- મનોરંજન
યાદ કિયા દિલ ને…: આ લેડી સુપરસ્ટારને જોવા અફઘાનીસ્તાનીઓ ગોળીઓ ચલાવવાનું બંધ કરી દેતા
અફઘાનીસ્તાન Afghanistanનું નામ આવે એટલે ગોળીબારી અને મિસાઈલો તો સામાન્ય લાગે. ગમે તેટલા શાસક બદલાય, પણ અહીં વાતાવરણ બદલાતું નથી ત્યારે તમને જાણીને નવાઈ લાગશે અને ગર્વ પણ થશે કે ભારતની એક હીરોઈને અહીં અમુક સમય પૂરતી ગોળીબારી બંધ કરાવી…
- ઇન્ટરનેશનલ
USAમાં ફરી ભારતીયનું મૃત્યુ, ઈમારતમાં આગ લાગતા પત્રકારનો જીવ ગયો
મેનહટનઃ અમેરિકામાં ફરી એક ભારતીયના મોતની ઘટના બની છે. આ મોત અકસ્માતમાં થયું હોવાનું અહેવાલો જણાવે છે. ન્યૂયોર્કના મેનહટનમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં પત્રકાર તરીકે કામ કરતા 27 વર્ષીય ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનું નામ છે ફાઝીલ ખાન…
- નેશનલ
કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, અનેકના મોત
કૌશામ્બીમાંથી એક દુ:ખદ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. પ્રયાગરાજ કાનપુર હાઈવે પર કોખરાજ નજીક આવેલા ફટાકડાના કારખાનામાં રવિવારે બપોરે ભયંકર આગ ફાટી નીકળ્યા બાદ મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટના જિલ્લાના કોખરાજ…
- સ્પોર્ટસ
Half Sanctuary પછી પીચ પર આ શું કર્યું Dhurv Jurel એ??
રાંચી: હાલમાં IND Vs ENG વચ્ચે રાંચી ખાતે પાંચ દિવસની ચોથી ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે અને ચોથા દિવસે ટીમ ઈન્ડિયા 309 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. પરંતુ આ બધા વચ્ચે Dhruv Jurelનો એક વીડિયો સોશિયલ મીડિયા પર…
- નેશનલ
આ શરમજનક વાત છે… જમ્મુ-કાશ્મીરની ચૂંટણી અંગે આ શું બોલી ગયા ઓમર અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ હાલમાં કહ્યું છે કે તે “ખૂબ શરમજનક બાબત” છે કે ભારતના ચૂંટણી પંચને બદલે સર્વોચ્ચ અદાલતે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ અંગે નિર્દેશ જારી કરવો પડ્યો.નોંધનીય છે કે વર્ષ 2019માં મોદી સરકારે કલમ…
- નેશનલ
આગ્રામાં રાહુલ ગાંધીની યાત્રામાં જોડાશે અખિલેશ યાદવ, જાણો તે શા માટે મહત્વપૂર્ણ છે?
લખનઊઃ સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરી, રવિવારે બપોરે ઉત્તર પ્રદેશના આગ્રામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે. ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગે બંને પક્ષો વચ્ચેની મડાગાંઠ ઉકેલાયા બાદ આ વિકાસ થયો છે.બંને પક્ષ…
- ટોપ ન્યૂઝ
Mann Ki Baat:આજે દરેક ગામમાં નમો ડ્રોન દીદીની ચર્ચા, આગામી ત્રણ મહિના સુધી મન કી બાત નહીં થાય
નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મન કી બાતનો આ 110મો એપિસોડ છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ મહિલા શક્તિના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. PMએ કહ્યું કે આજે ભારતની મહિલા શક્તિ…
- સ્પોર્ટસ
IND vs ENG 4th Test: ભારતની પ્રથમ ઇનિંગ આટલા રન પર સમાપ્ત, ધ્રુવ જુરેલની શાનદાર બેટિંગ
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ ઝારખંડના રાંચીમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાનદાર બેટિંગ કરી રેહલો ધ્રુવ જુરેલ સદી ચૂકી ગયો. તેણે 149 બોલનો સામનો કરીને 90 રન…