- નેશનલ
Sonam Wangchuk: સોનમ વાંગચુક લદ્દાખની વાસ્તવિકતા દેશ સમક્ષ લાવશે, ‘બોર્ડર માર્ચ’ ની જાહેરાત
લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા માટે આંદોલન ચલાવી રહેલા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે આંદોલનને ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. બુધવારે તેમણે જાહેરાત કરી હતી કે, ચીન દ્વારા લદાખમાં કથિત અતિક્રમણ સહિત લદ્દાખની વાસ્તવિકતાને ઉજાગર કરવા 7 એપ્રિલે ‘બોર્ડર માર્ચ’ કાઢવામાં આવશે.…
- મહારાષ્ટ્ર
ટોલ ટેક્સ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….
નાગપુરઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમને સંપૂર્ણપણે બદલવા જઈ રહી છે. હવે ટોલ પ્લાઝા પર ટેક્સ ભરવાને બદલે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાઈવે…
- આમચી મુંબઈ
બોલો, મુંબઈ યુનિવર્સિટીની 270 કોલેજમાં ફૂલ ટાઈમ પ્રિન્સિપાલ નથી
મુંબઈઃ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રિન્સિપાલ એ મહત્ત્વનો હોદ્દો માનવામાં આવે છે, જે સમગ્ર સ્કૂલ-કોલેજનું સુચારું સંચાલન કરે છે, પરંતુ તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી અંગે ચોંકાવનારી વાત જાણવા મળી છે. મુંબઈ યુનિવર્સિટીની 30 ટકાથી વધુ કોલેજમાં ફુલ ટાઈમના પ્રિન્સિપાલ નહીં હોવાથી…
- આપણું ગુજરાત
Ahmedabad Airport: અમદાવાદથી ટૂંક સમયમાં થાઈલેન્ડ, સાઉદી, મલેશિયાની સીધી ફ્લાઈટ શરુ થશે
અમદાવાદ: આ ઉનાળાના વિકેશનમાં મિડલઇસ્ટ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહેલા ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મિડલઇસ્ટ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળવાની છે.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા…
- નેશનલ
Mahua Moitra: કેજરીવાલ બાદ હવે મહુઆ મોઇત્રા પર EDની તવાઈ! આ તારીખે હાજર થવા સમન્સ મોકલ્યા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) વિપક્ષના નેતાઓ પર સતત કાર્યવાહી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે EDએ તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)ને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(FEMA) હેઠળ પૂછપરછ માટે 28 માર્ચે…
- મનોરંજન
World Theatre Day: વાત બોલીવૂડના એવા સેલેબ્સની કે જેમણે થિયેટરથી ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…
આજે એટલે કે 27મી માર્ચના World Theatre Dayની ઊજવણી કરવામાં આવે છે. થિયેટરે ઈન્ડિયન સિનેમાને અનેક દિગ્ગજ એક્ટર આપ્યા છે અને આ યાદીમાં પૃથ્વીરાજ કપૂરથી લઈને શાહરુખ ખાન સુધીના અનેક એક્ટર્સના નામનો સમાવેશ થાય છે. ત્યારે આવો જોઈએ થિયેટરે હિંદી…
- નેશનલ
ભારત સરકારે US ડિપ્લોમેટને તેડું મોકલ્યું, કેજરીવાલની ધરપકડ સાથે શું છે કનેક્શન…
અરવિંદ કેજરીવાલની ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ(Kejriwal Arest) અંગે યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટ(US State department)ના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી અંગે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો છે. યુએસ દુતાવાસના અધિકારીને દિલ્હીના સાઉથ બ્લોકમાં આવેલા વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં જવાબ આપવા બોલાવવામાં આવ્યા હતા.…
- નેશનલ
Chhattisgarh: છત્તીસગઢમાં નકસલવાદીઓ પર સુરક્ષાદળોનો પ્રહાર, 6 નક્સલી ઠાર
બીજાપુર: છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન(Anti-Naxalite operation) માં સુરક્ષા દળોને મહત્વની સફળતા હાથ લાગી છે. છત્તીસગઢના બીજાપુર(Bijapur)માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ નક્સલવાદી માર્યા ગયા છે, જેમાં બે મહિલા નક્સલવાદીનો પણ સમાવેશ થાય છે. કેટલાક નક્સલવાદીઓ જીવ બચાવી ભાગ્ય હતા. પોલીસે…
- આમચી મુંબઈ
દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક પર ઉમેદવાર જાહેર કરી શિવસેનાએ નોતર્યો વિવાદ?
મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એક સાથે 16 ઉમેદવારની યાદી બહાર પાડયા બાદ એક વધારે ઉમેદવારનું નામ બહાર પાડ્યું છે. જોકે તેમણે જાહેર કરેલા અમુક બેઠકોના ઉમેદવારોને લીધે સાથી પક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસને વાંધો પડે તેમ છે. શિવસેનાએ 17મા ઉમેદવાર…