- સ્પોર્ટસ
Women IPL પર સટ્ટોઃ સુરતમાંથી 10 જણ ઝડપાયા
સુરત: Women IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) પર સટ્ટો રમતા 10 લોકોને સુરત પોલીસે સકંજામાં લીધા છે. પોલીસ દ્વારા 41 મોબાઈલ, 8 લેપટોપ, અને અલગ અલગ બેન્કોના ATM કાર્ડ સહિત 8 લાખ 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અટક કરેલા આરોપીઓ…
- આમચી મુંબઈ
આનંદો, હવે Marinedrive પર પર્યટકો માણી શકશે Floatelની મજા…
માથા પર બ્લ્યુ આકાશ, નીચે સમુદ્રના ઘૂઘવતા મોજા અને આંખો સામે માયાવી નગરી મુંબઈનો દેખાતો નજારો… મન મોહી લેતા આવા મનમોહક વાતાવરણમાં જો જીભને જલસો પાડી દેતું ભોજન મળી જાય તો? વિચારીને જ દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયું ને,…
- નેશનલ
Supreme Court: નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂક નહીં થાય? SC સુનાવણી માટે તૈયાર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા નવા કાયદા હેઠળ ચૂંટણી પંચ(Election Commission)માં ખાલી પડેલી ચૂંટણી કમિશનરોની નિમણુક માટે તૈયારીઓ ચાલી રહી છે. એ પહેલા કેન્દ્ર સરકાર(Central Government)ને નવા કાયદા મુજબ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવાથી રોકવા માટે એસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ…
- નેશનલ
મણિપુરના MMA ફાઇટર ચુંગરેંગ કોરેનની પીએમ મોદીને ઇમોશનલ અપીલ
મણિપુરના મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફાઇટર ચુંગરેંગ કોરેનની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે, જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વંશીય હિંસાથી પ્રભાવિત ઉત્તરપૂર્વીય રાજ્યની મુલાકાત લેવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા અપીલ કરે છે.મેટ્રિક્સ ફાઈટ નાઈટ (MFN)ના મુકાબલામાં…
- આપણું ગુજરાત
Rajkot: પુરુષોત્તમ રૂપાલા સામે ‘ટક્કર’ લેવા આ કોંગ્રેસી નેતા તૈયાર
રાજકોટ: Loksabha Election 2024 Rajkot Seat: ગુજરાતમાં એક બાજુ કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ચૂંટણી લડવાથી મો ફેરવી રહ્યા છે તેવામાં કોંગ્રેસના એક નેતા એવા પણ છે કે જે રાજકોટ બેઠકના ભાજપના કદાવર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા (parshottam rupala) સામે લડવાની તૈયારી…
- આમચી મુંબઈ
‘નેક્સ્ટ સ્ટેશન લાલબાગ’: મુંબઈના 7 રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવશે
મુંબઇઃ કેટલાક રેલવે સ્ટેશનોના નામ બદલવાની મુંબઈકરોની વધતી જતી માંગના જવાબમાં મુંબઇના કેટલાક રેલવે સ્ટેશનોના નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદ સભ્ય રાહુલ શેવાળેએ શિંદે સરકારને શહેરના સાત ઉપનગરીય રેલ્વે સ્ટેશનોના વસાહતી યુગના નામ બદલવા વિનંતી કરી છે. શેવાળેના…
- નેશનલ
CAA ખતરનાક, ભારતે પાક, બાંગ્લાદેશના લોકો માટે દરવાજા ખોલ્યાઃ કેજરીવાલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે બુધવારે લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સુધારો કાયદો (CAA) લાગુ કરવા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, અને જણાવ્યું હતું કે CAAને કારણે…
- આમચી મુંબઈ
મુંબઈ સેન્ટ્રલ ‘ટર્મિનસ’નું નામ બદલવાની આ નેતાએ કરી માગણી
મુંબઈ: પશ્ચિમ રેલવેના સૌથી મહત્ત્વના ટર્મિનસ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલવાની ફરી એકવાર માગ ઊભી થઈ છે. રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા(આરપીઆઇ)ના સુપ્રીમો રામદાસ આઠવલેએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવવાની માગણી કરી છે. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર…
- સ્પેશિયલ ફિચર્સ
Mukesh Ambaniને પસંદ છે અહીંયાના Idli-Sambhar, અઠવાડિયે ઓર્ડર કરે છે ફૂડ, કિંમત છે 50 રૂપિયા…
ભારત જ નહીં પણ એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એ Mukesh Ambani બિઝનેસ કરવાની સાથે સાથે ખાવા-પીવાના પણ એકદમ શોખીન છે અને એનો અંદાજો હાલમાં જ દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગર ખાતે યોજાયેલા ત્રણ દિવસના…
- નેશનલ
TEJAS Crash: પહેલીવાર સ્વદેશી TEJAS એરક્રાફ્ટ ક્રેશ, વાયુ સેનાએ કરી પુષ્ટિ
જેસલમેર: રાજસ્થાનના જેસલમેર પાસે ભારતીય વાયુસેના(Indian Airforce)નું તેજસ એરક્રાફ્ટ(Tejas Aircraft) ક્રેશ થતા ભાગદોડ મચી ગઈ છે. અહેવાલો મુજબ એરક્રાફ્ટ જેસલમેર શહેરના લક્ષ્મીચંદ સવાલ કોલોનીમાં આવેલી એક હોસ્ટેલ પાસે ક્રેશ થયું હતું. પ્લેન ક્રેસ થતા ભયાનક વિસ્ફોટ થયો હતો. મહત્વની વાત…