- ટોપ ન્યૂઝ
ગુજરાતની આ બે નગરપાલિકા હવે ‘મહાનગરપાલિકા’ બનશે, નાણાં પ્રધાનની જાહેરાત
ગાંધીનગર: ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આજે મહત્વની જાહેરાત કરી હતી. કનુભાઈ દેસાઈએ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં વધુ 2 નગરપાલિકાને મહાનગરપાલિકા (Corporation)નો દરજ્જો આપવામાં આવશે. તેમના જણાવ્યા મુજ પોરબંદર-છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને હવે કોર્પોરેશનનો દરજ્જો આપવામાં…
- મનોરંજન
ગગનયાન પાયલોટ પ્રશાંત નાયર સાથે લગ્ન કર્યાની અભિનેત્રી લીનાની જાહેરાત
અભિનેત્રી લીનાએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ – ગગનયાન માટે પસંદગી પામેલા ચાર અવકાશયાત્રીઓમાંથી એક કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર સાથે તેના લગ્નની જાહેરાત કરી છે. પ્રશાંત બાલકૃષ્ણન નાયર એ ચાર અવકાશયાત્રીઓમાંના એક છે જેમને ભારતીય અવકાશ સંશોધન…
- નેશનલ
‘જો દોષિત ઠરે તો કડક કાર્યવાહી’, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’વાળા વીડિયોની ફોરેન્સિક તપાસનો સિદ્ધારમૈયાનો આદેશ
બેંગલૂરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ બુધવારે કહ્યું હતું કે,એક દિવસ પહેલા રાજ્યસભાની ચૂંટણી જીતી ત્યારે કોંગ્રેસના નેતા સૈયદ નસીર હુસૈનના સમર્થકોએ વિધાનસભાની અંદર પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યા હોવાના ભાજપના આરોપો પર જો કોઈ દોષી સાબિત થશે તો તેની સામે કડક…
- ટોપ ન્યૂઝ
Himachal Political crisis: મુખ્ય પ્રધાન સુખવિંદર સુખુ સાંજ સુધીમાં રાજીનામું આપશે! ભાજપના 15 વિધાનસભ્યો સસ્પેન્ડ
શિમલા: રાજ્યસભા ચૂંટણી બાદ હિમાચલ પ્રદેશની કોંગ્રેસની રાજ્ય સરકાર સંકટમાં ઘેરાઈ છે. અહેવાલો મુજબ મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ નિરીક્ષકને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. જોકે, તેમણે હજુ સુધી રાજ્યપાલને કોઈ રાજીનામું આપ્યું નથી.બીજી તરફ રાજ્યની વિધાનસભાના…
- ટોપ ન્યૂઝ
Porbandar Drugs: પોરબંદર નજીકથી ડ્રગ્સનો અત્યાર સુધીની સૌથી મોટો જથ્થો પકડાયો, જાણો અમિત શાહે શું કહ્યું
પોરબંદર: ભારતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના સતત પ્રયત્નો થઇ રહ્યા છે. એવામાં પોરબંદરના દરિયા કિનારાથી નજીક ભારતની દરિયાઈ સરહદમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઇન્ડિયન નેવીએ ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને…
- નેશનલ
રિલાયન્સ-ડિઝની મર્જર પર મોટું અપડેટ!, નીતા અંબાણીને મોટી જવાબદારી સોંપવાની તૈયારી…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની મર્જર ડીલ અંગે સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને આ મર્જરથી બનેલા નવા એકમના અધ્યક્ષ…
- નેશનલ
Himachal political crisis: સુખુ સરકારના કેબીનેટ પ્રધાને રાજીનામું આપ્યું, સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
શિમલા: ગઈ કાલે રાજ્યસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર મુશ્કેલમાં મુકાઈ છે. એવામાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના દીકરા અને હાલની રાજ્ય સરકારમાં પ્રધાન વિક્રમાદિત્ય સિંહ(Vikramaditya Singh)એ રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્ય સિંહે કહ્યું, “અમે હંમેશા પાર્ટીને…
- નેશનલ
દિલ્હી સરકારને મોટો ઝટકો, એલજીએ સોલર પોલિસી પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હીઃ દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર બીકે સક્સેના વચ્ચેનો સંઘર્ષ અટકતો જણાતો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ LGએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી દીધી છે. સીએમ કેજરીવાલે થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સોલર પોલિસીની જાહેરાત કરી…