- આપણું ગુજરાત
બીમાર સાસુ-સસરાને કારણે ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદમાં શિક્ષિકાની અટકાયત
લોકસભાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે, ચૂંટણી કામગીરી માટે વિવિધ સરકારી કર્મચારીઓને ફરજ બજાવવાની હોય છે. શિક્ષકોને પણ ચૂંટણીમાં વિવિધ કામગીરી સોંપવામાં આવે છે. આ દરમિયાન અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ…
- આમચી મુંબઈ
સાયબર ક્રાઈમ પર રોક લગાવશે આરબીઆઈની ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી DIGITA
મુંબઈઃ હાલ દેશમાં બેન્ક સુવિધાથી લઈ તમામ પ્રકારના ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં છેતરપીંડિના ગુનાઓ વધવા પામ્યા છે, ત્યારે આરબીઆઈ આ પ્રકારની ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ રોકવા માટે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી (DIGITA)ની સ્થાપનાને લઈ ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ડિજિટા દેશમાં વધી રહેલી…
- આમચી મુંબઈ
દેશને માટે આર્થિક આત્મનિર્ભરતા અને રૂપિયાને વૈશ્ર્વિક સ્તરે વ્યાપક સ્વીકૃત અને સુલભ બનાવવા પર મોદીનો ભાર
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રિઝર્વ બેંકની 90મા સ્થાપના દિને બોલતાં કહ્યું હતું કે વૈશ્ર્વિક મંદીની અસરોમાંથી મુક્ત થવા માટે ભારતે પોતાની આર્થિક આત્મનિર્ભરતા આગામી 10 વર્ષમાં વધારવાની અને ભારતીય રૂપિયાને વધુ સુલભ અને આખી દુનિયામાં સ્વીકાર્ય બનાવવાની આવશ્યકતા…
- આમચી મુંબઈ
હરીફ વેપારીઓને ખોટા કેસમાં સપડાવવા તેમની દુકાનોમાં શસ્ત્રો સંતાડવાના કાવતરાનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વ્યાવસાયિક નુકસાન સરભર કરવાને ઇરાદે હરીફ વેપારીઓને ખોટા પોલીસ કેસમાં સપડાવવા માટે તેમની દુકાનોમાં ઘાતક શસ્ત્રો સંતાડવાના કાવતરાનો પર્દાફાશ કરી મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચે ફર્નિચરના વેપારી સહિત બે જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ચાર પિસ્તોલ અને…
- સ્પોર્ટસ
ક્રિકેટ બોર્ડે આઇપીએલની ટીમના માલિકોને કહી દીધું, 16મી એપ્રિલે અમદાવાદમાં આવી જજો
નવી દિલ્હી: આગામી 19મી એપ્રિલે લોકસભાની ચૂંટણી શરૂ થવાની હોવાથી દેશભરમાં સલામતીની બાબતમાં અનેક નવા પગલાં લેવામાં આવશે અને ખાસ કરીને આઇપીએલની મૅચો પણ આ જ અરસામાં યોજાઈ રહી હોવાથી સંબંધિત ફ્રૅન્ચાઇઝીઓના માલિકોને તેમની મૅચોના આયોજનની બાબતમાં સલામતીના શું પગલાં…
- નેશનલ
17 એપ્રિલની કોલકાતા-રાજસ્થાન મૅચના શેડ્યૂલમાં કદાચ ફેરફાર થશે, જાણો શા માટે
કોલકાતા: આ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે એટલે એની તૈયારીઓ થઈ રહી હોય અને બીજી બાજુ આઇપીએલની મૅચો પણ રમાતી હોય એટલે સલામતી જાળવતા તંત્ર પર પ્રચંડ બોજ આવે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં આઇપીએલ આખી કે આંશિક રીતે ભારતની બહાર…
- સ્પોર્ટસ
રિષભ પંતે જીતવા છતાં 12 લાખ રૂપિયા ગુમાવ્યા!
વિશાખાપટ્ટનમ: દિલ્હી કૅપિટલ્સના સુકાની રિષભ પંતે રવિવારે અહીં આઇપીએલની 17મી સીઝનમાં દસ દિવસે પહેલી જીત માણી, પણ બાર લાખ રૂપિયા ગુમાવી દીધા.વાત એવી છે કે તે કૅપ્ટન હોવાથી તેની ટીમે નિર્ધારિત સમયની અંદર ઓછી ઓવર કરી એ બદલ તેણે આ…
- નેશનલ
અરવિંદ કેજરીવાલે લીધા આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ, દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટમાં EDનો મોટો દાવો……
દિલ્હી દારૂ કૌભાંડની તપાસની ગરમી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશી સુધી પહોંચી છે. EDએ દાવો કર્યો છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પૂછપરછ દરમિયાન આતિશી અને સૌરભના નામ લેવામાં આવ્યા છે. EDએ આ માહિતી…