- મનોરંજન
ઓટીટી સિરીઝ Poacherને સમર્થન આપ્યા પછી ચામડાની બેગ લઇને જોવા મળી આલિયાને લોકોએ લગાવી ફટકાર
મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. આ વખતે તે હાઈ-એન્ડ ઈટાલિયન લક્ઝરી બ્રાન્ડ ગુચી સાથે તેના જોડાણને કારણે વિવાદમાં સપડાઇ છે . મંગળવારે મુંબઈમાં ગુચીના એક કાર્યક્રમમાં આલિયા ભટ્ટ 2,800 ડોલરની કિંમતની ચામડાની બેગ સાથે…
- નેશનલ
શાહજહાં શેખની કસ્ટડી મુદ્દે પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર આમને-સામને, મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ફટકો
કોલકાતાઃ શાહજહાં શેખની કસ્ટડી મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી પશ્ચિમ બંગાળ સરકારને તાત્કાલિક કોઈ રાહત મળી નથી. સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસના હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર વહેલી સુનાવણીની અપીલ પર સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસના આદેશની રાહ જોવાનું કહ્યું છે.સંદેશખાલીના ડોન ગણાતા શાહજહાં…
- આમચી મુંબઈ
Loksabha: મુંબઈમાં Amit Shahની બેઠકમાં શું થયું, બેઠક વહેંચણીનું કોકડું ઉકેલાયું?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાતમાં થોડા જ દિવસો બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષ ઉમેદવારોનો યાદી તૈયાર કરવામાં લાગી ગયો છે. કૉંગ્રેસની આગેવાનીમાં બનેલા ઈન્ડિયા ગઠબંધનમાં પક્ષો વચ્ચેની ખેંચતાણને લીધે આ સમસ્યા વધારે વિકટ છે, પરંતુ ભાજપ માટે પણ રસ્તો…
- નેશનલ
Sandeshkhali: આખરે કોલકાત્તા HCએ કેસ સીબીઆઈને સોંપ્યો
કોલકાત્તાઃ ખૂબ જ વિવાદાસ્પદ અને રાજકીય યાદવાસ્થળી બનેલા પશ્ચિમ બંગાળ (West Bengal) ના સંદેશાખાલી (Sandeshkhali) કેસની તપાસ હવે સીબીઆઈ(CBI) કરશે. કોલકાત્તા હાઈ કોર્ટે આ કેસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપ્યો છે. 5 જાન્યુઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અહીંના વિધાનસભ્ય શાહજહાં…
- નેશનલ
SBI Electoral Bonds: ‘ભાજપ SBIનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે…’, SBIના આ પગલાને કોંગ્રેસે વખોડી કાઢ્યો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કર્યા બાદ ભાજપ અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI) એ ચૂંટણી પંચ સાથે ઈલેક્ટોરલ બોન્ડની વિગતો શેર કરવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો છે.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરનું Email ID Hack, ગુનો નોંધાયો
મુંબઈ: દેશમાં રાજકારણ અને તેનાથી જોડાયેલા લોકોના ઈ-મેલ એકાઉન્ટ અને સોશિયલ મીડિયા હેક કરવાની ઘટનામાં વધારો આવ્યો છે. આવો જ એક બનાવ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સાથે બન્યો હતી.સૂત્રોએ આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું ઈમેલ આઈડી…
- મહારાષ્ટ્ર
લોકસભા સંગ્રામઃ શિંદે-ફડણવીસ-પવાર જૂથના પેચ ક્યાં ફસાયા, શિંદે જૂથની શું છે માગણી?
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથવાળી શિવસેના મહારાષ્ટ્રમાં 24 લોકસભા (Loksabha Election 2024) સીટ પર ચૂંટણી લડશે એ વાતને લઈને મક્કમ છે, તેનાથી ફડણવીસની આગેવાની હેઠળના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના શિંદે-અજિત પવારના ગઠબંધનના પક્ષોમાં સીટની વહેંચણીને લઈને મુશ્કેલી સર્જાઈ છે.…
- નેશનલ
ખેતરમાં એકા એક પટકાયું ટ્રેનીંગ આપતું Aircraft, જાણો શું હાલત થઈ હશે શિખાઉ પાઇલટની?
પટણા: બિહારના બોધગયામાં મંગળવારે સેનાના એક માઈક્રો એરક્રાફ્ટ જમીન પર પટકાયું હતું. આ ઘટનામાં એરક્રાફ્ટના પાઇલટનો માંડ માંડ બચાવ થયો હતો. (Aircraft Fall Down in Bihar) આ ઘટના પાઇલટની ટ્રેનીંગ દરમ્યાન બની હતી.આ ઘટના બોધગયાના બગદહા ગામમાં પાયલટોની ટ્રેનિંગ દરમિયાન…
- મનોરંજન
SRKની મસ્તી Ramcharanને સમજાઈ, પણ ફેન્સને ન ગમી, ટ્વીટર પર ટ્રોલ થયો
જામનગર (Jamnagar) ખાતે અંબાણી પરિવારના દીકરા અનંત Anant Ambani અને રાધિકા અંબાણીની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન તો પૂરું થયું, પણ તેની વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને જોવાનું પસંદ પણ કરે છે. આવા જ એક વાયરલ વીડિયોને લીધે કિંગ ખાન…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Whatsapp લાવી રહ્યું છે જોરદાર New Features, હવે થર્ડ પાર્ટી App માં પણ મોકલી શકશો મેસેજ
નવી દિલ્હી: Whatsapp New Features Update 2024: વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ Whatsapp હવે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. અંગત અને વ્યવસાયિક જીવનમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. લોકો WhatsApp પર એક ક્લિકથી નાના-મોટા કામ કરી…