- આપણું ગુજરાત
જામનગર ખાતે ત્રણ પેઢી એક સાથે સંયમ જીવનના માર્ગે…
જુનાગઢ: જૈન સમાજમાં અત્યંત દુર્લભ અને ઐતિહાસિક પળ જુનાગઢ ખાતેના ગિરનાર દર્શન જૈનધર્મશાળામાં જોવા મળી હતી. ગત બુધવારે જામનગરના સમૃદ્ધ પરિવારની ત્રણ પેઢીએ એક સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જામનગરના 80 વર્ષીય અજીતકુમાર શાહ જે એક સમયે GEBમાં કાર્યપાલક…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Government લેવા જઈ રહી છે મહત્વનો નિર્ણય, કારમાં સેફ્ટી માટે ઉમેરાશે એક ધાસ્સુ ફીચર…
કારમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા દર થોડા સમયે નવા નવા નિયમો અને ફીચર એડ કરવામાં આવતા હોય છે અને હવે આવા જ એક વધુ ફીચરને સરકાર ફરજિયાત કરવા જઈ રહી છે. આવો જોઈએ શું છે આ નવું…
- સ્પોર્ટસ
ગુજરાતનું ગૌરવઃ ભારતને પહેલી વાર મળી એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની
નવી દિલ્હીઃ ભારતને પહેલી વખત એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની કરવાની તક મળી છે. આ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપ 2026માં અમદાવાદ અથવા ગાંધીનગરમાં યોજાશે.ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવના જણાવ્યા અનુસાર, તાશ્કંદ (ઉઝબેકિસ્તાન)માં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેમણે…
- નેશનલ
Money Laundering Case: યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતાના નિવાસ્થાને ઈડીના દરોડા, દીકરાની ધરપકડ
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિ અને તેમના પરિવારના સભ્યો સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુરૂવારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ…
- આમચી મુંબઈ
પોલીસના જવાનો માટે રાહતના ન્યૂઝઃ ડ્યૂટીના કલાકોમાં થઈ શકશે ફેરફાર
મુંબઈઃ જાહેર મેળાવડાઓ કે વીવીઆઈપી વિઝિટ લઈને પોલીસના જવાનોને કલાકો સુધી ખડેપગે રહેવું પડે છે જેની તેમના આરોગ્ય પર અસર થાય છે. જોકે, પોલીસના જવાનાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ડ્યૂટીના કલાકોમાં ફેરફાર કરવાની પ્રશાસન દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ…
- આમચી મુંબઈ
દહેજ માટે પરિણીતાને સળગાવી: પતિ-સાસરિયાં વિરુદ્ધ ગુનો
થાણે: થાણેમાં 50 લાખ રૂપિયાના દહેજ માટે પરિણીતાને સળગાવીને મારી નાખવામાં આવી હોવાની ફરિયાદ બાદ પોલીસે પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.હરિયાણાના પાણીપતની વતની નમ્રતાનાં લગ્ન 2017માં થાણેમાં રહેતા નિખિલ અગ્રવાલ સાથે થયાં હતાં. દંપતીને એક પુત્ર પણ છે.…
- મહારાષ્ટ્ર
અખબારના ભૂતપૂર્વ ફોટોગ્રાફરની હત્યા:મહિલાએ કાવતરું ઘડીને શૂટરને હત્યા કરવાનું કહ્યું હતું: પોલીસ
નાગપુર: નાગપુરમાં અખબારના ભૂતપૂર્વ ફોટોગ્રાફરની હત્યાના કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફોટોગ્રાફરના જેની સાથે સંબંધ હતા એ મહિલાએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને શૂટરને હત્યા કરવાનું કહ્યું હતું.ફોટોગ્રાફર વિનય ઉર્ફે બબલુ પુણેકર (54)ની તેના નિવાસસ્થાને 23 ફેબ્રુઆરીએ…
- મહારાષ્ટ્ર
ધાર્મિક સ્થળોની કાયાપલટ કરવાનો સરકારનો નિર્ણય, 280 કરોડના ભંડોળની ફાળવણી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા લેવામાં આવેલી બેઠકમાં મહાલક્ષ્મી મંદિર અને મુંબાદેવી મંદિર માટે ખાસ ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબાદેવી અને મહાલક્ષ્મી મંદિર માટે 280 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો.મુંબાદેવી મંદિરના…
- આમચી મુંબઈ
વંદે ભારત ટ્રેન સામે ‘તેજસ એક્સપ્રેસ’ની ‘લોકપ્રિયતા’ ઘટી, જાણો કેમ?
મુંબઈ: દેશના વ્યસ્ત રેલવે કોરિડોરમાં મુંબઈ-અમદાવાદના કોરિડોરનું નામ મોખરાનું છે, જેમાં એક પછી એક નવી ટ્રેનોની જાહેરાત વચ્ચે અન્ય પ્રીમિયમ ટ્રેનની તુલનામાં વંદે ભારત એક્સપ્રેસ વધુ લોકપ્રિય બની રહી છે.મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈના કોરિડોરમાં શતાબ્દી, ડબલડેકર, કર્ણાવતી, તેજસ એક્સપ્રેસ…
- સ્પોર્ટસ
IPL 2024: દિલ્હી કેપિટલ્સને ફટકો, હેરી બ્રૂકે આઈપીએલ નહીં રમવાની કરી જાહેરાત
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન હેરી બ્રૂક ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024માંથી બહાર થઇ ગયો છે. તેણે ટુનામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતુ. હવે હેરી બ્રૂકે આઇપીએલમાં ન રમવા પાછળનું કારણ જણાવ્યું હતુ. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડીએ સોશિયલ મીડિયા મારફતે પોતાના…