- આમચી મુંબઈ
Viral Video: ડોંબિવલીમાં ચમત્કાર, ફ્લેટના ત્રીજે માળથી પડેલા બાળકનો જીવ યુવકે બચાવ્યો
મુંબઈઃ ‘જાકો રાખે સાંઈયા, માર સકે ના કોઈ’, હકીકતમાં આ કહેવત સાચી સાબિત કરતી એક ચમત્કારિક ઘટના ડોંબિવલીમાં ઘટી હતી. ડોંબિવલી સ્થિત દેવીચાપાડા વિસ્તારની એક ઘટનામાં ત્રીજા માળની બિલ્ડિંગ પરથી એક બાળક પડ્યું હતું, પરંતુ એ જ ક્ષણે એક યુવક…
- રાશિફળ
48 કલાક બાદ બનશે દુર્લભ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે વિશેષ લાભ, જોઈ લો શું છે તમારી રાશિ પણ છે ને?
હિન્દુ પંચાગમાં અને શાસ્ત્રોમાં મૌની અમાવસ્યાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે મૌન વ્રત રાખવાનો અને દાન-ધર્મ કરવાનો ખાસ મહિમા જણાવવામાં આવ્યું છે અને આ વખતની મૌની અમાવસ્યા તો ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ વખતે શનિદેવ…
- આમચી મુંબઈ
મુંબઈની કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી ફરી એલર્ટ
મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ફરી મુંબઈની એક કોલેજને બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયં હતું. પોલીસના જણાવ્યાનુસાર કોલેજના સત્તાવાર ઈમેલ-આઈડી પર બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી હતી, પરંતુ તપાસ…
- નેશનલ
અંધશ્રદ્ધાએ વાળ્યો દાટ: યુપીમાં આધેડ વયના શખ્સે શિવ મંદિરમાં કરી એવી હરકત કે…
સીતાપુર: એક તરફ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મોટી સફળતાઓ મેળવી રહ્યું છે, છે ત્યારે એક ભારત એવું પણ છે જ્યાં હજુ પણ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો (Superstition in Sitapur, Uttar Pradesh) બન્યો…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પની કડકાઇ! રિટર્ન ટિકિટના અભાવે ભારતીય માતા-પિતાને અમેરિકામાં નહીં મળી એન્ટ્રી….
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી લીધા છે. સત્તામાં આવતાની સાથે જ તેમણે અમેરિકામાં પ્રવેશતા લોકોની મુસીબતોને વધારે દીધી છે અને અમેરિકામાં વસાહતીઓની સંખ્યાને મર્યાદિત કરવા માટે ઘણા કડક આદેશો જાહેર કર્યા છે. તેમણે ગેરકાયદે ઇમીગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી…
- રાજકોટ
સુરત પોલીસે એક વર્ષ પહેલાં અભિષેક શર્માની ક્યા કેસમાં પૂછપરછ કરી હતી?
રાજકોટ: ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં 2-0ની સરસાઈ ધરાવતી ભારતીય ટીમ ગુજરાતમાં આવી છે જ્યાં રાજકોટમાં આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) શ્રેણીની ત્રીજી મૅચ રમાશે અને એમાં ફરી એક વાર ઓપનર અભિષેક શર્માની આતશબાજી જોવા મળી શકે.આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી અનેક…
- મનોરંજન
આ ખાસ કામ માટે જાણીતા અમેરિકન Wildlife Expert Forrest Galanteએ અનંત અંબાણીનો માન્યો આભાર…
જાણીતા અમેરિકન એડવેન્ચરર અને વાઈલ્ડલાઈફ એક્સપર્ટ ફોરેસ્ટ ગેલેંટે હાલમાં ભારતમાં આવેલા ગુજરાતના જામનગરના ખાતેના વનતારાની મુલાકાત લીધી હતી. અહીંયા તમારી જાણ માટે વનતારા એ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)નો ડ્રીમ પ્રોજેકટ છે.…
- અમદાવાદ
અનામત અંગે ભાજપનાં મહિલા નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, તૃષ્ટિકરણની નીતિને લઈ..
અમદાવાદ: લોકસભાની ચૂંટણીથી લઈને ભારતીય જનતા પક્ષ અનામત અને સંવિધાનના મુદ્દે ઘેરાયેલી છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપના પ્રદેશમંત્રીએ અનામતને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિએ કહ્યું છે કે, ‘અનામત માથાના દુઃખાવા સમાન, તુષ્ટિકરણની…
- નેશનલ
વૃંદાવનના વિશ્વ વિખ્યાત બાબા પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, ભક્તોને લાગ્યો આઘાત
નવી દિલ્હી: મથુરા-વૃંદાવનના વિશ્વ વિખ્યાત સંત બાબા પ્રેમાનંદ દાસ મહારાજની તબિયત શનિવારે બગડી ગઈ. શનિવારે સવારે સંત પ્રેમાનંદ મહારાજે વૃંદાવનથી ગિરિરાજજી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત લથડતા તેઓ ગોવર્ધન પરિક્રમાને અધૂરી છોડીને પરત ફર્યા હતા. ગિરિરાજજી પરિક્રમાને…
- ઇન્ટરનેશનલ
Covid-19 મુદ્દે CIAના દાવાથી ખળભળાટઃ ડ્રેગનની ઊંઘ હરામ થતાં કર્યો ખુલાસો…
વોશિંગ્ટનઃ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA)એ તાજેતરમાં ચોંકાવનારો દાવો કર્યો છે. કોરોના મહામારીને લઈ હંમેશાં ચીન પર સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સીઆઈએએ કરેલા નવા રિપોર્ટમાં કોરોના વાઈરસ ફેલાવા માટે ચીન પર કળશ ઢોળવામાં આવ્યો છે. પણ પુરાવા…