈને જ તો છેલ્લાં 50 વરસથી ગઝલના હીંચકે ઝૂલી રહ્યા છીએ. હમણા, એટલે…