- નેશનલ
દિલ્હીમાં રખડતા શ્વાનોનો આતંકનો ભોગ બની બાળકી
નવી દિલ્હીઃ રાજધાનીના શહેર દિલ્હીમાં રખડતા શ્વાનોનો આતંક હવે માઝા મૂકી રહ્યો છે. તાજેતરના બનાવમાં દિલ્હીમાં રખડતા શ્વાનોને કારણે બે વર્ષની બાળકીની જાન ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે અહીં રખડતા શ્વાનોના એક જૂથે બે વર્ષની બાળકીને ફાડી ખાધી હતી.…
- નેશનલ
જ્ઞાનવાપી કેસ: અલાહાબાદ હાઈકોર્ટે આપ્યો મુસ્લિમ પક્ષને ઝટકો, વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે
પ્રયાગરાજઃ અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં હિંદુઓની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતા વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.આ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ આ કેસમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. વારાણસી…
- આપણું ગુજરાત
Happy Birthday: ઐતિહાસિક પણ ખરુ ને આધુનિક પણ ખરું આવું છે અમદાવાદ
દરેક શહેર પોતાની સાથે એક ભવ્ય ઈતિહાસ અને વિસ્તરતો વર્તમાન લઈને જીવે છે. શહેર- શહેરની પોતાની વિશેષતાઓ, રહેણી-કરણી, પહેરવેશ, ભાષા અને મિજાજ છે. તમે મુસાફરી કરતા હો અને એક જગ્યાએ ઉતરો અને જો વાત વાતમાં કોઈ તમને ‘બકા’ કહીને બોલાવે…
- ટોપ ન્યૂઝ
ભોજપુરી સંગીતજગત માટે બ્લેક મન્ડેઃ ગાયક અને અભિનેત્રી સહિત નવ જણના એક્સિડેન્ટમાં મોત
પટનાઃ બિહારના કૈમુરમાં નેશનલ હાઈવે પર મોહનિયા પાસે ભોજપુરી ગાયક છોટુ પાંડેની સ્કોર્પિયો બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ હતી. આખી ટીમ વાહનમાંથી બહાર નીકળી શકી ત્યાં સુધીમાં પાછળથી આવી રહેલા ટ્રકે ભોજપુર ગાયકની આખી ટીમ અને બાઇક…
- નેશનલ
કિસાન આંદોલન: BKUનું આજે શક્તિ પ્રદર્શન, પોલીસ એલર્ટ પર
ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે BKU કાર્યકરો ભાગ લેશે પશ્ચિમ ઉત્તર પ્રદેશના હાઇવે પર ટ્રેક્ટરની સાંકળ બનાવશે. આ જાણકારી મળ્યા બાદ પોલીસ હાઇ એલર્ટ પર છે. હાઇવેના દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આદેશ આપવામાં…
- ટોપ ન્યૂઝ
IAFની સારંગ હેલિકોપ્ટર ટીમે કમાલ કરી સિંગાપોર એર શૉમાં
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે સિંગાપોર એરશોમાં ભાગ લીધો હતો. ભારતીય વાયુસેનાના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા સંચાલિત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ડ્રુવ)નું નિર્માણ કર્યું છે, જેણે 24 ફેબ્રુઆરીના રોજ સિંગાપોર એરશોમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા…
- નેશનલ
સંદેશખાલી કેસમાં કેન્દ્રીય મંત્રીનો દાવો
કોલકાતાઃ સંદેશખાલીની ઘટનાનો રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સંદેશખાલી વિવાદના મુખ્ય આરોપી શાહજહાં શેખ લગભગ દોઢ મહિનાથી પોલીસ અને અન્ય કાયદાકીય એજન્સીઓના હાથે પકડાયો નથી. આ મુદ્દે મમતા સરકાર પણ ઘેરાયેલી છે. હવે ભાજપે સંદેશખાલી વિવાદના મુખ્ય આરોપી શાહજહાં શેખની…
- ટોપ ન્યૂઝ
નફે સિંહ રાઠીના હુમલાખોરોના CCTV ફૂટેજ સિવાય હજુ કંઈ નક્કર મળ્યું નથી
બહાદુરગઢઃ હરિયાણાના નફે સિંહ રાઠી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. નફે સિહનાં હુમલા પહેલાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં હુમલાખોરો કારમાં સવાર જોવા મળે છે. ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પોલીસને એક શંકાસ્પદ કાર જોવા મળી છે.હરિયાણાના બહાદુરગઢમાં…
- સ્પેશિયલ ફિચર્સ
LICની આ સ્કીમ મહિલાઓને બનાવશે LAKHPATI, ફટાફટ જાણી લો તમે પણ…
આપણે ભારતીયો સેવિંગમાં ખૂબ વિશ્વાસ રાખે છે અને આ જ કારણસર વિવિધ સ્કીમ અને પેન્શનમાં ભારતીયો રોકાણ કરે છે. આજે આપણે અહીં એલઆઈસીની એક આવી જ પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પોલિસીનું નામ છે એલઆઈસી આધાર શિલા પોલિસી…
- નેશનલ
Sandeshkhali Violence: ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીને પોલીસે અટકાવી
કોલકાત્તાઃ સંદેશખાલી જઈ રહેલી ફેક્ટ ફાઈડિંગ કમિટીને અટકાવવામાં આવી હોવાના અહેવાલો છે. તેના સભ્યના કહેવા અનુસાર જ્યારે તેઓને સંદેશખાલીથી લગભગ 70 કિમી દૂર દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભોજેરહાટથી આગળ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારે ટીમના સભ્યોએ ત્યાં વિરોધ…