- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બે લાખ માઇગ્રન્ટો સામેના દેશનિકાલના કેસ કોર્ટે કાઢી નાખ્યા, જાણો કારણ
અમેરિકામાં બાઇડેન વહીવટીતંત્ર જરૂરી કાગળ ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા પછી બે લાખ માઇગ્રન્ટોના દેશનિકાલના કેસ બરતરફ કરવામાં આવ્યા હતારાષ્ટ્રપતિ જો બિડેન હેઠળ લગભગ 200,000 સ્થળાંતર કરનારાઓ સામેના દેશનિકાલના કેસો તાજેતરમાં ઇમિગ્રેશન ન્યાયાધીશો દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. એક અહેવાલમાં જણાવવામાં…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન શિંદે વિરુદ્ધ ભાજપ!! રેસ કોર્સમાં મફત આજીવન સભ્યપદ માટે મુખ્ય પ્રધાનને સર્વ સત્તા આપવા સામે વિરોધ
મુંબઈ: મહાલક્ષ્મી રેસ કોર્સ (રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ) અને તારદેવમાં આવેલી વિલિન્ગ્ડન સ્પોર્ટસ ક્લબમાં મુખ્ય પ્રધાનને 50 આજીવન મફત સભ્ય નિયુક્ત કરવા દેવાની સત્તા આપતા રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવાની માગણી ભાજપના એક ભૂતપૂર્વ નગરસેવક દ્વારા કરવામાં આવી છે.કોલાબાના…
- નેશનલ
રાયપુરમાં એક બાળકને સંભાળવા જતા પિતાના હાથમાંથી બીજું બાળક છટકી ગયું અને…
રાયપુરઃ છત્તીસગઢની રાજધાનીમાં એક હૃદયદ્રાવક અકસ્માત નોંધાયો છે, જેની જાણ થયા પછી પોલીસ પ્રશાસનની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અહીંના એક મોલમાં એસ્કેલેટર પર ચઢતી વખતે પિતાના હાથમાંથી તેનું બાળક પડી ગયા પછી તેનું મોત થયું હતું. આ ઘટનાનું…
- નેશનલ
લોકસભા ચૂંટણી સંગ્રામ 2024ઃ DMKએ ઢંઢેરો બહાર પાડ્યો, NEET નાબુદ કરવાનું વચન આપ્યું
ચેન્નાઇઃ તામિલનાડુની શાસક પાર્ટી DMKએ તેનો લોકસભાની ચૂંટણી- 2024 માટેનો મેનિફેસ્ટો લોન્ચ કર્યો છે. ડીએમકે તેના લોકસભાની ચૂંટણી માટેના ઢંઢેરામાં નેશનલ એલેજીબીલીટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) નાબૂદ કરવાનું વચન આપ્યું છે. ડીએમકેના મેનિફેસ્ટો રાજ્યના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન, સાંસદ કનિમોઝી…
- આમચી મુંબઈ
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને આંચકો, સારવાર માટે મહારાષ્ટ્ર જવાની મંજૂરી નહીં મળી
મુંબઇઃ બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ જાતે બની બેઠેલા બાબા આસારામને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે આસારામને સારવાર માટે મહારાષ્ટ્ર મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. હોસ્પિટલ તરફથી રિપોર્ટ મળ્યા બાદ હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. આસારામે મહારાષ્ટ્રના પુણેની માધવબાગ…
- નેશનલ
IQAir Report: ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ, ભારતનું આ શહેર સૌથી પ્રદુષિત શહેર
શિયાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ(AQI) ઉપર જતાની સાથે વાયુ પ્રદુષણની ચર્ચા થાવા લાગે છે, પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ વાયુ પ્રદુષણનું સ્તર ગંભીર સ્તરથી પણ ઉપર છે. તાજેતરમાં સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ બોડી IQAir દ્વારા બહાર પડવામાં…
- આપણું ગુજરાત
AMC-અમદાવાદ પોલીસ ત્રીસથી વધુ મામલે આપશે ઇ-મેમો, AIની મદદથી સૉફ્ટવેર તૈયાર
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આર્ટિફિશિયલ ટેકનૉલોજિની મદદથી એક ખાસ સૉફ્ટવેર તૈયાર કર્યું છે. આ સૉફ્ટવેર દ્વારા લોકો દ્વારા કરવામાં આવતા 30થી વધુ નિયમભંગ પર E-Memo મોકલશે. અમદાવાદ પોલીસ અને AMC સાથે મળીને પાંચ હજારથી પણ વધુ CCTV કેમેરાની…
- ટોપ ન્યૂઝ
Budaun Double Murder: બાળકોને છત પર બોલાવ્યા, કુહાડીથી હત્યા કરી…બદાયું હત્યાકાંડની ચોંકાવનારી કહાની
બદાયું: ઉત્તર પ્રદેશના બદયું(Budaun)માં મંગળવારે સાંજે બે નિર્દોષ બાળકોની નિર્દયી હત્યા(Double Murder)ની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. મંડી સ્ટેશનથી થોડે દૂર બાબા કોલોનીના એક ઘરમાં બે બાળકોની હત્યા થતા પોલીસની ઊંઘ ઉડી ગઈ છે, હત્યાના મુખ્ય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર…
- નેશનલ
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કે.કવિતાને સંબોધી લખ્યો પત્ર, લખ્યું ‘તિહાડ ક્લબમાં તમારૂ સ્વાગત છે’
દિલ્હી શરાબ કૌંભાડમાં બીઆરએસના નેતા કે.કવિતાની પણ ધરપકડ થઈ છે, અને તેમને પણ દિલ્હીની તિહાડ જેલમાં મોકલાવમાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે હવે આ મામલે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે એક પત્ર લખીને કવિતા પર કટાક્ષ કર્યા છે. સુકેશે…