- નેશનલ
કોંગ્રેસને મળી રાહત, પહેલા પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરાયા, હવે IT ટ્રિબ્યુનલે આપી બુધવાર સુધી મહેતલ
નવી દિલ્હીઃ આઈટી ટ્રિબ્યુનલ તરફથી કૉંગ્રેસ પાર્ટીને મોટી રાહત મળી છે. પાર્ટીના નેતા વિવેક ટંખાએ જણાવ્યું છે કે કોંગ્રેસના બેંક ખાતા પરનો પ્રતિબંધ બુધવાર સુધી હટાવી લેવામાં આવ્યો છે. તંખાએ કહ્યું કે મેં હમણાં જ દિલ્હીમાં ITAT બેન્ચ સમક્ષ કોંગ્રેસનો…
- નેશનલ
Bihar Politics: ‘દરવાજા હંમેશા ખુલ્લા જ રહે છે…’ નીતિશ કુમાર અંગે લાલુનું મહત્વનું નિવેદન
પટના: થોડા દિવસ પહેલા નીતીશ કુમાર રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથેના મહાગઠબંધન સાથે છેડો ફાડીને ભાજપની આગેવાની હેઠળના NDAમાં સામેલ થયા હતા. બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ યુનાઈટેડ(JDU)ના વડા નીતિશ કુમાર અંગે RJD સુપ્રીમો લાલુ યાદવે મહત્વનું નિવેદન આપ્યું…
- નેશનલ
Rajasthan Accident: બિકાનેરમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, કચ્છના ડોક્ટર પરિવારના 5 સભ્યોના મોત
બિકાનેર: રાજસ્થાનના બિકાનેર નજીક રાસીસર પાસે માર્ગ અકસ્માતમાં(Bikaner accident) કચ્છના બે ડોક્ટર પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. બિકાનેરના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર ટ્રક અને SUV કાર વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને નોખાની જિલ્લા…
- આમચી મુંબઈ
વ્હીલચેરના અભાવે મુંબઈ એરપોર્ટ પર 80 વર્ષના વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ
મુંબઇઃ એક દુ:ખદ ઘટનામાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વરિષ્ઠ નાગરિક, જેમને વ્હીલચેર આપવામાં આવી ન હતી, તેઓ ઈમિગ્રેશન કાઉન્ટર પર પડી ગયા હતા અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું…
- મહારાષ્ટ્ર
તો શું એકનાથ શિંદેનું પત્તુ કપાશે? આગામી સીએમના પ્રશ્ન પર ફડણવીસે શું કહ્યું જાણો
મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે . જો આ ચૂંટણીમાં પણ એનડીએ જીતી જાય તો શું તેના પછી પણ ભાજપ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવશે? દેવેન્દ્ર ફડણવીસે આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ આપ્યો નથી.દેવેન્દ્ર ફડણવીસે કહ્યું…
- નેશનલ
UPI પેમેન્ટ સર્વિસમાં ફોન પે અને ગુગલ પેનું વર્ચસ્વ ઘટાડવાની તૈયારી
ભારતમાં UPI પેમેન્ટ સર્વિસમાં PhonePe અને Google Payનું વર્ચસ્વ ઘટાડવા માટે સરકાર એક નવી યોજના બનાવી રહી છે . દેશમાં 80 ટકા UPI ચુકવણીઓ PhonePe અને Google Pay દ્વારા કરવામાં આવે છે. આ બંને અમેરિકન કંપનીઓ છે. આવી સ્થિતિમાં, સરકાર…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની ચૂંટણીમાં ગોટાળા! ઈમરાન ખાને અમેરિકા પાસે માંગી મદદ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ચૂંટણીમાં ધાંધલધમાલનો મામલો અમેરિકા સુધી પહોંચ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે અમેરિકાને મદદની વિનંતી કરી હતી કે તેઓ તેમના દેશમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં થયેલા ગોટાળા સામે અવાજ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં ‘ખુદાબક્ષો’ વિરુદ્ધ કાર્યવાહી, જાણો વર્ષમાં કેટલો વસૂલ્યો દંડ?
મુંબઈ: ટ્રેનોમાં વિના ટિકિટે પ્રવાસ કરતાં રોકવા માટે મધ્ય રેલવે દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારાનું પ્રમાણ વધવાથી ટિકિટ લઈને મુસાફરી કરનારાને પરેશાનીમાં વધારા સાથે સરકારની તિજોરીને પણ નુકસાન કરાવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં…
- નેશનલ
હવે આ પક્ષે પણ આપ્યો એનડીએમાં જોડાવવાનો સંકેત
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ચીફ ફારૂક અબ્દુલ્લાએ એનડીએ ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.…
- નેશનલ
‘પૈસાના બદલે સવાલ’ મામલે મહુઆ મોઈત્રાએ CBIને મોકલ્યા જવાબ, નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને ભૂતપૂર્વ લોકસભા સભ્ય મહુઆ મોઇત્રાએ (mahua moitra) આજે ’પૈસાના બદલે સવાલ’ કેસમાં (cash for query case) CBIના પ્રશ્નોના જવાબ મોકલ્યા છે. અધિકારીઓએ આજે (ગુરુવારે) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે CBI…