- નેશનલ
Bharat Jodo Yatra Cost 145 દિવસની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ખર્ચ કુલ આટલા કરોડ રૂપિયા…..
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વર્ષ 2022-23માં ભારત જોડો યાત્રા કરી હતી. 145 દિવસની આ યાત્રા કન્યા કુમારીથી કાશ્મીર સુધી ચાલી હતી. ત્યારે વર્ષ 2022-23ની આ યાત્રા પર કુલ 71.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે…
- નેશનલ
સંસદના બજેટ સત્રમાં એનસીપીના અમોલ કોલ્હેની કવિતા છે ચર્ચામાં, તમે પણ સાંભળો
નવી દિલ્હીઃ હાલમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર બાદ લોકસભાની ચૂંટણી આવશે અને ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે સત્તાપક્ષમાં કોણ બેસશે અને વિપક્ષમાં કોણ બેસશે. આથી તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે કે સત્તાપક્ષમાં તેમના સાંસદો…
- નેશનલ
Himachal Fire Breaks: સોલનમાં કોસ્મેટિક ફેક્ટરીમાં ભીષણ આગ, હજુ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી…..
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બદ્દીના ઝાડમાજરીમાં આવેલી કોસ્મેટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં 2 ફેબ્રુઆરીના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 31 લોકો દાઝી ગયા હતા જ્યારે નવ લોકો હજુ સુધી મળ્યા…
- આપણું ગુજરાત
ગુજરાતના આ બે મોટા નેતા જોડાયા ભાજપમાં, સાથે કાર્યકર્તાઓએ પણ કર્યા કેસરીયા
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા દરેક રાજ્યમાં નેતાઓની કૂદાકદ ચાલે છે, પરંતુ ગુજરાતમા આ કૂદાકૂદ એક તરફી જ છે. અહીં મોટા ભાગના નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં જ આવી રહ્યા છે. આમા કૉંગ્રેસના નેતાઓ તો સામેલ હતા, પરંતુ આજે આમ આદમી…
- નેશનલ
Lalkrishna Advaniને મળશે ભારતરત્ન એવોર્ડ, PM Modiએ ટ્વીટ કરી
નવી દિલ્હીઃ BJPના ખૂબ જ વરિષ્ઠ અને મજબૂત નેતા તેમ જ દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી Lalkrishna Advani ને દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાઝવામાં આવશે. આ જાહેરાત ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. PM Modiએ સોશિયલ મીડિયા…
- આમચી મુંબઈ
ગોળી મારનાર નેતા એ કહ્યું કે હા મે જ ગોળી મારી છે અને મને તેનો કોઈ……
થાણે: મહારાષ્ટ્રમાં બે શાસક પક્ષો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે એક ધારાસભ્યએ બીજા નેતાને ગોળી મારી દીધી. આરોપી ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનની અંદર શિંદે જૂથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મામલો થાણેના…
- આપણું ગુજરાત
હવે ઘર બેઠા મળી શકશે IIMની ડિગ્રી, જાણો કઈ રીતે
અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટIIMમાં ભણવું તે દેશના લાખો-કરોડો યુવાનોનું સપનું હોય છે. ખૂબ જ હોશિયાર અને જ્વલંત શૈક્ષણિક લાયકાતો ધરાવતા યુવાનો પણ અહીં એડમિશન લેવા તલપાપડ હોય છે અને લાખો દર વર્ષે પરીક્ષા આપે છે, પરંતુ ખૂબ જ ઓછાને…
- ટોપ ન્યૂઝ
આજે ફરીવાર દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી મુખ્ય પ્રધાનના ઘરે…..
નવી દિલ્હીઃ દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDની નોટિસને વારંવાર નજરઅંદાજ કરનાર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે ફરી તેમના ઘરે પહોંચી હતી. જો કે આ ઘટના દિલ્હીના દારૂ કાંડ સાથે જોડાયેલો નથી પરંતુ અરવિંદ કેજરીવાલ…
- ટોપ ન્યૂઝ
Ulhasnagar firing: Supriya Suleએ ગૃહ પ્રધાનને લીધા આડે હાથ
મુંબઈઃ કલ્યાણ પૂર્વના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કર્યાના અહેવાલે રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપના ધારાસભ્યએ મહેશ ગાયકવાડ પર છ ગોળી ચલાવી હતી. આ ઘટનાના પ્રત્યાઘાત રાજ્યભરમાં પડવા…