- આપણું ગુજરાત
જ્ઞાન સાથે ગમતનું સરનામું એટલે દાદા દાદીનો ઓટલો
અમદાવાદ : માતૃભાષા અભિયાન હેઠળ દાદા દાદીનો ઓટલો કાર્યક્રમોમાં આજના મોબાઇલ અને વોટ્સએપ યુગમાં નવી પેઢીના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન અભિનય વાર્તાનાં માધ્યમથી થાય એવો એક પ્રેરણાદાયી કાર્યક્રમ દાદા-દાદીનો ઓટલો કરી રહ્યું છે. આ દાદા દાદીનો ઓટલોના કાર્યક્રમો દર મહિનાના…
- આમચી મુંબઈ
ગરીબીને માત આપીને મજૂરનો દીકરો બન્યો આર્મી ઑફિસર
મુંબઇઃ એમ કહેવાય છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી અને કંઇક મેળવવાની તીવ્ર ઝંખના જ્યારે ઝનૂન બની જાય ત્યારે પછી સફળતા હાથવેંતમાં જ હોય છે. આવી જ એક કહાણી છે મહારાષ્ટ્રના મુંબઇના એક યુવાનની. 26 વર્ષનો ઉમેશ…
- આપણું ગુજરાત
બનાસકાંઠા સીટ પરથી ભાજપના રેખાબેન ચૌધરીને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આપશે ટક્કર
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ભાજપની જીતને રોકવા માટે તેના લોકપ્રિય અને વફાદાર ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારશે તેવું માનવામાં આવી રહ્યું છે. જેમ કે બનાસકાંઠા લોકસભા સીટપરથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી મનાય છે. આ સીટ પર ભાજપે અગાઉથી જ ડો.…
- નેશનલ
ઓમર અબ્દુલ્લાએ પીડીપી સાથે ગઢબંધનનો કર્યો ઈન્કાર, કોંગ્રેસને આપી શકે છે બે સીટ
નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે લોકસભા ચૂંટણી માટે પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઢબંધન કરવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે તે પીડીપી સાથે સીટોની વહેંચણી અંગે સમજુતી કરશે નહીં. એક પ્રેસ કોન્ફ્રન્સને સંબોધતા ઓમર અબ્દુલ્લાએ આ…
- સ્પેશિયલ ફિચર્સ
રાત્રે સૂતી વખતે જોવા મળે છે લીવર ડેમેજના આ સંકેતો, તેને અવગણતા નહીં
આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી ખરાબથી વધુ ખરાબ થતી જઇ રહી છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે. આ નકારાત્મક અસરોમાં લીવર સંબંધિત સમસ્યાઓ સહિત અનેક રોગોનો સમાવેશ થાય છે. લીવર સંબંધિત સમસ્યાઓના કારણે શરીરના ઘણા કાર્યો…
- આમચી મુંબઈ
Mukesh Ambani, Nita Ambani નહીં, ફેમિલીની આ મહિલા પાસે છે Relianceના સૌથી વધુ શેર…
દેશના જ નહીં પણ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani-Nita Ambaniના લાડકવાયા Anant Ambaniનું પ્રિ-વેડિંગ બેશ સંપન્ન થયું અને આ સેલિબ્રેશનની ચર્ચા માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં થઈ રહી છે. શેર બજારમાં પણ રિલાયન્સ…
- નેશનલ
PM Modiની રમૂજે સૌ કોઈને હસાવ્યા, જાણો અમદાવાદીઓ વિશે શું કહ્યું
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેટલા ભારે ભરખમ ભાષણો આપે છે અને જેટલી ગંભીર વાતો દેશ-દુનિયા સામે મૂકી શકે છે તેટલી જ સહજતાથી તેઓ લોકોને પોતાના વાકચાતુર્ય અને હાજરજવાબીપણાથી હસાવી પણ શકે છે. દેશના મુખ્યા હોવાનો ભાર હંમેશાં માથે…
- ઇન્ટરનેશનલ
દિલ હૈ કી માનતા નહીં,મીડિયા મોગલ અબજોપતિ રૂપર્ટ મર્ડોક 92 વર્ષની ઉંમરે પાંચમી વાર લગ્ન કરશે
કવિઓ અને શાયરો કહેતા હોય છે કે ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન… આ પંક્તિઓને અક્ષરસ સાચી પાડીને મીડિયા મોગલ અબજોપતિ રૂપર્ટ મર્ડોક 92 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન…
- મનોરંજન
યાદ કિયા દિલને…ડાકુઓ પણ ફીદા હતા તેમની કલમના જાદુ પર એટલે જ…
જેમના લખેલા ગીતોની યાદી બનાવીએ તો ટોપ 100માં પણ ક્યા ગીત લેવા અને ક્યા નહીં તેવી અસંમજસ ઊભી થાય તેવા કલમના જાદુગર સાહિર લુધિયાનવીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 8 માર્ચ, 1921ના રોજ કરીમપુરા, લુધિયાણા પંજાબમાં થયો હતો. પંજાબી મુસ્લિમ…