- આમચી મુંબઈ
ચેન્નઈથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ IndiGoની 6E-5188 ફ્લાઈટ અને…
મુંબઈઃ મંગળવારે મુંબઈ એરપોર્ટ એ સમયે અફડાતફડી મચી ગઈ હતી જ્યારે IndiGo એરલાઈનની મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈમાં બોમ્બ હોવાની ધમકી આપતો ફોન કોલ આવ્યો હતો. જોકે, ચેન્નઈથી મુંબઈ આવેલી આ ફ્લાઈટમાં કેટલા પ્રવાસીઓ છે એ અંગેની કોઈ જાણકારી…
- નેશનલ
Sandeshkhali Protests: ‘અમને બળાત્કારની કોઈ ફરિયાદ નથી મળી’, સ્મૃતિ ઈરાનીના આક્ષેપો બાદ પશ્ચિમ બંગાળ પોલીસનો ખુલાસો
કોલકાતા: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યા હતા કે સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે, અને રાજ્ય સરકાર આરોપીઓને છાવરી રહી છે. આ અંગે પશ્ચિમ બંગાળ પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઉત્તર 24…
- નેશનલ
RJD નેતા તેજસ્વી યાદવને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે માનહાનિનો કેસ રદ કર્યો
નવી દિલ્હી: RJD નેતા તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તેમની સામે દાખલ થયેલા માનહાનિના દાવાને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. અરજીની સુનાવણીમાં તેજસ્વી યાદવે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે તેમને ગુજરાતીઓ ઠગ છે તેવું નિવેદન…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાની સૌથી મોંઘી સાડી પહેરીને Mukesh Ambani નહીં આ ખાસ વ્યક્તિને મળવા પહોંચ્યા Nita Ambani…
Nita Ambaniની વાત થઈ રહી હોય તો કંઈ પણ Ordinary કે ચીલાચાલુ હોઈ જ ના શકે, હેં ને? પણ સાથે સાથે તમને મનમાં એ સવાલ પણ સતાવી રહ્યો હશે ને કે આખરે Mukesh Ambani નહીં તો કોણ છે એ સ્પેશિયલ…
- ટોપ ન્યૂઝ
‘મોદી સરકાર ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે’ કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલા વચનો પુરા ના કરતા ખેડૂતોએ ફરી આંદોલન શરુ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન છત્તીસગઢના અંબિકાપુર મંડીમાં ખેડૂતો સાથે વાતચીત કરી…
- સ્પેશિયલ ફિચર્સ
Valentines Day Special: પાંચ રાશિઓ છે એકદમ Lovable, Loyal And Trustworthy, જોઈ લો તમારા પાર્ટનર્સની રાશિ તો નથી ને???
આજે વેલેન્ટાઈન વીકનો સેકન્ડ લાસ્ટ ડે છે જેને પ્રેમી પંખીડાઓ કિસ ડે તરીકે સેલિબ્રેટ કરે છે. પ્રેમનું એવું છે ને કે ખૂબ જ નસીબદાર લોકોને જીવનમાં સાચો પ્રેમ મળે છે. એમાં પણ આજના આ ફાસ્ટફોવર્ડ અને ટેમ્પરરી લાઈફમાં પરમેનન્ટ લવ…
- નેશનલ
45 દિવસમાં અઢી લાખની કમાણી, બાઇક-સ્માર્ટફોન, મકાન સહિતની સંપત્તિ! ઇન્દોર પોલીસે પકડી માલામાલ ભિખારણ
ઇન્દોર: 2 માળનું મકાન, લાખો રૂપિયાનું બાઇક, 20,000નો સ્માર્ટફોન, અને ફક્ત 6 અઠવાડિયામાં 2.5 લાખની કમાણી. આ કોઇ ઉચ્ચવર્ગના વ્યક્તિની સંપત્તિની વિગતો નથી, પણ મંદિરના એક ખૂણે ભીખ માંગીને જીવનનિર્વાહ કરતી ઇન્દ્રાબાઇ નામની ભિખારણની સંપત્તિની વિગતો છે.ઇન્દોર પોલીસે ઇન્દ્રાબાઇની તેના…
- ટોપ ન્યૂઝ
Delhi Farmers protest: શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
દિલ્લી: MSP મુદ્દે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે સહમતિના સધાતા, ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કૂચ કરી છે. પોલીસે ખેડૂતો સામે કાર્યવાહી કરતા ફતેહગઢ સાહેબથી દિલ્હીની શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોની ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા, ત્યારબાદ ત્યાં નાસભાગ…
- ટોપ ન્યૂઝ
Ashok Chavan: અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, રાજ્યસભાના ઉમેદવાર બને તેવી અટકળો
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કૉંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ, આજે તેઓ ભાજપમાં જોડાયા છે. તેમના ભાજપમાં સામેલ થવાના કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ પ્રદેશ અધ્યક્ષ આશિષ…