- સ્પોર્ટસ
Test ક્રિકેટમાં આ 4 ક્રિકેટર્સ ઈતિહાસ રચશે
ધરમશાલાઃ ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે, કારણ કે આગામી બે ટેસ્ટ મેચ રોમાંચક બનશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને લાસ્ટ ટેસ્ટ મેચ સાતમી માર્ચે ધરમશાળામાં રમાશે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની છેલ્લી…
- નેશનલ
બેંગલુરૂ વિસ્ફોટ: CCTV ફુટેજમાં થયો મોટો ખુલાસો, IED ભરેલી બેગ સાથે કાફેમાં દાખલ થતો મિસ્ટ્રી મેન કોણ છે?
કર્ણાટકના બેંગલુરૂમાં થયેલા વિસ્ફોટના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે છે જેણે ટોપી, માસ્ક અને હાથમાં IED ભરેલી બેગ સાથે કાફેમાં દાખલ થતો જોવા મળે છે, અને પછી તે બેગ કાફેમાં મુકીને જતો રહે છે.…
- આપણું ગુજરાત
અમરીશ ડેરનું રાજીનામું, સિંહ પાળવો પોસાશે?
રાજકોટઃ રાજુલા પંથકનું કોંગ્રેસ પાર્ટીનું એક મજબૂત નામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાવાનો ઈશારો આપી દીધો છે.અમરીશ ડેર ક્યારે કેસરિયા પહેરશે તે તો હજુ નક્કી નથી, પરંતુ જો ભારતીય જનતા પક્ષમાં…
- નેશનલ
હું મોદીનો પરિવાર છું…’, લાલુ પર વળતો પ્રહાર કરતા પીએમ મોદીએ પરિવારવાદ સામે નવો નારો આપ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના અદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ સહિત સમગ્ર વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે મારા પરિવારના કારણે મને નિશાન બનાવવામાં આવ્યો. પરંતુ, હવે આખો દેશ…
- ટોપ ન્યૂઝ
Kamlam બહાર લાગી છે લાઈન, કૉંગ્રેસના આ ત્રણ મોટા નેતા ભાજપમાં જોડાઈ તેવી સંભાવના
અમદાવાદઃ કૉંગ્રેસ (Congress) ની ભારત જોડો ન્યાય યાત્રા અંગે પક્ષે યોજેલી પત્રકાર પરિષદમાં પક્ષના મોટા નેતા અને હાલમાં જેમની નારાજગીની ચર્ચાઓ ચાલી રહી છે તે પોરબંદરના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya) હાજર ન હોવાથી ફરી અટકળો ચાલી રહી છે. મોઢવાડિયા…
- આપણું ગુજરાત
Vadodara Loksabha પરથી આ અભિનેત્રી લડશે?
અમદાવાદઃ લોકસભાની બેઠકોની પહેલી યાદીમાં જ ભાજપે (BJP) ગુજરાતની 15 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી આ 15 ઉમેદવારને તો કામે લગાડી દીધા, પરંતુ તેના કરતા વધારે ચિંતા કે ધલવલાટ હવે બાકીની 11 જગ્યા પરના ઈચ્છુકોને થઈ રહ્યો છે. ગુજરાતની 26…
- મનોરંજન
Anant-Radhika Wedding: સેલિબ્રિટીના કાફલા વચ્ચે Raha Kapoorએ લૂંટી મહેફીલ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી Mukesh Ambani અને નીતા અંબાણી Neeta Ambaniના નાના દીકરા અનંત અને આવનારી વહુ રાધિકાની ત્રણ દિવસની પ્રિ-ઈવેન્ટ સેરેમની પૂરી થઈ છે. આ ત્રણ દિવસ સુધી અહીં થયેલી ઝાકમઝોળ લોકોએ સોશિયલ મીડિયા અને પ્રસાર માધ્યમો દ્વારા જોઈ છે.…
- નેશનલ
પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશતા 9 બાંગ્લાદેશીઓની થઇ અટકાયત
પુરીના જગન્નાથ મંદિરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અજાણ્યા બાંગ્લાદેશી નાગરિકો મંદિરમાં પ્રવેશતા ઝડપાયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કેટલાક…
- નેશનલ
દિલ્હીની મહિલાઓ પણ બની સરકારની લાડલી, દર મહિને કેજરીવાલ સરકાર આપશે 1000 રૂપિયા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને દરેક પક્ષો મતદાતાઓને રિઝવવા માટે નવી નવી યોજનાઓ લાવી રહ્યા છે. આ ક્રમમાં નવી દિલ્હીની કેજરીવાલ સરકાર પણ પાછળ નથી. તેમણે પણ મહિલાઓ માટે લાડલી યોજનાની જાહેરાત કરી છે.દિલ્હીના નાણા પ્રધાન આતિશી…
- આપણું ગુજરાત
Suicide note લખવામાં જે સમજદારી-સંવેદના બતાવી તે જીવન જીવવામાં બતાવી હોત તો…
સુરતઃ શહેરમાં ફરી એક 20 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. બીટેકની વિદ્યાર્થિનીએ ભરેલા આ અંતિમ પગલા બાદ તેની સ્યૂસાઈડ નૉટ હાથમાં આવી છે. આ નૉટ વંચીને તેની સમજદારી અને સંવેદનશીલતાની ખબર પડે ત્યારે સવાલ એ છે કે તે…