- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, આદિત્યસિંહ ગોહિલે કરી ફરીયાદ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ક્ષત્રિય સમાજ આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા રૂપાલા સામે આઇ પી સી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદ અંગે…
- નેશનલ
INDIA Alliance: બિહાર સીટ શેરીંગ અંગે સહમતી બની, આરજેડી અને કોંગ્રેસ આટલી સીટ પર લડશે
પટના: લોકસભાની ચૂંટણી(Loksabha Election)માટે તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પણ ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો બેઠકો પર યોગ્ય ઉમેદવારોના નામ માટે મંથન કરી રહી છે.…
- સ્પોર્ટસ
Virender Sehwag: વીરેન્દ્ર સેહવાગ માટે આજનો દિવસ ખાસ, પાકિસ્તાનના મુલતાનમાં રચ્યો હતો ઈતિહાસ
આજે 29 માર્ચનો દિવસ ભારતીય ક્રિકેટ અને ખાસ કરીને વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) માટે યાદગાર દિવસ છે. આજથી 20 વર્ષ પહેલા વર્ષ 2004ના માર્ચ મહિનાની 29 તારીખે ભારતીય ટીમના ધુંઆધાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને ‘મુલતાનના સુલતાન’(Multan ka sultan)ની ઉપાધી મળી હતી.…
- મનોરંજન
વિદેશી મહિલાના શિવ તાંડવે મોહી લીધા સૌને અને….
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થાય છે, જે લોકોને અચરજ પમાડતા હોય છે. લોકો આવા વીડિયો પર ભરી ભરીને કમેન્ટ્સ પણ આપતા હોય છે અને લાઇક પણ કરતા હોય છે. આવો જ એક વીડિયો હમણા જોવા મળ્યો હતો. એક…
- આમચી મુંબઈ
વેકેશનમાં મહાબળેશ્વર જવાનો પ્લાન કરનારાઓ આ ખાસ વાંચે…..
મુંબઇઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નાગરિકોને કેન્દ્રમાં રાખીને અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. લોકોને જુદી જુદી રાહત આપવામાં આવી રહી છે, પણ એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે અહીંના લોકોમાં નારાજગીના સૂર છે. ખાસ કરીને…
- સ્પેશિયલ ફિચર્સ
આનંદો મિલ્કી વેનું નિર્માણ કરનારા બે પ્રાચીન કણ મળ્યા, જર્મનીના વૈજ્ઞાનિકોએ આપ્યા Shiv-Shakti નામ…
આપણી આકાશગંગામાં લાખો-કરોડો તારા આવેલા છે અને એનો અભ્યાસ કરી રહ્યો છે ગાઈયા સ્પેસ ટેલિસ્કોપ (Gaia Sapace Telescope). આ જ ટેલિસ્કોપની મદદથી જર્મનીના સૌથી મોટી સાઈન્ટિફિક સંસ્થા મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટ્રોનોમીએ આકાશગંગાના નિર્માણ કરનારા બે પ્રાચીન કણની શોધ કરી…
- આમચી મુંબઈ
દુઃખદઃ મુંબઈમાં પહેલા પિરિયડથી પરેશાન છોકરીએ કરી આત્મહત્યા
મુંબઈઃ એક તરફ સંચાર માધ્યમોનો આટલો વ્યાપ અને બીજી બાજુ હજુ પણ ઘણા વિષયો મામલે જનજાગૃતિ અને સાચી માહિતીનો અભાવ. મોબાઈલની એક ક્લિકથી જોઈએ તેટલી માહિતી મળતી હોવા છતાં ટીન એજર્સ અને યુવાપેઢી હજુ ઘણા અજ્ઞાન અને ખોટી માન્યતાઓથી પીડાઈ…
- સ્પોર્ટસ
Abhishek Sharmaની તુફાની બેટિંગ છતાં Yuvraj Singhએ કેમ કહ્યું ચપ્પલ તુમ્હારી રાહ દેખ રહી હૈ…
હૈદરાબાદ: ગઈકાલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં Mumbai Indian’s Vs Sunrisers Hyderabad વચ્ચે રમાયેલી મેચમાં 277 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં Mumbai Indian’sની ટીમ ખૂબ ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ સાબિત થઈ હતી અને સતત બીજી વખત હરનો સામનો કરવાનો…
- આપણું ગુજરાત
અમદાવાદની કાળઝાળ ગરમી સામે નાગરિકોને રક્ષણ આપશે પાલિકા અને ટ્રાફિક પોલીસ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ તાપનો પારો વધી રહ્યો છે એવામાં લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ગરમીથી બચવા અનેક ઉપાયો કરી રહ્યા છે. બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે,જો કોઈ કારણસર બહાર જવું પડે તેવામાં…
- મનોરંજન
…તો આ અભિનેત્રી બનશે નિતેશની રામાયણની મંદોદરી
નિતેશ તિવારીની રામાયણ તેની કાસ્ટિંગને લીધે ચર્ચામાં રહે છે. રામાયણના એક એક પાત્રમાં તે ખૂબ જ સમજી વિચારીને કાસ્ટિંગ કરી રહ્યો છે. રામાયણના પાત્ર લોકોમાં પ્રિય હોવાની સાથે તેમની શ્રદ્ધાનો પણ વિષય છે, આથી કોણ કઈ ભૂમિકા ભજવશે તે મહત્વનું…