- ઇન્ટરનેશનલ
India Vs Sri Lanka: શ્રી લંકાના નૌકાદળના ગોળીબારમાં પાંચ ભારતીય ઘવાયા
નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે ફરી એકવાર તણાવની સ્થિતિ જોવા મળી શકે છે. મંગળવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોને પકડતી વખતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી હતી. શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે ભારતીય માછીમારોને…
- સ્પોર્ટસ
વિરાટે રણજી માટે પ્રૅક્ટિસ શરૂ કરી, દિલ્હીના 18 ખેલાડીઓએ તેને માત્ર ટીવી પર જ જોયો હતો!
નવી દિલ્હીઃ ગુરુવારે (સવારે 9.30 વાગ્યાથી) અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે શરૂ થનારી ચાર-દિવસીય રણજી મૅચમાં રમવા માટે વિરાટ કોહલી દિલ્હીની ટીમ સાથે જોડાઈ ગયો છે અને પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. કોહલી 12 વર્ષ બાદ પહેલી વાર રણજી ટ્રોફીમાં…
- રાશિફળ
શુક્ર-રાહુની થઈ યુતિ, આ ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરીને મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે. આ યુતિની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે, પણ કેટલીક રાશિઓ એવી હોય છે કે જેમના પર આ યુતિની ખાસ…
- નેશનલ
દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રિમ કોર્ટે આપી રાહત, જેલની બહાર જશે પણ…
નવી દિલ્હી: હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન દિલ્હી તોફાનોના આરોપી અને એઆઇએમઆઇએમ (AIMIM)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા તાહિર હુસૈનને સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે કસ્ટડી પેરોલ…
- નેશનલ
મૌની અમાસ પર અયોધ્યામાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર, રામ મંદિર ટ્રસ્ટે કરવી પડી આ ખાસ અપીલ
અયોધ્યાઃ પ્રયાગરાજમાં મહાકુંભ (mahakumbh 2025) ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં…
- નેશનલ
Coldplay Concert સફળ રહ્યા પછી પીએમ મોદીએ કહ્યું દેશમાં ‘કોન્સર્ટ ઈકોનોમી’ના છે ઘણા બધા સ્કોપ…
નવી દિલ્હીઃ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ (coldplay concert) સુપર હીટ રહ્યો હતો. આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ કોલ્ડપ્લે કોન્સર્ટનો…
- નેશનલ
Bihar Election: ‘માઉન્ટેન મેન’ દશરથ માંઝીના દીકરા ભગીરથ માંઝી કોંગ્રેસમાં જોડાયા, JDUને ફટકો
પટના: આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની (Bihar Assembly Election) છે, જેને ધ્યાનમાં રાખી રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. રાજકીય પક્ષોએ ચૂંટણી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે, એવામાં નેતાઓના પક્ષ પલટાની સિલસિલો પણ શરુ થઇ ગયો છે. એમાં…
- અમદાવાદ
અમદાવાદમાં બન્યો શરમજનક કિસ્સો: પિતરાઈએ ભાઈ સાથે કરેલું કારસ્તાન ભારે પડ્યું, જાણો મામલો!
Ahmedabad News: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતરાઈ ભાઈએ મજાકમાં તેના ભાઈના ગુપ્તાંગમાં કોમ્પ્રેસર પાઇપ નાખ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઘટના બની ત્યારે પીડિત પ્રકાશ તેના ભાઈ ઘેવાભાઈ અને મિત્રોને મળવા ગયો હતો. આ લોકો…
- નેશનલ
વડા પ્રધાન મોદી આજે 38th National Gamesનું ઉદ્ઘાટન કરશે, 10 હજાર ખેલાડીઓ ભાગ લેશે
દેહરાદુન: આજે મંગળવારે દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ નેશનલ ગેમ્સની ઉત્તરાખંડમાં શરૂઆત થવા જઈ રહી છે. આ નેશનલ ગેમ્સની 38મી એડીશન (38th National Games) છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેહરાદુનના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન…