- આમચી મુંબઈ
Important Alert: મુંબઈગરાઓ Coastal Road પર આ સમયે ભૂલથી પણ પ્રવાસ ના કરતા નહીંતર…
મુંબઈઃ ખૂબ જ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવો Mumbai Coastal Road મુંબઈગરા માટે એક અઠવાડિયા પહેલાં ખુલ્લો મૂકાયો છે અને એવી આશા સેવાઈ રહી છે મુંબઈગરાને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને કારણે ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. એક અઠવાડિયામાં હજારો…
- ટોપ ન્યૂઝ
‘કોઈ પણ સંજોગોમાં ઈલેક્ટોરલ બોન્ડ નંબર જાહેર કરો…’ SCની SBIને વધુ એક ફટકાર
નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ કેસ(Electoral bonds case) અંગે આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એક વાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ઝટકો આપ્યો હતો, કોર્ટે બોન્ડ નંબર સહીત સમગ્ર માહિતી…
- નેશનલ
દિલ્હી જલબોર્ડ કેસ: ઇડીના સમન્સ પર હાજર નહીં થયા કેજરીવાલ
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડ કેસમાં આજે ઇડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો હતો. આમ આદમી પાર્ટી ઇડીના આ સમન્સને પણ ગેરકાયદેસર ગણાવું હતું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રવિવારે કેજરીવાલને દિલ્હી…
- નેશનલ
“કોઈએ અમને રૂ. 10 કરોડના ચૂંટણી બોન્ડ મોકલ્યા, અમે તેને લઇ લીધા”
નવી દિલ્હી :ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ઈલેક્ટોરલ ડોનેશનને લઈને સુપ્રીમ કોર્ટના મોટા નિર્ણય બાદ હવે આ મુદ્દે હવે રાજનીતિ થઈ રહી છે. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને ભાજપના વિરોધીઓ ચૂંટણી બોન્ડના મુદ્દે તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ…
- સ્પેશિયલ ફિચર્સ
20 વર્ષ બાદ બની રહ્યા છે આ ખાસ યોગ, આ રાશિના લોકો બોલશે Apna Sapna Money Money…
ભારત એ મંદિરો અને વાર તહેવારોનો દેશ છે. અહીં દરરોજ કોઈને કોઈ તહેવાર કે વિવિધ યોગ બનતાં હોય છે. જેની અસર તમામ લોકો પર. જોવા મળે છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક યોગ અને તહેવાર વિશેની માહિતી…
- નેશનલ
OMG!એક ઢોસામાં આઠ કોક્રોચ
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતીય વાનગીઓ સામાન્ય રીતે બધાને જ ભાવતી હોય છે જ્યારે પણ લોકો રેસ્ટોરન્ટમાં જાય છે ત્યારે સાઉથ ઇન્ડિયન વાનગીઓ ખાતા હોય છે. બજારમાં ભલે દેશી વિદેશી વાનગીઓ પીરસતી અનેક રેસ્ટોરન્ટ્સ આવી હોય, પરંતુ સાઉથ ઇન્ડિયન ફૂડનો અને…
- નેશનલ
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: EDએ અરવિંદ કેજરીવાલને 9મું સમન્સ જારી કર્યું
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રવિવારના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નવમું સમન્સ જારી કર્યું હતું જે રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલ છે. EDએ કેજરીવાલને ગુરુવાર 21 માર્ચે તેની સામે હાજર થવા જણાવ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
આજથી હોળાષ્ટક શરૂ, આ 16 સંસ્કારની શાસ્ત્રોમાં છે મનાઈ
હોલિકા દહનના આઠ દિવસ પહેલા એટલે કે આજથી (17 માર્ચ) હોળાષ્ટક (Holashtak 2024) શરૂ થઈ ગયા છે. શાસ્ત્રોમાં ફાગણ શુક્લ અષ્ટમીથી હોલિકા દહન સુધીના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક શરૂ થતાં શુભ કાર્યો ન કરવા તેવી માન્યતા લોકોમાં પ્રવર્તે…
- મનોરંજન
બધાઈ હોઃ Sidhu Moosewalaની માતાએ 58 વર્ષની ઉંમરે આપ્યો પુત્રને જન્મ
ચંદીગઢઃ જાણીતા ગાયક સિદ્ધુ મુસેવાલાની માતાએ 58 વર્ષની ઉંમરે ફરી મા બનવાનું સુખ પ્રાત્ત કર્યું છે. તેમણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ ખબર તેમના પતિ બલકૌર સિંહે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમણે સિદ્ધુના નાના ભાઈનો ફોટો પણ શેર…
- ટોપ ન્યૂઝ
Underwater Metro: પહેલા જ દિવસે 70,000 પ્રવાસીઓએ માણી મજા
કોલકાતાઃ પાણીની અંદર ચાલતી દેશની પ્રથમ મેટ્રો ટ્રેન, હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો, શનિવારે આમ જનતા માટે શરૂ થઈ હતી ત્યારે પ્રથમ દિવસે રેકોર્ડ સંખ્યામાં 70,000 થી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ મેટ્રો હુગલી નદીની નીચેથી હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન…