- આપણું ગુજરાત
ભાવનગરમાં કથિત હનુમાન ચાલીસા વગાડવા બાબતે દરજી પર હુમલો, લોકોએ રાજસ્થાનના કનૈયાલાલ હત્યાકાંડને કર્યો યાદ
ભાવનગર: ભાવનાગરમાં દરજી કામ કરતાં એક વ્યક્તિ પર અમુક શખ્સોએ હુમલો કર્યાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોતાની દુકાનમાં હનુમાન ચાલીસા વગાડવાની વાતનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે. જેને લઈને ભાવનગર…
- નેશનલ
UP ATS એ ISI માટે કામ કરવાના આરોપમાં વિદેશ મંત્રાલયના એક કર્મચારીની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)એ વિદેશ મંત્રાલયમાં ફરજ બજાવતા એક એક કર્મચારીની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ સત્યેન્દ્ર સિવાલ નામના આ સ્ટાફ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરવાનો આરોપ છે. સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત છે, તે મૂળ…
- નેશનલ
મહિલા રિપોર્ટર કેમ નથી? મહિલા સરપંચ વિશે પૂછયું તો અખિલેશે કર્યો આવો વિચિત્ર સવાલ
નવી દિલ્હીઃ આજકાલ દરેક પક્ષ અને રાજનેતા મીડિયાાન તીખા સવાલોથી બચી રહ્યો છે. એક સમય હતો જ્યારે રાજકારણીઓ આવા તીખા સવાલોના વ્યુહાત્મક જવાબ આપતા અને જો તેમને કોઈ પત્રકારનો મુદ્દો યોગ્ય લાગે તો જાહેરમાં પોતાની નિષ્ફળતા સ્વીકારી સ્થિતિને સુધારવાની ખાતરી…
- સ્પોર્ટસ
Ind vs Eng 2nd test Day 2: ગિલની ફિફ્ટી, લંચ સુધી ટીમ ઇન્ડિયા પાસે 273 રનની લીડ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ભારતે યશસ્વી જયસ્વાલની સદીના આધારે પ્રથમ ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 253 રનમાં ઓલઆઉટ કરીને 143 રનની…
- આમચી મુંબઈ
Mumbai Infra: Thane થી Borivali સડસડાટ, ટ્વીન ટ્યૂબ ટનલને મળી મંજૂરી
મુંબઈઃ મુંબઈને દોડતું રાખવા હવે સમગ્ર મુંબઈ મેટ્રો રિજન (એમએમઆર) વચ્ચે કનેક્ટિવીટ વધારવી અનિવાર્ય બની ગઈ છે. મુંબઈનો વિકાસ હવે દહીંસરથી ચર્ચગેટ કે મુલુન્ડથી સીએસટી સુધીની હદમાં નથી રહ્યો. શહેર દરેક જગ્યાએ વિકાસની પાંખો ફેલાવી રહ્યું છે. આ સાથે રોજગારીની…
- નેશનલ
World Cancer Day: મહિલાઓ…આ કારણે તમારે વિશેષ જાગૃત રહેવાની જરૂર છે
ઘણી સેવાઓ લેડીસ સ્પેશિયલ હોય છે. કમનસીબે અમુક બીમારીઓ પણ લેડીસ સ્પેશિયલ છે. એવા ઘણા રોગ છે જે ફકત મહિલાઓને જ થાય છે અથવા વધારે મહિલાઓમાં જોવા મળે છે અને જ્યારે ઘરની મહિલા કોઈ ગંભીર બીમારીનો ભોગ બને છે ત્યારે…
- નેશનલ
Jharkhand: ચંપાઈ સોરેન સરકાર આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં પાસ થશે? આવું છે સમીકરણ
રાંચી: હેમંત સોરેનની ધરપકડ બાદ ઝારખંડમાં હાલ ઝારખંડ મુક્તિ મોરચા(JMM) અને સાથી પક્ષોની ગઠબંધન સરકારનું ભવિષ્ય અસમંજસમાં છે. ચંપાઈ સોરેને નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. ચંપાઈ સોરેને રાજ્યપાલને 43 વિધાનસભ્યોના સમર્થન પત્રો સુપરત કર્યા હતા. રાજ્યપાલે ચંપાઈ સોરેનને…
- આપણું ગુજરાત
કેરીના શોખિનો આ વાત જાણશો તો આજે જમવાનું નહીં ભાવે
અમદાવાદઃ આમ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે, પરંતુ જેમને કેરી ખાવાનો ખૂબ શોખ હોય તેઓ ગમે તેટલી મોંઘી કેરી ખરીદે છે. બજારોમાં માર્ચ મહિનામાં જ કેરીનો ફાલ આવી જાય છે. મહારાષ્ટ્રની જાણીતી હાફૂસ કેરી વહેલી આવતી હોવાથી તે પહેલા બજારમા…
- મનોરંજન
Salman Khanએ એવું તે શું કર્યું કે Bodygaurd Sheraને આવ્યો ગુસ્સો??, આપ્યું આવું reaction
હેડિંગ વાંચીને તમે એવું વિચારો કે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અને એમના બોડીગાર્ડ શેરા વચ્ચે કંઈ લોચા પડ્યા છે ને આ જ કારણે ગુસ્સામાં આવીને શેરાએ એવું રીએકશન આપ્યું છે તો ભાઈસાબ એવું કંઈ જ નથી. આ તો સલમાન ખાનનો…
- સ્પેશિયલ ફિચર્સ
CBSE Board Admit Card 2024: આ CBSE બોર્ડની પરીક્ષા એડમિટ કાર્ડ ક્યાંથી ડાઉનલોડ કરશો….
નવી દિલ્હી: CBSE બોર્ડની ધોરણ 10, 12ની પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી તેમના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ આજે ધોરણ 10માનું અને 12માનું એડમિટ કાર્ડ 2024 બહાર પાડશે.…