- ટોપ ન્યૂઝ
Underwater Metro: પહેલા જ દિવસે 70,000 પ્રવાસીઓએ માણી મજા
કોલકાતાઃ પાણીની અંદર ચાલતી દેશની પ્રથમ મેટ્રો ટ્રેન, હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો, શનિવારે આમ જનતા માટે શરૂ થઈ હતી ત્યારે પ્રથમ દિવસે રેકોર્ડ સંખ્યામાં 70,000 થી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ મેટ્રો હુગલી નદીની નીચેથી હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન…
- રાશિફળ
આજનું રાશિફળ (16-03-24): કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે આજે દિવસ રહેશે લાભદાયી…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે તમારા બિઝનેસ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વડીલો સાથે વાત કરવી પડશે, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. આજે તમારા કેટલાક નવા દુશ્મનો બની રહ્યા છે.…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાનના આગામી વર્લ્ડ કપ મુકાબલા વિશે મહત્ત્વની જાહેરાત
દુબઈ: ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાથી વધુ રસાકસીભરી કે (ક્રિકેટપ્રેમીઓ માટે) બદલે કી ભાવનાવાળી મૅચ બીજી કોઈ હોતી નથી. એટલે જ આઇસીસીએ આ મુકાબલો ગમે એમ કરીને થાય એની તકેદારી રાખવી પડે છે. આ જંગ પાછળ સ્પૉન્સરોના કરોડો રૂપિયા…
- આમચી મુંબઈ
આઈએસઆઈએસના આતંકવાદીઓની ગુજરાત અને મહારાષ્ટ્રમાં બૉમ્બ બ્લાસ્ટની યોજના હતી
મુંબઈ: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક ઍન્ડ સિરિયા (આઈએસઆઈએસ)ના પુણેથી પકડાયેલા આતંકીઓએ મુંબઈ, પુણે અને ગુજરાતનાં મુખ્ય શહેરોમાં બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે કોલ્હાપુર, સાતારા જિલ્લાનાં જંગલોમાં ધડાકાનું પરીક્ષણ પણ કરાયું હતું. આરોપીઓએ પુણેના કોંઢવા પરિસરમાં…
- આપણું ગુજરાત
જામનગર અંબાણી પરિવારના પ્રિ વેડિંગ સેરેમનીમાં ચોરી કરવા આવેલી તમિલનાડુંની ગેંગની પોલીસે કરી ધરપકડ
રાજકોટ: આંતર રાજ્ય ચોરી કરતી ગીલોલ ગેંગના 5 ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચમૂળ તામિલનાડુના આરોપીઓની દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યા,રાજકોટમાં ગત 2 માર્ચના રોજ 150 ફુટ રોડ પર કારમાંથી રોકડની ચોરી કરી હતી,કારના કાચ તોડી 10 લાખ ભરેલ બેગની ચોરી કરવામાં…
- ઇન્ટરનેશનલ
આર્થિક સંકટમાંથી ઉગારવા માટે પાકિસ્તાનના પીએમે કરી મોટી જાહેરાત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફની નવી ચૂંટાયેલી સરકારે દેશના આર્થિક પુનરુત્થાન માટે એક વ્યાપક પાંચ વર્ષની બ્લુપ્રિન્ટ પર કામ કરવાનું નક્કી કર્યું છે.આ વ્યૂહાત્મક બ્લુ પ્રિન્ટ મોંઘવારી, ગરીબી નાબૂદી અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આઇટી રાજ્ય મંત્રી…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ યુપીમાં સમાજવાદી-તૃણમુલ કોંગ્રેસનું ‘ગઠબંધન’ પાક્કું, નવી યાદી જાહેર
લખનઊઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખની જાહેરાત પૂર્વે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીએ પોતાની બે યાદી જાહેર કરી છે, જ્યારે એના પૂર્વે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીએ સૌથી પહેલા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરીને સૌને ચોંકાવ્યા હતા.…
- મનોરંજન
Vijay Varma-Tamannaah Bhatiaનું થયું બ્રેકઅપ? બોલીવૂડની આ અભિનેત્રી છે કારણ…
અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં Vijay Varma-Tamannaah Bhatiaના અફેયરની ચર્ચા ચાલી રહી હતી પણ આ બધા વચ્ચે એક ઈન્ટરવ્યુમાં વિજય વર્માએ એવો ખુલાસો કર્યો છે કે તમે ચોંકી ઉઠશો. તમન્ના સાથેના અફેયર બાદ પણ વિજય વર્માને બોલીવૂડની એક મેરિડ એક્ટ્રેસ માટે પ્રેમની…
- આમચી મુંબઈ
ડોંબિવલી એમઆઈડીસીમાં કંપનીમાં આગ : એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ડોંબિવલીમાં એમઆઈડીસીમાં કૅલેક્સી કંપનીમાં શુક્રવારે બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા આગમાં એક કામગારનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કંપનીમાં આગ ફાટી નીકળતા ઘટના સ્થળે હાજર રહેલા કર્મચારીોએ…
- નેશનલ
હવે પીએમ મોદીના રોડ શોને મળી મંજૂરી, રાજ્ય સરકારને ઝટકો
કોઈમ્બતુરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં પ્રસ્તાવિત પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો યોજવા મુદ્દે રાજ્ય સરકારે મનાઈ કર્યા પછી આ મુદ્દે હાઈ કોર્ટે તેની મંજૂરી આપી છે. મદ્રાસ હાઈ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા હવે વિધિવત રીતે રોડ શો યોજવા માટે પરવાનગી આપી…